gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ, 14 દિવસના રિમાન્ડની માંગ |…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ, 14 દિવસના રિમાન્ડની માંગ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Land Fraud Case: સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોના જમીન કૌભાંડની આશંકા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબી પૂછપરછ અને સર્ચ ઓપરેશનના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. આજે EDની ટીમ તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં રજૂ કરી વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે.

કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ રડારમાં

મંગળવાર વહેલી સવારથી જ EDની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા. રાજેન્દ્ર પટેલ (સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર), ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર) (ધરપકડ કરાઈ), મયુરસિંહ ગોહિલ (NA શાખાના ક્લાર્ક), જયરાજસિંહ જાડેજા કલેક્ટરના PA (લખતર સ્થિત નિવાસસ્થાન) અને ડી. ચેતન કણઝરીયા વકીલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિતના અધિકારીઓ ઈડીની ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા

NA શાખાના કૌભાંડની પ્રબળ આશંકા

સૂત્રોના જણાવ્યા અનુસાર જમીન સંપાદન અને બિનખેતી (NA) કરવાની પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની અરજી EDને મળી હતી. આ તપાસમાં EDએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, EDની ટીમે તપાસ દરમિયાન એસીબી (ACB)ના અધિકારીઓ અને એક સોનીને પણ બોલાવ્યા હતા, જે સંપત્તિ અથવા રોકડના મોટા વ્યવહારો તરફ ઈશારો કરે છે. જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને જ ED ત્રાટકતા આખા જિલ્લાના સરકારી બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

દરોડાના ત્રણ દિવસ પહેલા જ શાખા વિખેરી દેવાઈ હતી

આ સમગ્ર કેસમાં સૌથી શંકાસ્પદ પાસું એ છે કે, EDના દરોડા પડ્યા તેના માત્ર ત્રણ દિવસ પહેલા જ કલેક્ટર રાજેન્દ્ર પટેલે અચાનક NA (બિનખેતી) શાખાને વિખેરી નાખી હતી.  નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી.

આગળની કાર્યવાહી

હાલમાં ચંદ્રસિંહ મોરીને અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ED દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓના આધારે આગામી દિવસોમાં અન્ય મોટા માથાની પણ ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…
GUJARAT

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

April 1, 2026
ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…
GUJARAT

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

April 1, 2026
Next Post
વડોદરા–દાહોદ–વડોદરા મેમૂ ટ્રેન 28 દિવસ અસ્થાયી રીતે રદ કરાઈ | Vadodara Dahod Vadodara MEMU train tem…

વડોદરા–દાહોદ–વડોદરા મેમૂ ટ્રેન 28 દિવસ અસ્થાયી રીતે રદ કરાઈ | Vadodara Dahod Vadodara MEMU train tem...

રાજકોટમાં ચાલતી ટ્રેનમાં જામનગરના નિવૃત્ત ASI પર જીવલેણ હુમલો, લૂંટારુઓ રિવોલ્વર અને મોબાઈલ લઈને ફરા…

રાજકોટમાં ચાલતી ટ્રેનમાં જામનગરના નિવૃત્ત ASI પર જીવલેણ હુમલો, લૂંટારુઓ રિવોલ્વર અને મોબાઈલ લઈને ફરા...

મહારાષ્ટ્રમાં NDAમાં ટેન્શન! ભાજપની ઓફર સામે શિંદે સેનાએ બતાવ્યાં ‘તેવર’ | Clashes in NDA in Maharas…

મહારાષ્ટ્રમાં NDAમાં ટેન્શન! ભાજપની ઓફર સામે શિંદે સેનાએ બતાવ્યાં 'તેવર' | Clashes in NDA in Maharas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેન ઓફ સ્ટીલ – સરદાર: રાષ્ટ્રપ્રેમ અને એકતાની અવિસ્મરણીય કથા

મેન ઓફ સ્ટીલ – સરદાર: રાષ્ટ્રપ્રેમ અને એકતાની અવિસ્મરણીય કથા

5 months ago
ઇલેક્ટ્રીસ વ્હિકલનું 2025માં વેચાણ પ્રથમ વખત વીસ લાખનો પાર | Electric vehicle sales to cross two mil…

ઇલેક્ટ્રીસ વ્હિકલનું 2025માં વેચાણ પ્રથમ વખત વીસ લાખનો પાર | Electric vehicle sales to cross two mil…

4 months ago
સુરેન્દ્રનગર, લખતર, ધ્રાંગધ્રામાં દારૃના 3 દરોડામાં દારૃની 100 બોટલ ઝડપાઇ | 100 bottles of liquor se…

સુરેન્દ્રનગર, લખતર, ધ્રાંગધ્રામાં દારૃના 3 દરોડામાં દારૃની 100 બોટલ ઝડપાઇ | 100 bottles of liquor se…

8 months ago
વડોદરા નજીક ખાનગી યુનિવર્સિટી પાસેના કોમ્પલેક્ષમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ | Giant crocodile rescued from complex near private university near Vadodara

વડોદરા નજીક ખાનગી યુનિવર્સિટી પાસેના કોમ્પલેક્ષમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ | Giant crocodile rescued from complex near private university near Vadodara

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News