gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોના-ચાંદી સાથે સિંગતેલમાં પણ સટ્ટાખોરી? 310ના વધારા સામે 40 જ રૂપિયાનો ધીમો ઘટાડો! | rajkot groundn…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
સોના-ચાંદી સાથે સિંગતેલમાં પણ સટ્ટાખોરી? 310ના વધારા સામે 40 જ રૂપિયાનો ધીમો ઘટાડો! | rajkot groundn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News : ગુજરાતમાં આ વર્ષે મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થયું અને સપ્લાયમાં પણ વધારો થયો છતાં જાન્યુઆરી માસમાં સિંગતેલના ભાવમાં 20 દિવસમાં રૂ.310 નો તોતિંગ વધારો ઝીંકી દીધા બાદ હવે તેમાં ઘટાડો ધીમી ગતિએ શરુ થયો છે અને ચાર દિવસમાં રૂ.40 નો ઘટાડો ડબ્બે નોંધાયો છે. માંગ સ્થિર, પૂરવઠો વઘ્યો છતાં તેલ લોબીની ભાવ રમત, મગફળીના ન્યુનતમ ભાવ વઘ્યા હતા.

કિંમત ઘટવાની ઝડપ ખુબ જ ઓછી

તા.6,7 જાન્યુઆરીએ સિંગતેલનો 15 કિલો ડબ્બાના મહત્તમ રૂ.2615 ના ભાવે સોદા થતા હતા, આ ભાવ તા.28 જાન્યુઆરી સુધીમાં રૂ.310 નો તોતિંગ વધારો અને તે પણ સીઝનમાં અને મબલખ ઉત્પાદન-ધોધમાર સપ્લાય વચ્ચે ઝીંકી  દેવાતા ભાવ રૂ.2925 ની ઉંચી સપાટીએ લઈ જઈ ગત શુક્રવાર સુધી તે ઉંચાઈએ જળવાયા બાદ હવે ઘટાડાનો ક્રમ ધીમા પગલે શરુ કરાયો છે. 

સિંગતેલમાં પણ સટ્ટાખોરી

ગત ચાર દિવસમાં આજે ડબ્બાના ભાવ રૂ.40 ઘટીને રૂ.2835-2885ના ભાવે સોદા પડ્યા હતા. જો કે આ ભાવે પણ કપાસિયા કરતા સિંગતેલ રૂ.560 મોંધુ છે.બીજી તરફ, મગફળીના ભાવ પણ આશ્ચર્યજનક રીતે વધઘટ થઈ રહ્યા છે. ગત તા.27 જાન્યુઆરીએ મગફળીના ન્યુનામ ભાવ રૂ.1200 થી મહત્તમ રૂ.1730 રાજકોટ યાર્ડમાં નોંધાયા હતા. પરંતુ, એક સપ્તાહમાં જ ખેડૂતોને મળતા ન્યુનામ ભાવ 125 વધીને રૂ.1325 થયા જ્યારે મહત્તમ ભાવ 180 ઘટીને 1551 સુધીના રહ્યા છે. 

સોના-ચાંદી જેવી સટ્ટાખોરી

સોના-ચાંદીની બજાર એક સમયે માંગ-પૂરવઠાના આધારે ભાવમાં આંશિક 10-15 ટકાની વધઘટ થતી પરંતુ, હવે આ  બજાર અસલી ગ્રાહકોને બદલે સટ્ટાખોરો,એકના ડબલ ઈચ્છતા રોકાણકારોના ના હાથમાં ચાલી જતા અસ્થિર થઈ છે. હવે સિંગતેલના કૃત્રિમ રીતે વઘુ વધતા અને ઓછા ઘટતા ભાવમાં પણ સટ્ટાખોરી,નફાખોરીની ગંધ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સિંગતેલ ગુજરાતના વાતાવરણને સૌથી વધુ માફક આવતું ખાદ્યતેલ કહેવાય છે. જ્યારે તેમાં પણ સટ્ટાખોરી ગુજરાતીઓને ખિજવી શકે તેમ છે.  

આ પણ વાંચો : સોનું 2 લાખને પાર થશે! તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું બે દિવસમાં 300 ડૉલર વધ્યું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…
GUJARAT

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…

February 5, 2026
વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad…
GUJARAT

વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad…

February 5, 2026
ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ
GUJARAT

ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ

February 5, 2026
Next Post
આકાશ આંબતી કિંમતો વચ્ચે કસ્ટમ ઓફિસર 10 ગ્રામ સોનું પકડે તો માત્ર 1500 રૂપિયા પુરસ્કાર તરીકે મળે | Go…

આકાશ આંબતી કિંમતો વચ્ચે કસ્ટમ ઓફિસર 10 ગ્રામ સોનું પકડે તો માત્ર 1500 રૂપિયા પુરસ્કાર તરીકે મળે | Go...

ચોટીલાના સાંગાણી નજીક ગોપાલ હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી રૃ. 85.66 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth…

ચોટીલાના સાંગાણી નજીક ગોપાલ હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી રૃ. 85.66 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth...

સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, 3ને ગંભીર ઈજા | Violent clash between prisoners in …

સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, 3ને ગંભીર ઈજા | Violent clash between prisoners in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના જામજોધપુરમાં કરુણાંતિકા, બોરવેલ ચાલકે નિંદ્રાધીન બે મજુરોને અજાણતા કચડી નાખ્યા | two labour…

જામનગરના જામજોધપુરમાં કરુણાંતિકા, બોરવેલ ચાલકે નિંદ્રાધીન બે મજુરોને અજાણતા કચડી નાખ્યા | two labour…

10 months ago
PM આવાસ ના નામે બોગસ દસ્તાવેજો બનાવી મકાનના નામે ઠગાઇ કરનાર ઓસ્ટ્રેલિયા રિટર્ન યુવક જેલભેગો | Austra…

PM આવાસ ના નામે બોગસ દસ્તાવેજો બનાવી મકાનના નામે ઠગાઇ કરનાર ઓસ્ટ્રેલિયા રિટર્ન યુવક જેલભેગો | Austra…

4 months ago
ટ્રકમાં સુતેલા ડ્રાઇવરના ખિસ્સામાંથી ગઠિયો રોકડા ૪૩ હજાર સેરવી ગયો | A lump of cash worth Rs 43 000 …

ટ્રકમાં સુતેલા ડ્રાઇવરના ખિસ્સામાંથી ગઠિયો રોકડા ૪૩ હજાર સેરવી ગયો | A lump of cash worth Rs 43 000 …

3 months ago
સુરત: ભાજપના કોર્પોરેટરે કહ્યું વિપક્ષ પાલિકાને બદનામ કરવાનું કામ કરે છે | Surat: BJP corporator say…

સુરત: ભાજપના કોર્પોરેટરે કહ્યું વિપક્ષ પાલિકાને બદનામ કરવાનું કામ કરે છે | Surat: BJP corporator say…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News