gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવાસી વિસ્તારમાં બે સ્કૂલ વાન ચાલકોએ જોખમી રેસ લગાવી | video of race between two school vans in sev…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
સેવાસી વિસ્તારમાં બે સ્કૂલ વાન ચાલકોએ જોખમી રેસ લગાવી | video of race between two school vans in sev…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના સેવાસી વિસ્તારમાં બે સ્કૂલ વાન ચાલકોની રેસનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની હતી.વડોદરામાં રોજ હજારો બાળકો સ્કૂલ વાનમાં સ્કૂલે જાય છે અને ઘણા વાલીઓ માટે સ્કૂલ વાનમાં બાળકોને મોકલવાની મજબૂરી હોય છે.બીજી તરફ સ્કૂલ વાનના છાશવારે અકસ્માતો સર્જાતા હોવા છતા  સંખ્યાબંધ વાન ચાલકો બાળકો બેઠા હોવા છતાં પણ બેદરકારીપૂર્વક કે જોખમી રીતે વાન હંકારતા હોય છે.

આજે વાયરલ થયેલા વિડિયોમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ વિયિો સેવાસી વિસ્તારનો હોવાનું કહેવાય છે.કોઈ જાગૃત નાગરિકે ઉતારેલા વિડિયોમાં બે સ્કૂલ વાન ચાલકો ૫૦ થી ૧૦૦ મીટર સુધી એક બીજા સાથે રેસ લગાવતા અને એક બીજાની વાનને જોખમી રીતે ઓવરટેક કરતા જોઈ શકાય છે. આ દરમિયાન બંને સ્કૂલ વાનમાં બાળકો પણ બેઠેલા હતા અને તેમ છતાં સ્કૂલ વાન ચાલકોએ બાળકોના જીવ જોખમમાં મૂકાય તેવી હરકતર કરી હતી.

જોકે આ વિડિયોમાં દેખાતી સ્કૂલ વાન કઈ સ્કૂલની છે અને વિડિયો કયા સમયે ઉતારવામાં આવ્યો હતો તેની જાણકારી મળી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ઈન્ટર્નશિપ માટે ચાર પાનનું ફોર્મ ભરવું પડશે, વાલીઓએ સંમતિ આપવી પડશે | parents have to give consent f…

ઈન્ટર્નશિપ માટે ચાર પાનનું ફોર્મ ભરવું પડશે, વાલીઓએ સંમતિ આપવી પડશે | parents have to give consent f...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ડિઝાઈન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષે નિધન

દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય ૮૦ લાખની માગણી કરી ધમકી | demanding Rs 80 lakh and threat…

દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય ૮૦ લાખની માગણી કરી ધમકી | demanding Rs 80 lakh and threat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તેઓ ખ્રિસ્તી નથી ધર્માંતરણ કરાવવાનો ઈરાદો પણ નથી ઉષાવાન્સનાં ધર્માંતરણની અફવાને જે.ડી. વાન્સનો સ્પષ્…

9 months ago
બગસરા નગરપાલિકામાં પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતાં હોવાનો આક્ષેપ, હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ | …

7 months ago
અમદાવાદમાં રોકાણના નામે છેતરપિંડી, બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની છેતરપિંડી | Ahmedabad Investm…

5 months ago
અમદાવાદ: વસ્ત્રાપુર અને ગોતામાં 50થી વધુ PG સીલ, રોષે ભરાયેલા સંચાલકો અને યુવાનો કોર્પોરેશન ઓફિસે સુ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News