gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેકસ 446 પોઈન્ટ ઉછળી 85632 | Sensex rises 446 points to 85632

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in Business
0 0
0
સેન્સેકસ 446 પોઈન્ટ ઉછળી 85632 | Sensex rises 446 points to 85632
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારત-અમેરિકા વેપાર કરાર ટૂંક સમયમાં થઈ જવાની અપેક્ષા, વિદેશી રોકાણકારોના શરૂ થયેલા પ્રવાહ તથા વૈશ્વિક અનિશ્ચિતતાઓના વાદળો હવે દૂર થઈ રહ્યાના ચિહ્નોથી ભારતીય શેરબજારમાં  રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો હતો અને મુખ્ય ઈન્ડાઈસિસ સતત બીજા દિવસે સુધારા સાથે બંધ રહ્યા હતા. ભારતીય બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ ૧૪ મહિનાના ગાળા બાદ તેમની ઓલટાઈમ હાઈ સપાટીની એકદમ નજીક બંધ આવ્યા હતા. નિફટી ૫૦ તેની વિક્રમી સપાટીથી ૧૦૦ પોઈન્ટ જ્યારે સેન્સેકસના રેકોર્ડ સ્તરથી હવે ૩૦૦ પોઈન્ટ જ દૂર રહ્યો છે. નિફટીમાં ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના ૨૬૨૭૭ની વિક્રમી સપાટી જોવા મળી હતી જ્યારે સેન્સેકસની ઓલટાઈમ હાઈ ૮૫૯૭૮.૨૫ રહી છે. બીએસઈ સેન્સેકસ ગુરુવારે ઈન્ટ્રાડેમાં ઉપરમાં ૮૫૮૦૧.૭૦ અને નીચામાં ૮૫૨૦૧.૨૨ રહી છેવટે  આગલા બંધથી  ૪૪૬.૨૧ વધી ૮૫૬૩૨.૬૮ બંધ રહ્યો હતો. જે તેની ઓલટાઈમ હાઈ સપાટીથી  ૩૪૬ પોઈન્ટ દૂર હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૬૨૪૬.૬૫ અને નીચામાં ૨૬૦૬૩.૨૦ વચ્ચે અથડાઈને છેવટે  ૧૩૯.૫૦ વધી ૨૬૧૯૨ .૧૫ બંધ રહ્યો હતો જે તેની ઓલટાઈમ હાઈ સપાટીથી ૮૫ પોઈન્ટ છેટે છે. સેન્સેકસ તથા નિફટી૫૦ ઈન્ડેકસ ઈન્ટ્રાડેમાં બાવન સપ્તાહની ઊંચી સપાટી દર્શાવી પાછા ફર્યા હતા. જોકે ક્રુડ તેલના વધી રહેલા ભાવને કારણે રોકાણકારોમાં સાવચેતી પણ જોવા મળી રહી છે. 

જાહેર ક્ષેત્રની બેન્કના શેરો દબાણ હેઠળ ઃ

ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગે જાહેર ક્ષેત્રની બેન્કોના શેરો દબાણ હેઠળ રહ્યા હતા. એસબીઆઈ રૂપિયા ૧.૨૦ ઘટી રૂપિયા ૯૮૧.૫૫, ઈન્ડિયન બેન્ક રૂપિયા ૩.૨૦ ઘટી રૂપિયા ૮૮૨.૩૫, બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૮૭ ઘટી રૂપિયા ૧૪૭.૭૨, યુનિયન બેન્ક રૂપિયા ૧.૨૯ ઘટી રૂપિયા ૧૫૩.૧૯ બંધ રહ્યો હતો. બેન્ક શેરોમાં ઊંચા મથાળે રોકાણકારો હળવા થઈ રહ્યાનું જોવા મળ્યું હતું. 

માર્કેટ હેવીવેઈટ શેરોમાં મિશ્ર પ્રવાહ

સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામોની  મોસમ પૂરી થવા સાથે સેન્સેકસ હેવી વેઈટ શેરોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. રિલાયન્સ રૂપિયા ૩૦.૪૫ વધી રૂપિયા ૧૫૪૯.૧૦, આઈટીસી રૂપિયા ૧.૯૫ વધી રૂપિયા ૪૦૫.૫૦, પાવર ગ્રીડ કોર્પ રૂપિયા ૨.૦૫ વધી રૂપિયા ૨૭૭.૩૦ બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટસ રૂપિયા ૩૪ ઘટી રૂપિયા ૨૮૫૯.૧૫, એચયુએલ રૂપિયા ૧૧.૬૫ ઘટી રૂપિયા ૨૪૨૯.૧૦ જ્યારે ટાટા સ્ટીલ ૦.૬૫ ઘટી રૂપિયા ૧૭૨.૪૫ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં મજબૂતાઈ

ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થઈ જવાની અપેક્ષાએ આઈટી શેરોમાં લેવાલી રહી હતી. વેપાર કરારથી અમેરિકામાં કાર્યરત ભારતની આઈટી કંપનીઓ માટે સ્થિતિ સાનુકૂળ બની શકે છે. ટેક મહિન્દ્રા રૂપિયા ૨૨.૧૦ વધી રૂપિયા ૧૪૫૬, ઓરેકલ રૂપિયા ૩૯.૫૦ વધી રૂપિયા ૮૩૭૨, વિપ્રો ૦.૧૯ વધી રૂપિયા ૨૪૬.૨૬ બંધ રહ્યા હતા. બાયબેકના પ્રારંભે ઈન્ફોસિસ રૂપિયા ૪.૬૦ ઘટી રૂપિયા ૧૫૩૬.૫૦, ટીસીએસ રૂપિયા ૨.૯૦ ઘટી રૂપિયા ૩૧૪૪.૮૦ બંધ રહ્યા હતા.

FPIs/FIIની રૂ.૨૮૩ કરોડની તથા DIIની રૂ.૮૨૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ. ૨૮૩ કરોડની ચોખ્ખી ખરીદી  રહી  હતી. કુલ રૂ. ૧૪૭૬૯ કરોડની ખરીદી સામે કુલ રૂ. ૧૪૪૮૬ કરોડની વેચવાલી રહી  હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ. ૮૨૪ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ. ૧૩૦૫૧ કરોડની ખરીદી સામે કુલ રૂ. ૧૨૨૨૭ કરોડની વેચવાલી કરી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
વઢવાણના ખોડુમાં ગૌચરની જમીનમાં દબાણ દૂર નહીં કરતા માલધારીઓમાં રોષ | Landowners are angry over the pr…

વઢવાણના ખોડુમાં ગૌચરની જમીનમાં દબાણ દૂર નહીં કરતા માલધારીઓમાં રોષ | Landowners are angry over the pr...

ઝેર પીનાર 3 ભાઈઓમાંથી 1નું મોત, લાશ સ્વીકારવાનો ઈન્કાર | 1 of 3 brothers who drank poison dies refus…

ઝેર પીનાર 3 ભાઈઓમાંથી 1નું મોત, લાશ સ્વીકારવાનો ઈન્કાર | 1 of 3 brothers who drank poison dies refus...

કુંડા તોડી નાખવાનો ઠપકો આપતા પાંચ શખ્સનો પરિવાર પર હુમલો | Five men attack family after scolding the…

કુંડા તોડી નાખવાનો ઠપકો આપતા પાંચ શખ્સનો પરિવાર પર હુમલો | Five men attack family after scolding the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ | SMC nabbed wanted accused in fake passport ca…

માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ | SMC nabbed wanted accused in fake passport ca…

8 months ago
જામનગર નજીક લાલપુર બાયપાસ નજીકની સોસાયટીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું …

જામનગર નજીક લાલપુર બાયપાસ નજીકની સોસાયટીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું …

7 months ago
ક્રિપ્ટો કરન્સી હવે સંપત્તિ ગણાશે, કાયદા હેઠળ થશે કાર્યવાહીઃ મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | ma…

ક્રિપ્ટો કરન્સી હવે સંપત્તિ ગણાશે, કાયદા હેઠળ થશે કાર્યવાહીઃ મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | ma…

5 months ago
પહલગામ આતંકી હુમલો: ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની સંરક્ષણ મંત્રી સાથે અઢી કલાક બેઠક | Pahalgam terrorist…

પહલગામ આતંકી હુમલો: ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની સંરક્ષણ મંત્રી સાથે અઢી કલાક બેઠક | Pahalgam terrorist…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News