gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ | Silver Sparkles Worldwide Approachin…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in Business
0 0
0
સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ | Silver Sparkles Worldwide Approachin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold And Silver Prices : ચાંદીની કિંમતોમાં ફરી ધરખમ ઉછાળો થયો છે. ઓક્ટોબરમાં તહેવારો ટાણે એક કિલો ચાંદીનો ભાવ 1,70,415 રૂપિયા પર પહોંચી ગયો હતો, ત્યારબાદ ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો થયો હતો. જોકે હવે ઓક્ટોબરના અંતે એટલે કે આજે ચાંદીના ભાવમાં ફરી ઉછાળો થયો છે. 2025માં ચાંદીનો સૌથી ઓછો ભાવ 95,515 રૂપિયા નોંધાયેલો છે.

ચાંદીમાં ફરી તેજી

ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયા બાદ તેની કિંમતમાં ફરી તેજી જોવા મળી રહી છે. 28 નવેમ્બર-2025ના રોજ ચાંદી (Spot Silver) પ્રતિ ઔંસ 54.18 ડૉલર પર બંધ થઈ છે, જે તેના ઐતિહાસિક ઉચ્ચતમ સ્તર (પ્રતિ ઔંસ 54.50 ડૉલર)ની ખૂબ નજીક છે. રિપોર્ટ મુજબ ઔદ્યોગિક માંગમાં વધારો થયો છે. આ ઉપરાંત અમેરિકન કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડવાની તૈયારીમાં હોવાના આશાઓ પણ જારી છે, જેના કારણે ચાંદીની કિંમતો સતત વધી રહી છે. જાણકારોનું કહેવું છે કે, આગામી સમયમાં ચાંદીની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે.

સોના-ચાંદીના ભાવમાં વધારો

ભારતની વાત કરીએ તો MCX પર ડિસેમ્બર મલ્ટી-કોમોડિટી કોન્ટ્રાક્ટ પર ચાંદીની કિંમતો પ્રતિ કિલો 1,63,650 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે માર્ચ-2026 કોન્ટ્રાક્ટમાં ચાંદીના ભાવ પ્રતિ કિલો 1,67,360 રૂપિયા પર બંધ થયા હતા. આજની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પ્રતિ કિલો 1425 રૂપિયાનો વધારો થયો છે એટલે કે તેની કિંમતો 1,63,892 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે 10 ગ્રામ ગોલ્ડની કિંમત 543 રૂપિયા વધીને 1,26,047 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન, ગત વર્ષથી 2.6 ટકા વધુ

ચાંદીના ભાવ વધવાના કારણ

1… દેશમાં તહેવારો બાદ હવે લગ્ન સિઝન ચાલી રહી છે, જેના કારણે સોના-ચાંદીની માંગમાં વધારો થયો છે. જ્વેલર્સોનું કહેવું છે કે, કિંમતો વધવાના કારણે ગ્રાહકો હવે ચાંદી ખરીદવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે.

2… બીજીતરફ જાણકારોનું કહેવું છે કે, રોકાણકારોએ ચાંદીમાં રોકાણ વધારતા તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે પણ માંગ વધતા તેની કિંમતમાં વધારો થયો છે.

3… ચાંદીનો ઉપયોગ સોલર પેનલ, ઈલેક્ટ્રોનિક્સ અને બેટરી ઉત્પાદનમાં થાય છે, તેમાં સપ્લાય ઘટી હોવાથી અને માંગ વધી હોવાના કારણે પણ ચાંદીની કિંમતો વધી હોવાનું કહેવાય છે.

સંભાવના મુજબ, જો અમેરિકન ડૉલર વધુ નબળું પડશે, ઔદ્યોગિક ક્ષેત્રે ચાંદીની માંગ વધતી રહેશે તેમજ રોકાણકારો ચાંદીમાં રોકાણ વધારતા રહેશે તો ચાંદીની ભાવ ‘ઓલ ટાઈમ હાઈ’ પર પહોંચી શકે છે.

આ પણ વાંચો : ચાંદીમાં વધુ રૂ.2500નો ઉછાળોઃ ત્રણ દિવસમાં રૂ.7500ની તેજીઃ સોનું નરમ

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…
Business

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

March 30, 2026
Next Post
સુરત: વિદ્યાર્થિની AI ટૂલથી ‘કોડિંગ’ના જવાબો લખતા ઝડપાઈ, VNSGUની પરીક્ષામાં ચોંકાવનારો કિસ્સો | Sura…

સુરત: વિદ્યાર્થિની AI ટૂલથી 'કોડિંગ'ના જવાબો લખતા ઝડપાઈ, VNSGUની પરીક્ષામાં ચોંકાવનારો કિસ્સો | Sura...

મુંદ્રામાં ખોટી શંકાનો કરૂણ અંજામ: પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા | Suspic…

મુંદ્રામાં ખોટી શંકાનો કરૂણ અંજામ: પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા | Suspic...

ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન, ગત વર્ષથી 2.6 ટકા વધુ | Indias r…

ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન, ગત વર્ષથી 2.6 ટકા વધુ | Indias r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than …

50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than …

7 months ago
સાંસદોના ડેલિગેશન મુદ્દે ખેંચતાણ વધી, થરૂર સહિતના નેતાઓને અંતરાત્માનો અવાજ સાંભળવા કોંગ્રેસની હાંકલ …

સાંસદોના ડેલિગેશન મુદ્દે ખેંચતાણ વધી, થરૂર સહિતના નેતાઓને અંતરાત્માનો અવાજ સાંભળવા કોંગ્રેસની હાંકલ …

11 months ago
સામખીયાળી ટોલનાકા પર બે ભાઈઓને ટોલ કર્મચારીએ માર મારી બચકા ભર્યા | Two brothers were beaten to death…

સામખીયાળી ટોલનાકા પર બે ભાઈઓને ટોલ કર્મચારીએ માર મારી બચકા ભર્યા | Two brothers were beaten to death…

6 months ago
પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, ISI- ખાલિસ્તાની સમર્થકને મોકલતો હતો ગુપ્ત માહિતી |…

પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, ISI- ખાલિસ્તાની સમર્થકને મોકલતો હતો ગુપ્ત માહિતી |…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News