gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું ફરી વધી રૂ.એક લાખ : વૈશ્વિક બજાર 3400 ડોલર નજીક પહોંચી | Gold rises again by Rs 1 lakh: Global…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2025
in Business
0 0
0
સોનું ફરી વધી રૂ.એક લાખ : વૈશ્વિક બજાર 3400 ડોલર નજીક પહોંચી | Gold rises again by Rs 1 lakh: Global…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા જ્યારે ચાંદીના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઝડપી ઉછળી ઔંશના ઉંચામાં એક તબક્કે ૩૪૦૦ ડોલરની નજીક પહોંચી ગયાના સમાચાર મળ્યા હતા. 

અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૨૦૦ ઉછળી ૯૯૫ના રૂ.૧ લાખ પાર કરી રૂ.૧૦૦૪૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૦૭૦૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૧૦૦૦ વધી રૂ.૧૦૫૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ૩૩૫૩થી ૩૩૫૪ વાળા આજે વધી ઉંચામાં ભાવ ૩૩૯૩ થઈ ૩૩૮૨થી ૩૩૮૩ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૯૭૦૬૫ તથા ૯૯૯ના રૂ.૯૭૪૫૫ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૫૪૯૮ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ નીચામાં ૩૫.૪૬ તથા ઉંચામાં ૩૬.૪૫ થઈ ૩૬.૧૫થી ૩૬.૧૬ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઘટી ૧૨૬૦ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ઘટી  ૧૦૫૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૫ ટકા નરમ હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી નીચા ઉતર્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૦.૨૫ થયા પછી ઘટી ૬૮.૭૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૯.૨૯ થયા પછી ભાવ ૬૬.૯૯ ડોલર રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કેપિટલ ગુડઝ, ઓટો શેરો પાછળ સેન્સેક્સ 823 પોઈન્ટ તૂટી 81692 | Sensex falls 823 points to 81692 on cap…

કેપિટલ ગુડઝ, ઓટો શેરો પાછળ સેન્સેક્સ 823 પોઈન્ટ તૂટી 81692 | Sensex falls 823 points to 81692 on cap...

કિંમતી ધાતુમાં ધૂમ તેજી, MCX ગોલ્ડ પ્રથમ વખત એક લાખને પાર, અમદાવાદમાં પણ સોનાના ભાવ ઉછળ્યા | mcx gol…

કિંમતી ધાતુમાં ધૂમ તેજી, MCX ગોલ્ડ પ્રથમ વખત એક લાખને પાર, અમદાવાદમાં પણ સોનાના ભાવ ઉછળ્યા | mcx gol...

મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું, 3.31 લાખ કરોડનું ધોવ…

મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું, 3.31 લાખ કરોડનું ધોવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ: ખંભાતમાં કંપનીની ઘોર બેદરકારીથી 2 શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત, સુરક્ષા વિના ઉતર્યા હતા ટાંકી સા…

આણંદ: ખંભાતમાં કંપનીની ઘોર બેદરકારીથી 2 શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત, સુરક્ષા વિના ઉતર્યા હતા ટાંકી સા…

11 months ago
કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય પ્રભુ ચૌહાણના દીકરા સામે લગ્નની લાલચે દુષ્કર્મ કર્યાનો આરોપ | BJP MLA Pra…

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય પ્રભુ ચૌહાણના દીકરા સામે લગ્નની લાલચે દુષ્કર્મ કર્યાનો આરોપ | BJP MLA Pra…

1 year ago
શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં પિતા- પુત્રીને એક વર્ષની કેદ | Father dau…

શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં પિતા- પુત્રીને એક વર્ષની કેદ | Father dau…

11 months ago
શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામ ન લેવું જોઈએ: તખુભાઈ સાંડસુર

શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામ ન લેવું જોઈએ: તખુભાઈ સાંડસુર

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News