gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં ફૂડ સેફ્ટી ઓફિસરે લીધેલા સુકુન ‘પ્રીમિયમ કાઉ ઘી’ના નમૂના ફેલ | Sample of Sukun ‘Prem…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં ફૂડ સેફ્ટી ઓફિસરે લીધેલા સુકુન ‘પ્રીમિયમ કાઉ ઘી’ના નમૂના ફેલ | Sample of Sukun ‘Prem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લેબોરેટરી રિપોર્ટમાં પ્રતિબંધિત તત્વોની હાજરી મળી 

ઘીમાં ભેળસેળ મામલે સુરેન્દ્રનગરના વેપારી અને દમણના ઉત્પાદકને રૃ.૧.૩૦ લાખનો દંડ

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગરમાં ખાદ્ય સુરક્ષા વિભાગે ઘીમાં ભેળસેળ મામલે વેપારી અને ઉત્પાદકને રૃ. ૧.૩૦ લાખનો દંડ ફટકાર્યો છે. તંત્રની ટીમે લીધેલા ઘીના નમૂના ટેસ્ટમાં ફેલ થયા હતા. લેબોરેટરી રિપોર્ટમાં પ્રતિબંધિત તત્વોની હાજરી મળી આવતા વેપારી અને દમણના ઉત્પાદક સામે દંડાત્મક પગલાં ભર્યા છે.

સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં આવેલી ‘ન્યુ વિજય ટ્રેડિંગ કંપની’માંથી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ‘સુકુન પ્રીમિયમ કાઉ ઘી’નો નમૂનો લેવામાં આવ્યો હતો. વડોદરાની લેબોરેટરીમાં તપાસ દરમિયાન આ ઘીમાં એસીટીલેટેડ મોનો એન્ડ ડીગ્લિસરાઈડ્સ નામના પ્રતિબંધિત તત્વો મળી આવ્યા હતા. જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગેરકાયદેસર હોવાથી અધિક કલેક્ટર દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

નિવાસી અધિક કલેક્ટર અને એડજ્યુડીકેટિંગ ઓફિસરના હુકમ મુજબ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ બે અલગ-અલગ પક્ષોને દંડ ફટકારાયો છે. જેમાં વેચાણ કરનાર પેઢી ‘ન્યુ વિજય ટ્રેડિંગ’ના માલિકોને રૃ. ૩૦,૦૦૦ અને દમણ સ્થિત ઉત્પાદક પેઢી ‘સાવત્તા ફૂડ પ્રોડક્ટસ’ને રૃ.૧,૦૦,૦૦૦નો દંડ ફટકારી કાયદાનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
સંકલ્પસિદ્ધ મંડળીનાં ચેરમેન સહિત બે સામે નોંધાતો ગુનો | Crime registered against two including the c…

સંકલ્પસિદ્ધ મંડળીનાં ચેરમેન સહિત બે સામે નોંધાતો ગુનો | Crime registered against two including the c...

રઢુ ગામમાં બે સ્થળેથી જુગાર રમતા નવ શખ્સો રૂ. 3 હજારની મત્તા સાથે ઝડપાયા | Nine people caught gambli…

રઢુ ગામમાં બે સ્થળેથી જુગાર રમતા નવ શખ્સો રૂ. 3 હજારની મત્તા સાથે ઝડપાયા | Nine people caught gambli...

હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad…

હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધનખડે રાજીનામું આપ્યું કે લેવાયું : અનેક તર્ક-વિતર્ક

ધનખડે રાજીનામું આપ્યું કે લેવાયું : અનેક તર્ક-વિતર્ક

11 months ago
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

2 months ago
વડોદરામાં દસ દિવસમાં ચોમાસાની દસ્તકઃ પહેલીવાર તમામ સુરક્ષા તળોની સંયુક્ત ડિઝાસ્ટર વર્કશોપ | Joint ex…

વડોદરામાં દસ દિવસમાં ચોમાસાની દસ્તકઃ પહેલીવાર તમામ સુરક્ષા તળોની સંયુક્ત ડિઝાસ્ટર વર્કશોપ | Joint ex…

4 weeks ago
આર્ટસ ફેકલ્ટીના હિન્દુ સ્ટડીઝના કોર્સ માટે ક્લાસરુમના પણ ફાંફાં | no classroom for course of hindu s…

આર્ટસ ફેકલ્ટીના હિન્દુ સ્ટડીઝના કોર્સ માટે ક્લાસરુમના પણ ફાંફાં | no classroom for course of hindu s…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News