gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક: ટેરીફ વેલ્યુ વધારાતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Gold breaks r…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in Business
0 0
0
સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક: ટેરીફ વેલ્યુ વધારાતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Gold breaks r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજીની ચાલને બ્રેક વાગી હતી  તથા સોનાના ભાવ શિખર પરથી નીચા ઉતરતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર સોનામાં ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી બતાવી રહ્યા હતા.   વિશ્વ બજાર  પાછળ ઘરઆંગણે પણ ઉંચા મથાળે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના  ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૩૫૦૦ તથા   ૯૯૯ના રૂ.૯૩૮૦૦  રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૯૫૦૦ના મથાળે અથડાતા રહ્યા હતા.

 વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૧૩૩થી  ૩૧૩૪ વાળા ઘટી નીચામાં ભાવ ૩૧૦૭થી ૩૧૦૮ થઈ ૩૧૨૩થી ૩૧૨૪ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ૩૩.૯૨થી ૩૩.૯૩ વાળા નીચામાં ૩૩.૬૦ થઈ ૩૩.૭૯થી ૩૩.૮૦ ડોલર  રહ્યા હતા. 

ભારતમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે વૃદ્ધી કરતાં કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ  ડયુટીમાં વૃદ્ધી થયાનું બજારના જાણકારો જણાીવી રહ્યા હતા.  આવી ટેરીફ વેલ્યુ ડોલરના સંદર્ભમાં સોનામાં ૧૦ ગ્રામના ૯૪૧થી વધી ૯૮૪ ડોલર તથા ચાંદીમાં કિલોદીઠ ૧૦૬૭થી વધી ૧૧૦૨ ડોલર કરાયાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ઘટી ૯૯૫ના રૂ.૯૦૬૩૨ તથા ૯૯૯ના રૂ.૯૦૯૯૬ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઘટી રૂ.૯૯૫૩૬ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવઆ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

 વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૦.૬૨ ટકા પ્લસમાં હતા જ્યારે પ્લેટીનમના  ભાવ નીચામાં ૯૭૬ તથા ઉંચામાં ૯૯૨ થઈ ૯૮૧થી ૯૮૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૮૧ તથા ઉંચામાં ૯૯૩ થઈ ૯૮૪થીિ ૯૮૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં આજે ભાવ ફરી નીચા ઉતરતા જોવા મળ્યા હતા.

વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના  ૭૪.૬૦ વાળા નીચામાં  ૭૩.૮૫ થઈ ૭૪.૦૩ ડોલર રહ્યા હતા.  યુએસ ક્રૂડના ભાવ ૭૧.૩૪ વાળા નીચામાં ૭૦.૬૧ થઈ ૭૦.૭૧ ડોલર રહ્યા હતા. ભારતમાં માર્ચમાં  ક્રૂડતેલની આયાતમાં  ૬૭ ટકાની વૃદ્ધી થયાના વાવડ હતા. ગોલ્ડમેન સેકના જણાવ્યા મુજબ સેફ હેવ બાઈંગ માટે જાપાનની  કરન્સી યેન શ્રેષ્ઠ હોતાં સોનામાં આજે ઉંચા મથાળે નવી માગ ધીમી પડયાની ચર્ચા બજારમાં સંભળાતી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th…

ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th...

શેરોમાં લોકલ ફંડોના વેલ્યુબાઈંગમાં વધારો : સેન્સેક્સ 593 પોઈન્ટ ઉછળી 76617 | Local funds’ value buyi…

શેરોમાં લોકલ ફંડોના વેલ્યુબાઈંગમાં વધારો : સેન્સેક્સ 593 પોઈન્ટ ઉછળી 76617 | Local funds' value buyi...

સુરેન્દ્રનગર જિલ્લામાં 17 શખ્સો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો | Crime under Arms Act against 17 people …

સુરેન્દ્રનગર જિલ્લામાં 17 શખ્સો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો | Crime under Arms Act against 17 people ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું રૂ.94000, ચાંદી 93000 | Gold Rs 94000 silver Rs 93000

સોનું રૂ.94000, ચાંદી 93000 | Gold Rs 94000 silver Rs 93000

12 months ago
વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરા – કોલકાતા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Special train will run b…

વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરા – કોલકાતા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Special train will run b…

7 months ago
વડોદરા: સાયબર ફ્રોડના રૂપિયાની હીરાફેરી માટે ખાતા ખોલાવનાર બે આરોપી સામે ગુનો દાખલ | case registered…

વડોદરા: સાયબર ફ્રોડના રૂપિયાની હીરાફેરી માટે ખાતા ખોલાવનાર બે આરોપી સામે ગુનો દાખલ | case registered…

3 months ago
મારી બહેન સાથે કેમ ફરે છે કહી યુવકને આંતરી પાંચ શખ્સોનો હુમલો | Five men attacked a young man after …

મારી બહેન સાથે કેમ ફરે છે કહી યુવકને આંતરી પાંચ શખ્સોનો હુમલો | Five men attacked a young man after …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News