gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, ચાંદી આઠ હજાર રૂપિયા સસ્તું થયું | Gold prices fall for second c…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in Business
0 0
0
સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, ચાંદી આઠ હજાર રૂપિયા સસ્તું થયું | Gold prices fall for second c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold-Silver Prices : સોના- ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે, અમેરિકાએ ભારત સહિત 180 દેશોમાં ટેરિફની જાહેરાત કરી છે. તો અમેરિકાના આ એક્શન પર રિએક્શન આપતા કેનેડાએ 25 % અને ચીને 34%  ટેરિફ  લગાવવાની જાહેરાત કરી છે. જેના કારણે ટ્રેડ વોર અને વૈશ્ચિક મંદીનું જોખમ વધી ગયું છે અને ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે.  ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો આવવાના કારણે સોના – ચાંદીના ભાવ ઝડપથી ઘટી રહ્યા છે. 

આ પણ વાંચો: રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની મુદ્દત ચોથી અને અંતિમ વખત વધારાઈ, બાદમાં નહીં મળે અનાજ

આજે સોનુ આટલું સસ્તુ થયું

સોનાના ભાવમાં છેલ્લા બે દિવસમાં 2000 રુપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તો આ બાજુ ચાંદીમાં 7 હજાર રુપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર 5 જૂનના વાયદા માટે સોનાનો ભાવ આજે 300 રુપિયા ઘટ્યો છે, જ્યારે ગઈ કાલે એટલે કે ગુરુવારે સોનાના ભાવમાં 2000 રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં એમસીએક્સ પર 5 જૂનના વાયદા માટે સોનાનો ભાવ 89750 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

ચાંદીના ભાવ 

MCX માં ચાંદીના ભાવ છેલ્લા બે દિવસ દરમિયાન 7000 રુપિયાથી વધુનો ઘટાડો થઈ ચૂક્યો છે. આજે ચાંદીના ભાવમાં 3000 રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 5 જૂનના વાયદા માટે ચાંદીના ભાવ 91362 રુપિયા પ્રતિ કિલો છે. તો ગઈ કાલ ચાંદીના ભાવમાં 5500 રુપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસમાં ચાંદીના ભાવ વાયદા બજારમાં 8000 રુપિયા પ્રતિ કિલોથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. 

આ પણ વાંચો: અમેરિકન શેરબજારમાં કોરોનાકાળ જેવા હાલ, ભારતમાં પણ 11 લાખ કરોડનું નુકસાન: દુનિયામાં મંદીનો ફફડાટ

ઈન્ટનેશનલ માર્કેટમાં શું છે સોનાનો ભાવ

ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવ 3092 ડોલર પ્રતિ ઔંસ પર વેપાર થઈ રહ્યો છે. જેમાં 20 ડોલર પ્રતિ ઔંસનો ઘટાડો જોવા મળ્યો છે. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો, તે 0.1600 તૂટ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…
Business

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

March 22, 2026
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…
Business

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

March 22, 2026
કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…
Business

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

March 22, 2026
Next Post
NEET UG-PG : વિદ્યાર્થીઓ માટે મેડિકલમાં અભ્યાસ કરવાની તક વધી, જાણો ક્યાં કેટલી બેઠકો વધારાઈ | Educat…

NEET UG-PG : વિદ્યાર્થીઓ માટે મેડિકલમાં અભ્યાસ કરવાની તક વધી, જાણો ક્યાં કેટલી બેઠકો વધારાઈ | Educat...

બીજો રક્ષિત કાંડ થતા અટક્યો, વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા | drunk …

બીજો રક્ષિત કાંડ થતા અટક્યો, વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા | drunk ...

જામનગરના સુવરડા ગામે એરફોર્સના પ્લેન ક્રેશમાં શહીદ જવાનને અપાઈ શ્રદ્ધાંજલિ, ગત અઠવાડિયે જ સિદ્ધાર્થન…

જામનગરના સુવરડા ગામે એરફોર્સના પ્લેન ક્રેશમાં શહીદ જવાનને અપાઈ શ્રદ્ધાંજલિ, ગત અઠવાડિયે જ સિદ્ધાર્થન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે ધર્મસંકટમાં બ્રિક્સ! ઈરાનની આશાઓ પર ભારતે કહ્યું- પ્રયત્નો કરી રહ્યા છીએ | ir…

મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે ધર્મસંકટમાં બ્રિક્સ! ઈરાનની આશાઓ પર ભારતે કહ્યું- પ્રયત્નો કરી રહ્યા છીએ | ir…

1 week ago
ખેતરોમાં બોર-કુવાના કેબલ કાપી જતા તલોદ તાલુકાના ત્રણ શખ્સ પકડાયા | Three people from Talod taluka we…

ખેતરોમાં બોર-કુવાના કેબલ કાપી જતા તલોદ તાલુકાના ત્રણ શખ્સ પકડાયા | Three people from Talod taluka we…

4 months ago
બિહારમાં બે તબક્કામાં ચૂંટણી,14 નવે.એ પરિણામ | Bihar elections to be held in two phases results on N…

બિહારમાં બે તબક્કામાં ચૂંટણી,14 નવે.એ પરિણામ | Bihar elections to be held in two phases results on N…

6 months ago
અમદાવાદમાં 932 વર્ષ જૂની માતર ભવાની વાવ ધસી પડવાનું જોખમ, શ્રાવણી અમાસનો મેળો ના યોજાય એવી સ્થિતિ | …

અમદાવાદમાં 932 વર્ષ જૂની માતર ભવાની વાવ ધસી પડવાનું જોખમ, શ્રાવણી અમાસનો મેળો ના યોજાય એવી સ્થિતિ | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News