gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર પોલીસની ‘મેગા કોમ્બિંગ ડ્રાઇવ’- 1193 ગુનેગારોની ચકાસણી | Mega Combing Drive 1193 crimin…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર પોલીસની ‘મેગા કોમ્બિંગ ડ્રાઇવ’- 1193 ગુનેગારોની ચકાસણી | Mega Combing Drive 1193 crimin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

70 ટીમો દ્વારા ગુનેગારોના આશ્રય સ્થાનો પર ચેકિંગ

807થી વધુ આરોપીઓના લોકેશન ટ્રેસ, ૩૧ આરોપીની જેલની
પ્રવૃત્તિ પર પણ વોચ

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ડ્રાઇવ હાથ
ધરી જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારોમાં નોંધાયેલા ગુનાઓના ગુનેગારો તેમજ અસામાજિક
તત્વોના રહેણાંક અને આશ્રય સ્થાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન જિલ્લાના કુલ ૧૧૯૩ ગુનેગારોની ચકાસણી કરવામાં આવી
હતી. પોલીસે ટ્રેસ વેરિફિકેશન કરીને ૮૦૭થી વધુ આરોપીઓના લોકેશન ટ્રેસ કર્યા હતા. આ
ઉપરાંત
, વિવિધ ગુનાઓમાં જેલમાં રહેલા ૩૧ આરોપીઓની જેલની પ્રવૃત્તિઓ પર પણ વોચ રાખી,
તેમના પરિવાર અને મિત્ર વર્તુળની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસે
તમામ ગુનેગારોની મિલકત અને બેંક ડિટેલ્સ સહિતની વિગતો પણ મેળવી હતી. એલસીબી અને
એસઓજી સહિત કુલ ૭૦ ટીમો બનાવીને આ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી
,
પીઆઇ, પીએસઆઇ સહિત ૭૫થી વધુ પોલીસ અધિકારીઓ
અને કર્મચારીઓ જોડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…
GUJARAT

April 6, 2026
અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

Next Post
ટ્રેડ ડીલના નિર્ણય બાદ રૂપિયાની રિકવરીને વેગ મળશે | Rupee recovery will gain momentum after trade de…

ટ્રેડ ડીલના નિર્ણય બાદ રૂપિયાની રિકવરીને વેગ મળશે | Rupee recovery will gain momentum after trade de...

આણંદના એ.વી. રોડ પર આવેલા એચ.આર. પ્રાઇમ કોમ્પ્લેક્સની 27 દુકાનો સીલ કરાઇ | 27 shops of H R Prime Com…

આણંદના એ.વી. રોડ પર આવેલા એચ.આર. પ્રાઇમ કોમ્પ્લેક્સની 27 દુકાનો સીલ કરાઇ | 27 shops of H R Prime Com...

લઘુત્તમ તાપમાનમાં 7 દિવસમાં 2.4 ડિગ્રી વધતા ઠંડીનું જોર ઘટયુ | The intensity of cold has decreased w…

લઘુત્તમ તાપમાનમાં 7 દિવસમાં 2.4 ડિગ્રી વધતા ઠંડીનું જોર ઘટયુ | The intensity of cold has decreased w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપી CGSTના બે એકાઉન્ટન્ટ રૂ.2 હજારની લાંચ લેતા પકડાયા, ફુલછોડના કુંડાના બીલના નાણા મંજૂર કરવા માગી …

6 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે | Sensex to close at 84055 sees 84888 in new…

5 months ago
હજુ ધણા લેવલ ક્રોસિંગથી નાગરિકોની સાથે રેલવે વિભાગ પણ પરેશાન | Along with the citizens the railway d…

2 months ago
અમદાવાદના દાણીલીમડામાં લોહિયાળ ખેલ: ભાણેજના પ્રેમલગ્નનો ખાર રાખી મામા પર જીવલેણ હુમલો | ahmedabad da…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News