gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.500 ઘટીને રૂ.1,02,500 : ચાંદી વધીને રૂ.1,06,700 પહોંચી | Gold falls by Rs 500 to Rs 1 02 …

G METRO NEWS by G METRO NEWS
June 17, 2025
in Business
0 0
0
સોનામાં રૂ.500 ઘટીને રૂ.1,02,500 : ચાંદી વધીને રૂ.1,06,700 પહોંચી | Gold falls by Rs 500 to Rs 1 02 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્વ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું હોઈ પરમાણું યુદ્વના વધતા ખતરાં સાથે ત્રીજા વિશ્વ યુદ્વના પણ સતત ભણકારાં વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ઈરાન-ઈઝરાયેલ યુદ્વના ભારત-પાકિસ્તાનની જેમ અંત વહેલી તકે આવશે એવા કરેલા નિવેદને અને જી-૭ દેશોની મીટિંગ પર નજરે આજે વૈશ્વિક બજારો પાછળ સોનામાં ઊંચા મથાળે સાવચેતી સામે સામે ચાંદીના ભાવોમાં મજબૂતી રહી હતી.

બન્ને કિંમતી ધાતુઓના ભાવ વિશ્વ બજારમાં ઘટી આવ્યા સાથે મુંબઈ અને અમદાવાદ સહિત દેશભરમાં વધતાં અટકી સાધારણ ઘટાડા તરફી રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વધતાં અટકીને સાધારણ ઘટાડા તરફી રહ્યા હતા. ક્રુડ ઓઈલના ભાવોમાં પણ ઉંચા મથાળે સાવચેતી વચ્ચે આજે ભાવો દબાતા જોવાયા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનું ૯૯૯ના શનિવારના ૧૦ ગ્રામ દીઠ રૂ.૧,૦૩,૦૦૦ વાળા આજે રૂ.૫૦૦ જેટલા ઘટીને રૂ.૧,૦૨,૫૦૦  અને સોનું ૯૯૫ના રૂ.૧,૦૨,૭૦૦થી રૂ.૫૦૦ જેટલા ઘટીને રૂ.૧,૦૨,૨૦૦ રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ એક કિલોના શનિવારના રૂ.૧,૦૫,૦૦૦ વાળા આજે સાધારણ વધીને રૂ,૧,૦૫,૫૦૦ રહ્યા હતા.

મુંબઈ ઝવેરી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવાયા હતા. સોનું ૧૦ ગ્રામ દીઠ જીએસટી વગર ભાવો ૯૯૯ના રૂ.૯૯,૬૦૦થી ઘટીને રૂ.૯૯૩૭૩ અને ૯૯૫ના રૂ.૯૯,૨૦૦થી ઘટીને રૂ.૯૮૯૭૫ જેટલા રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવોમાં મજબૂતી રહી કિલો દીઠ ૯૯૯ ચાંદીના ભાવ રૂ.૧,૦૬,૩૦૦થી વધીને રૂ,૧,૦૬,૭૦૦ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ ભાવો ૩૪૩૩ ડોલરથી ઘટીને ૩૪૧૧ ડોલર નજીક અને ચાંદી ઔંસ દીઠ ૩૬.૪૭ ડોલર નજીક મજબૂત  બોલાતા હતા. જ્યારે પ્લેટીનમના ભાવ ઔંસ દીઠ ૧૨૨૮ ડોલરથી વધીને ૧૨૫૨ ડોલર અને પેલેડીયમના ઔંસ દીઠ ૧૦૩૧ ડોલરથી વધીને ૧૦૪૩ ડોલર નજીક રહ્યા હતા.

કોપર-તાંબાના ભાવ વિશ્વ બજારમાં ૦.૨૫ ટકા ઘટાડો બતાવતા હતા. ક્રુડ ઓઈલમાં વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રુડ સાંજે બેરલ દીઠ ૭૨.૯૮ ડોલરથી ઘટીને ૭૧.૯૪ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૭૪.૨૩ ડોલરથી ઘટીને ૭૩.૨૯ ડોલર નજીક રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સેન્સેક્સ 677 પોઈન્ટ ઉછળી 81796 | Sensex jumps 677 points to 81796

સેન્સેક્સ 677 પોઈન્ટ ઉછળી 81796 | Sensex jumps 677 points to 81796

મેમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 0.39 ટકા : 14 મહિનાના તળિયે | Wholesale inflation falls to 0 39% in May:…

મેમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 0.39 ટકા : 14 મહિનાના તળિયે | Wholesale inflation falls to 0 39% in May:...

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ | Net debt of companies increases by 6% to Rs 37 4…

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ | Net debt of companies increases by 6% to Rs 37 4...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કે સરકાર સાથે 14.89 લાખની કરી છેતરપિંડીઃ 25 વર્ષ સુધી ખોટા દસ્તાવેજ દ્વારા …

ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કે સરકાર સાથે 14.89 લાખની કરી છેતરપિંડીઃ 25 વર્ષ સુધી ખોટા દસ્તાવેજ દ્વારા …

8 months ago
વગર ગેરન્ટીએ 90000 રૂપિયા સુધીની લોન… સરકારે 2030 સુધી આ યોજના લંબાવી | 90000 rupee loan without g…

વગર ગેરન્ટીએ 90000 રૂપિયા સુધીની લોન… સરકારે 2030 સુધી આ યોજના લંબાવી | 90000 rupee loan without g…

10 months ago
સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો: સરકારી અધિકારી પર અભદ્ર ટિપ્પણી બદલ 2 વર્ષની સજા | SP Leader Azam Khan…

સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો: સરકારી અધિકારી પર અભદ્ર ટિપ્પણી બદલ 2 વર્ષની સજા | SP Leader Azam Khan…

2 months ago
જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીંડી : મહિલા સહિત 3 આરોપી સામે ગુન્હો નોંધાયો | Cases …

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીંડી : મહિલા સહિત 3 આરોપી સામે ગુન્હો નોંધાયો | Cases …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News