gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવા પરમો ધર્મ : બહેનના સ્મરણાંર્થે ભાઇએ 92 વિધવા બહેનોને જાત્રા કરાવી | Brother conducts pilgrimage…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
સેવા પરમો ધર્મ : બહેનના સ્મરણાંર્થે ભાઇએ 92 વિધવા બહેનોને જાત્રા કરાવી | Brother conducts pilgrimage…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– 58 વર્ષની બહેનનું બ્રેઇન હેમરેજથી મૃત્યુ થયું હતું

– 3 તાલુકાના ગામડાઓ અંતિમ સંસ્કાર માટે જ્યાં આવે છે તે દેગમડા ગામના મોક્ષધામમાં સબવાહિની દાનમાં આપી

વિરપુર :  મહિસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના ખુટેલાવ ગામનાના સેવાભાવી દાતા પરિવાર દ્વારા પ્રેરણારૃપ પુણ્યકાર્ય સ્વજનની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે. પુણ્યકાર્યનો લાભ મળતાં ગામમાં ૯૨ વિધવાઓને દેશના મુખ્ય યાત્રાધામની યાત્રાનો લાભ મળ્યો છે.સાથે સાથે આ પરિવારે શબવાહિનીનું પણ દાન કરવામાં આવ્યુ છે.

ખુટેલાવ ગામના કાંતિભાઈ રેવાભાઈ પટેલની કુંભરવાડી ગામે રહેતી પરિણીત બહેન મંગુબેન (ઉ.વ.૫૮) નું બ્રેઇન હેમરેજના કારણે  સાત મહિના પહેલા અકાળે અવસાન થયું હતું.મંગુબેનના મૃત્યુ બાદ બે કિડની, બે આંખ અને લીવર મળી ૫ અંગોનું અંગદાન પણ કરાયુ હતું.  સ્વર્ગસ્થ બહેન મંગૂબેનની સ્મૃતિમાં ભાઇ કાંતિભાઈ પટેલે સેવાયજ્ઞા કરવાનો વિચાર કર્યો અને તેનો અમલ પણ કર્યો.

સેવાયજ્ઞાના ભાગરૃપે વિધવા બહેનો માટે ૧૫ દિવસીય પવિત્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૯૨ વિધવા બહેનોને શામળાજી, ગોકુલ, મથુરા, અયોધ્યા, હરિદ્વાર, ષિકેશ, કાશી, ઉજ્જૈન સહિતના પવિત્ર ધામોના દર્શન કરીને દિવ્ય અનુભૂતિ મેળવી હતી. ૧૫ દિવસીય ઉત્તરભારત યાત્રા  સુખ, શાંતિ અને આનંદભેર પૂર્ણ થઈ હતી. યાત્રા સમાપન સાથે, કાન્તિભાઈ પટેલ દ્વારા દેગમડા ગામના મહિસાગર મોક્ષધામમાં રૃ.૧૫ લાખની એક શબવાહિની દાન આપવામાં આવી હતી. દેગમડા ગામના મોક્ષધામમાં આસપાસના ૧૫ થી ૨૦ કિ.મી. વિસ્તારના ૩ તાલુકાના ગામડા લોકો અહી અંતિમ વિધિ માટે આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: મંડપ બાંધતી વખતે માથા પર વીજ તાર અડક્યો, બાહી ગામના 29 વર્ષીય યુવાનનું મોત | Panchmahal New…
GUJARAT

February 5, 2026
દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો ‘VIP’ અંદાજ | Ahm…

સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…

Next Post
૨૦૨૪માં ભારતમાં 129 અબજ ડોલરથી વધુનું વિક્રમી રેમિટેન્સ પ્રાપ્ત | India to receive record remittance…

૨૦૨૪માં ભારતમાં 129 અબજ ડોલરથી વધુનું વિક્રમી રેમિટેન્સ પ્રાપ્ત | India to receive record remittance...

વિરપુરથી ડેભારી માર્ગ પર ટેન્કર પલટી જતાં હજારો લિટર દૂધ વેડફાયું | Thousands of liters of milk wast…

વિરપુરથી ડેભારી માર્ગ પર ટેન્કર પલટી જતાં હજારો લિટર દૂધ વેડફાયું | Thousands of liters of milk wast...

ભારતીય IT ક્ષેત્રમાં મોટો ફેરફાર, હવે ફ્રેશર્સની જગ્યાએ મિડ-લેવલ એન્જિનિયરોની માંગ વધી | Big change …

ભારતીય IT ક્ષેત્રમાં મોટો ફેરફાર, હવે ફ્રેશર્સની જગ્યાએ મિડ-લેવલ એન્જિનિયરોની માંગ વધી | Big change ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન | vice president elec…

5 months ago
ડામરની ફેક્ટરીમાં ટેન્કરમાં બ્લાસ્ટ્ થતા ત્રણનાં કરૃણ મોત | blast in ashfalt factory three dead

6 months ago
જૂના તમામ રેકોર્ડ તોડી સોનાની કિંમત ઑલ ટાઈમ હાઈ, ચાંદી રૂ.2 લાખની નજીક | Gold Hits All Time High as …

2 months ago
ચેક બાઉન્સ કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા | Gujarat High …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News