gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 263, નિફ્ટીમાં અંતે 13 પોઈન્ટનો ઘટાડો | Nifty finally falls 13 and Sensex…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in Business
0 0
0
સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 263, નિફ્ટીમાં અંતે 13 પોઈન્ટનો ઘટાડો | Nifty finally falls 13 and Sensex…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક મોરચે ટેકનોલોજી કંપનીઓના વેલ્યુએશન મામલે ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઈની સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે ફંડોએ સપ્તાહના અંતે ઉછાળે સતત ઓફલોડિંગ કર્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈમીગ્રેશન મામલે કાયદા કડક કરી રહ્યા હોઈ અનેબીજી તરફ રશીયાના રાષ્ટ્રપતિ પુતિન હજુ યુક્રેન સાથે અંતિમ કોઈ શાંતી કરાર માટે સંમત નહીં થયાનું અને  વાટાઘાટ કરવા તૈયાર હોવાનું નિવેદન કરતાં વૈશ્વિક બજારોમાં નિરસતા  છવાયેલી રહી હતી. ભારતના બીજા ત્રિમાસિકના જીડીપી વૃદ્વિના આંક અપેક્ષાથી સારા ૮.૨ ટકા જાહેર થયા પૂર્વે બજારે નિરસતા બતાવી હતી. સેન્સેક્સ ૮૫૯૬૯.૮૯ વધ્યામથાળેથી ૨૬૩.૨૨ પોઈન્ટ ઘટીને અંતે આગલા બંધની તુલનાએ ૧૩.૭૧ પોઈન્ટ ઘટીને ૮૫૭૦૬.૬૭ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૬૨૮૦.૭૫ વધ્યામથાળેથી પાછો ફરીને અંતે ૧૨.૬૦ પોઈન્ટ ઘટીને ૨૬૨૦૨.૯૫ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સ ૩૪૦ પોઈન્ટ વધ્યો

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ આજે પસંદગીની મોટી ખરીદી કરી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭૬.૨૫ વધીને રૂ.૩૭૫૭.૮૦, એક્સાઈડ રૂ.૬.૫૫ વધીને રૂ.૩૭૪.૮૫, આઈશર મોટર્સ રૂ.૫૭.૪૫ વધીને રૂ.૭૦૫૫.૩૫, બજાજ ઓટો રૂ.૫૩.૮૦ વધીને રૂ.૯૦૭૫.૧૫, હ્યુન્ડાઈ ઈન્ડિયા મોટર રૂ.૧૧.૮૫ વધીને રૂ.૨૩૨૫.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૪૦.૨૩ પોઈન્ટ વધીને ૬૧૭૫૦.૦૧ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફંડોની ખરીદી 

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે આરંભમાં મોટી ખરીદી બાદ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. પરંતુ સિલેક્ટિવ આકર્ષણ અંત સુધી જળવાયું હતું. ફિશર રૂ.૨.૧૦ વધીને રૂ.૪૭.૯૫, ઈપ્કા લેબ. રૂ.૫૯.૨૫ વધીને રૂ.૧૪૫૩.૧૫, વેનબરી રૂ.૮.૦૫ વધીને રૂ.૨૬૦.૭૦, લૌરસ લેબ. રૂ.૨૬.૯૦ વધીને રૂ.૧૦૩૧.૩૫, અબોટ ઈન્ડિયા રૂ.૬૧૭.૭૫ વધીને રૂ.૩૦,૦૬૯.૩૫, ગ્લેક્સો ફાર્મા રૂ.૪૭.૫૫ વધીને રૂ.૨૫૬૬.૬૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૬૩.૨૦ પોઈન્ટ વધીને ૪૪૮૮૩.૮૦ બંધ રહ્યો હતો. 

ઓઈલ-ગેસ શેરોમાં ફંડો વેચવાલ

રશીયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી બંધ કરવાના અમેરિકા-ટ્રમ્પના ફરમાન બાદ ભારતની રશીયાથી આયાત ઘટયા સામે અમેરિકાથી વધારો થતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઉત્પાદનમાં વધારાને લઈ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં એકંદર વેચવાલી જોવાઈ હતી. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૭૫.૪૫ પોઈન્ટ ઘટીને ૨૮૨૦૭.૨૮ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં પસંદગીનું આકર્ષણ

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોનું આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૧.૧૫ વધીને રૂ.૪૮૫.૪૫, હિન્દાલ્કો રૂ.૧.૧૫ વધીને રૂ.૮૦૮.૪૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૭.૯૬ પોઈન્ટ વધીને ૩૪૧૧૨.૦૭ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી

સેન્સેક્સ, નિફટી બેઝડ આજે વોલેટીલિટીના અંતે ઉછાળો ધોવાયા સાથે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો મંદીમાં આવ્યા હોય એમ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક નફારૂપી વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ  નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૧૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૬૦  અને ઘટનારની સંખ્યા ૨૧૯૭  રહી હતી. 

DIIની રૂ.૪૧૪૮ કરોડના શેરોની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૩૭૯૫.૭૨ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૪૧૪૮.૪૮ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…
Business

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

March 30, 2026
Next Post
ભારતનો GDP વૃદ્ધિદર 8.2 ટકા,18 મહિનામાં સૌથી વધુ | India’s GDP growth rate at 8 2 percent highest in…

ભારતનો GDP વૃદ્ધિદર 8.2 ટકા,18 મહિનામાં સૌથી વધુ | India's GDP growth rate at 8 2 percent highest in...

પુતિન 4થી ડિસેમ્બરે ભારત આવશે ડિફેન્સ સહિતના મહત્ત્વના કરારો થશે | Putin will visit India on Decembe…

પુતિન 4થી ડિસેમ્બરે ભારત આવશે ડિફેન્સ સહિતના મહત્ત્વના કરારો થશે | Putin will visit India on Decembe...

દિલ્હીમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ ઃ ૪૦ વિદેશી નાગરિકોની અટકાયત | 12 crore drugs seized in ncr

દિલ્હીમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ ઃ ૪૦ વિદેશી નાગરિકોની અટકાયત | 12 crore drugs seized in ncr

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઈડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો | delhi blast …

આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઈડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો | delhi blast …

4 months ago
વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની સોના-ચાંદીની કિંમતો પર શું અસર થશે? જાણો એક્સપર્ટ્સની સલાહ | Venezuel…

વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની સોના-ચાંદીની કિંમતો પર શું અસર થશે? જાણો એક્સપર્ટ્સની સલાહ | Venezuel…

3 months ago
અમદાવાદમાં ઘર વસાવવાની તક, મુખ્યમંત્રી આવાસ યોજનાનો થશે ડ્રો, જાણો ફોર્મ સંબંધિત તમામ માહિતી | ahmed…

અમદાવાદમાં ઘર વસાવવાની તક, મુખ્યમંત્રી આવાસ યોજનાનો થશે ડ્રો, જાણો ફોર્મ સંબંધિત તમામ માહિતી | ahmed…

8 months ago
ટેલેન્ટેડ ખેલાડી શોધી તૈયાર કરતા જિલ્લા રમત વિકાસ અધિકારીની કાયમી નિમણૂક થતી નથી | SAG appointments

ટેલેન્ટેડ ખેલાડી શોધી તૈયાર કરતા જિલ્લા રમત વિકાસ અધિકારીની કાયમી નિમણૂક થતી નથી | SAG appointments

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News