gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં અમદાવાદની 4 મહિલાઓના મોત, શક્તિમાતાના દર્શને જતા સમયે…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં અમદાવાદની 4 મહિલાઓના મોત, શક્તિમાતાના દર્શને જતા સમયે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident on Surendranagar-Malvan Highway: સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચાર મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક એક ડમ્પર અને કાર વચ્ચે થયેલી ધડાકાભેર ટક્કરમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કારમાં સવાર શ્રદ્ધાળુઓ શક્તિમાતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગરથી માલવણ તરફ પુરઝડપે આવી રહેલા ડમ્પર સાથે તેમની કારની ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચારેય મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.

આ અકસ્માતમાં કારમાં સવાર એક પુરુષને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે, મૃતક મહિલાઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

મૃતક મહિલાઓ પૈકી બે મહિલાઓ મૂળ ડેરવાળાના વતની છે અને હાલમાં અમદાવાદમાં રહે છે. જ્યારે અન્ય બે મૃતક મહિલાઓ અમદાવાદમાં તેમના પાડોશી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. 

ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા બજાણા પોલીસનો કાફલો અને 108એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: ‘અમે પોલીસ છીએ, ચાલ સ્ટેશને…’ કહી આધેડ પાસેથી 30 હજાર પડાવનાર નકલી પોલીસ ઝડપાયો | Fake Cop…
GUJARAT

March 2, 2026
વડોદરા બન્યું ખાડોદરા નિઝામપુરામાં ખોદાયેલા ખાડામાં કાર ફસાઈ | car gets stuck in a dug pit in Nizamp…

વડોદરામાં જૂની નટરાજ ટોકીઝથી એસટી ડેપો, ચીકુવાડી-જેતલપુર રોડથી અલકાપુરી મેઇન રોડના દબાણોનો સફાયો | e…

Next Post
હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલનની ઝપેટમાં આવી બસ, મુસાફરો કાટમાળમાં દબાયા, 15ના મૃતદેહ બહાર કઢાયા | Bus…

હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલનની ઝપેટમાં આવી બસ, મુસાફરો કાટમાળમાં દબાયા, 15ના મૃતદેહ બહાર કઢાયા | Bus...

‘અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈપણ હેરાફેરી થઈ નથી’ ALPAના આક્ષેપ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રીનું ન…

‘અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈપણ હેરાફેરી થઈ નથી’ ALPAના આક્ષેપ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રીનું ન...

UPI PIN ભૂલી ગયા? હવે ચહેરા અને બાયોમેટ્રિકથી થશે પેમેન્ટ, કાલથી નવો નિયમ લાગુ | upi payment rules c…

UPI PIN ભૂલી ગયા? હવે ચહેરા અને બાયોમેટ્રિકથી થશે પેમેન્ટ, કાલથી નવો નિયમ લાગુ | upi payment rules c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પામોલ- બોરસદ રોડની રૂા. 3.25 કરોડનું ટેન્ડર મંજૂર છતાં પણ વર્ષથી બનતો નથી | Pamol Borsad Road Rs 3 2…

4 months ago
પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ

9 months ago
હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ | India Rolls…

3 months ago
જંબુસર, ભરૂચ તથા અંકલેશ્વરમાં જુગાર રમતા 25 ઝડપાયા , રૂ. 6.05 લાખની મત્તા જપ્ત | 25 people caught fo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News