gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

9માંથી 6 સાંસદો બળવાખોરી કરવાના મૂડમાં ! ઉદ્ધવ ઠાકરેને સ્થાપના દિવસ પહેલાં લાગશે મોટો ઝટકો | Uddhav …

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in INDIA
0 0
0
9માંથી 6 સાંસદો બળવાખોરી કરવાના મૂડમાં ! ઉદ્ધવ ઠાકરેને સ્થાપના દિવસ પહેલાં લાગશે મોટો ઝટકો | Uddhav …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics News : મમતા બેનર્જી બાદ હવે ઉદ્ધવ ઠાકરેને મોટો રાજકીય ઝટકો લાગી શકે છે. મહારાષ્ટ્રના રાજકારણમાંથી સામે આવી રહેલા અહેવાલો મુજબ, ઉદ્ધવ જૂથ (UBT)ના 9માંથી 6 સાંસદો બળવાખોરી કરવાનું મન બનાવી ચૂક્યા છે. આ રાજકીય ચર્ચા જો સાચી સાબિત થશે તો શિવસેનાના સ્થાપના દિવસ પહેલાં જ ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો લાગશે.

બાગી સાંસદો અલગ જૂથ બનાવી શિંદે સેનામાં ભળશે

મળતી માહિતી મુજબ, બે બળવાખોર સાંસદો દિલ્હી પહોંચી ગયા છે, જ્યારે બાકીના 4 સાંસદો આજે રાત સુધીમાં દિલ્હી પહોંચી રહ્યા છે. આ 6 બાગી સાંસદો અલગ જૂથ બનાવશે અને ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ની આગેવાની હેઠળની શિવસેનામાં વિલય કરી લેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, શિવસેનાના 19 જૂને 60માં સ્થાપના દિવસ પહેલાં જ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા ઉદ્ધવ ઠાકરેને આ ઝટકો આપવામાં આવી શકે છે.

પક્ષમાં ભંગાણ રોકવાના પ્રયાસો શરૂ

પાર્ટીમાં બળવાખોરી રોકવા માટે ઉદ્ધવ જૂથ દ્વારા પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. આ અંતર્ગત સાંસદ અનિલ દેસાઈ અને સંજય રાઉત પણ તાત્કાલીક દિલ્હી પહોંચી ગયા છે. હાલના સમીકરણો જોઈએ તો, 7 લોકસભા સાંસદો સાથે શિંદે જૂથ કેન્દ્રમાં ભાજપની ત્રીજી સૌથી મોટી સહયોગી પાર્ટી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી (Shiv Sena UBT) પાસે 9 લોકસભા સાંસદ છે.

મહારાષ્ટ્રમાં ‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચા

મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી ‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચા ચાલી રહી છે, જેના હેઠળ ઉદ્ધવ જૂથના કેટલાક સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ શકે છે. જો કે, એકનાથ શિંદેએ આ દાવાને ફગાવી દેતા જણાવ્યું હતું કે, ચૂંટણીઓ હવે પૂરી થઈ ગઈ છે અને હવે કોઈ પણ પ્રકારના નંબર ગેમની જરૂર નથી.

આ પણ વાંચો : NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ

માતોશ્રીની બેઠકમાં માત્ર 4 જ સાંસદો હાજર રહ્યા

આ રાજકીય ગરમાવા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) પોતાના 9 સાંસદોને બેઠક માટે માતોશ્રી બોલાવ્યા હતા, પરંતુ આ બેઠકમાં રૂબરૂમાં માત્ર 4 જ સાંસદો પહોંચ્યા હતા. જેમાં અરવિંદ સાવંત, અનિલ દેસાઈ, રાજાભાઉ વાજે અને સંજય દીના પાટીલ સામેલ હતા. જ્યારે સાંસદ ઓમરાજે નિંબાલકર આવ્યા નહોતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે સંજય દેશમુખ અને નાગેશ પાટીલ ઓનલાઈન માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.

જેને જવું હોય તે ખુશીથી જાય : ઉદ્ધવ ઠાકરે

બેઠકમાં સાંસદોની પાંખી હાજરી બાદ ઉદ્ધવ ઠાકરેએ આકરા તેવર બતાવતા કહ્યું કે, ‘જેને જવું હોય તે ખુશીથી જાય. આજે ભલે મારો સમય નથી, પણ કાલે જરૂર મારો આવશે. ત્યાં સુધી ધીરજ રાખવી પડશે અને સહન કરવું પડશે. જે લોકો બાલા સાહેબની શિવસેના છોડીને ગયા છે તેઓ અંતમાં પસ્તાશે, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હશે.’

સાચું ઠરશે તો 4 વર્ષમાં બીજો મોટો ઝટકો

જો આ અટકળો સાચી સાબિત થશે તો ઉદ્ધવ ઠાકરે માટે 4 વર્ષમાં આ બીજો મોટો ઝટકો હશે અને શિવસેનામાં આ બીજી મોટી તૂટ ગણાશે. આ પહેલાં જૂન 2022 માં એકનાથ શિંદેએ બગાવત કરી હતી, ત્યારે અવિભાજિત શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો ઉદ્ધવ જૂથથી અલગ થઈ ગયા હતા. બાદમાં અન્ય ધારાસભ્યો જોડાતા આ સંખ્યા 50 ની આસપાસ પહોંચી હતી અને સંખ્યાબળના આધારે ચૂંટણી પંચે પાર્ટીનું નામ ‘Shiv Sena’ અને ચૂંટણી ચિહ્ન ‘ધનુષ-બાણ’ શિંદે જૂથને ફાળવી દીધું હતું.

આ પણ વાંચો : પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે, હવે યુવાનો ગર્જના કરશે!, રાહુલ ગાંધીની દેશવ્યાપી આંદોલનની જાહેરાત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મમતા બેનરજીને નંદીગ્રામ બાદ ભવાનીપુરની હાર પણ મંજૂર નથી, કોલકાતા કોર્ટમાં પહોંચ્યો મામલો | mamata ba…

મમતા બેનરજીને નંદીગ્રામ બાદ ભવાનીપુરની હાર પણ મંજૂર નથી, કોલકાતા કોર્ટમાં પહોંચ્યો મામલો | mamata ba...

VIDEO : 16 મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત, આવતીકાલે ફરી કરશે વાટાઘાટો | PM Modi And Do…

VIDEO : 16 મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત, આવતીકાલે ફરી કરશે વાટાઘાટો | PM Modi And Do...

નડિઆદ સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો : સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ | Nadiad Poc…

નડિઆદ સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો : સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ | Nadiad Poc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરથી દિલ્હી અને સુરત માટે ટ્રેન દોડાવવાની યાત્રીગણની માંગણી | Passengers demand to run trains fr…

ભાવનગરથી દિલ્હી અને સુરત માટે ટ્રેન દોડાવવાની યાત્રીગણની માંગણી | Passengers demand to run trains fr…

1 year ago
આ લોકોએ 31 ડિસેમ્બર પહેલા ભરવું પડશે Revised ITR! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | who needs to file r…

આ લોકોએ 31 ડિસેમ્બર પહેલા ભરવું પડશે Revised ITR! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | who needs to file r…

7 months ago
કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં ધોવાણ :સેેન્સેક્સ 297 પોઈન્ટ ઘટીને 82030 | Consumer durables…

કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં ધોવાણ :સેેન્સેક્સ 297 પોઈન્ટ ઘટીને 82030 | Consumer durables…

10 months ago
માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સના યેલો બિલ્ડીંગનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાશે : સમામાં કાફેટેરીયા થશ…

માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સના યેલો બિલ્ડીંગનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાશે : સમામાં કાફેટેરીયા થશ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News