gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું રૂ.140850, ચાંદી રૂ.217250ની ટોચે | Gold at Rs 140850 silver at Rs 217250 new high

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in Business
0 0
0
સોનું રૂ.140850, ચાંદી રૂ.217250ની ટોચે | Gold at Rs 140850 silver at Rs 217250 new high
0
VIEWS
Share on FacebookShare on Twitter

વૈશ્વિક સોનું વધુ વેગથી વધી ૪૫૦૦ ડોલર નજીક પહોંચી ગયું

અમદાવાદ,મુંબઈ : અમેરિકા તથા વેનેઝુએલા વચ્ચે તણાવ વધતાં તથા ક્રૂડતેલના ભાવ ઉછળતાં વૈશ્વિક સોનામાં  તેજી માટે બજારને નવું કારણ મળ્યું હતું. આ ઉપરાંત ટેરીફના કારણે અનિશ્વિત વાતાવરણમાં સેફ હેવન લેવાલી રૂપે ફંડો સોના-ચાંદી તરફ વળતા વૈશ્વિક બજોરોમાં સોના-ચાંદી નવી ટોચ તરફ આગળ વધી રહ્યા છે.  વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔંશના ઉંચામાં ૪૫૦૦ ડોલર નજીક પહોંચી ગયા છે.આ અહેવાલો પાછળ ભારતીય સોના-ચાંદી બજારમાં તોફાની તેજી યથાવત રહી હતી.

આ અહેવાલો પાછળ દિલ્હી બુલિયન બજારમાં ચાંદી રૂ.૨૭૫૦ ઉછળી રૂ.૨,૧૭.૨૫૦ પહોંચી હતી.જ્યારે સોનું રૂ.૨૬૫૦ વધી રૂ.૧,૪૦,૮૫૦ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતુ. અમદાવાદ સોના -ચાંદી બજારમાં આજે સોનાના ભાવવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૫૦૦ ઉછળી ૯૯૫ના ભાવ  રૂ.૧૪૦૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૦૫૦૦ બોલાઈ ગયા હતા.  સોનાના ભાવ બે દિવસમાં ૪૦૦૦ ઉછળ્યા હતા. 

 દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના વધુ રૂ.૭૦૦૦ વધી રૂ.૨૧૨૦૦૦ના નવા ઉંચા મથાળાને આંબી ગયા હતા.  ચાંદીના ભાવ બે દિવસમાં ૧૨ હજાર ઉછળતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.  

મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી વણથંભી વેગથી આગળ વધતાં કિંમતી ધાતુઓ ઉછળી નવા ઉંચા શિખરે પહોંચી ગઈ હતી. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ વધુ વધી ઉંચામાં ઔંશના ૭૦ ડોલર નજીક જતા રહ્યા હતા. 

વિશ્વ બજાર વધુ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધુ ઉંચી જતાં  દેશના ઝવેરી બજારોમાં આજે તોફાની તેજી  આગળ વધી હતી.

 સોનાના ભાવ આ વર્ષે ૭૦ ટકા વધ્યા છે   તથા આવતા વર્ષે ભાપ વધુ વધી ઔંશના ૫૦૦૦ ડોલરને આંબી જવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. સોનામાં આ વર્ષે જોવા મળેલી તેજી છેલ્લે ૧૯૭૯ના વર્ષમાં દેખાઈ હતી.

દરમિયાન, અમેરિકામાં આવતા વર્ષે  વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા વધતાં તથા ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ  ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની બાઈંગ ચાલુ રહી હતી. 

મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૩૪૩૪ વાળા આજે રૂ.૧૩૫૭૩૭ રહ્યા હતા  જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૩૯૭૦ વાળા રૂ.૧૩૬૨૮૩ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૦૭૭૨૫ વાળા રૂ.૨૧૧૦૦૦ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ ઉછળતી જોવા મળી હતી. પ્લેટીનમના ભાવ વદી ઔંશના ૨૧૯૫ થઈ ૨૧૭૫થી ૨૧૭૬ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ૧૮૪૯ થઈ ૧૮૦૦થી ૧૮૦૧ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ વધુ ૧.૧૧ ટકા વધ્યા હતા તથા વૈશ્વિક ભાવ વધી ટનના ૧૨ હજાર ડોલર ઉપર જતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. ક્રૂડતેલ પણ વધ્યું હતું.  બ્રેન્ટ ક્રૂડના  ભાવ વધી બેરલના ઉંચામાં ૬૨.૨૭ થઈ ૬૨.૧૮ ડોલર તથા યુએસ ક્રૂડના ભાવ વધી ૫૮.૧૭ થઈ ૫૮.૦૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમ વધી ત્રણ વર્ષની ટોટે પહાંચ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની કિંમતમાં ફરી મોટો કડાકો, સોનાની ચમક પણ ફિક્કી પડી! વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય બજાર ધ્રૂજય…
Business

ચાંદીની કિંમતમાં ફરી મોટો કડાકો, સોનાની ચમક પણ ફિક્કી પડી! વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય બજાર ધ્રૂજય…

February 10, 2026
મની લોન્ડરિંગ કેસમાં ટીના અંબાણીની મુશ્કેલી વધી, પૂછપરછ માટે હાજર ન થતાં ફરી સમન્સ | ed summons tina…
Business

મની લોન્ડરિંગ કેસમાં ટીના અંબાણીની મુશ્કેલી વધી, પૂછપરછ માટે હાજર ન થતાં ફરી સમન્સ | ed summons tina…

February 10, 2026
સેન્સેકસ 485 પોઈન્ટ ઉછળી 84065 જ્યારે નિફટી 173 વધી 25867 | Sensex rose 485 points to 84065 while Ni…
Business

સેન્સેકસ 485 પોઈન્ટ ઉછળી 84065 જ્યારે નિફટી 173 વધી 25867 | Sensex rose 485 points to 84065 while Ni…

February 10, 2026
Next Post
ચોરી કરી જતાં નેપાળી યુવાનને છરીના ઘા ઝીંકયા હતા, બે ઝડપાયા

ચોરી કરી જતાં નેપાળી યુવાનને છરીના ઘા ઝીંકયા હતા, બે ઝડપાયા

મર્યાદિત પુરવઠા વચ્ચે ઉદ્યોગોની માંગ વધતા ચાંદીમાં તોફાની તેજી | Silver surges on rising industrial …

મર્યાદિત પુરવઠા વચ્ચે ઉદ્યોગોની માંગ વધતા ચાંદીમાં તોફાની તેજી | Silver surges on rising industrial ...

વાહને બાઇકને ટક્કર મારતાં કુંતાસી ગામના યુવાનનું મોત | A young man from Kuntasi village died after a…

વાહને બાઇકને ટક્કર મારતાં કુંતાસી ગામના યુવાનનું મોત | A young man from Kuntasi village died after a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતનો ‘સાચો મિત્ર’ રશિયા : 1971ના યુદ્ધમાં અમેરિકા,ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા હતા

ભારતનો ‘સાચો મિત્ર’ રશિયા : 1971ના યુદ્ધમાં અમેરિકા,ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા હતા

2 months ago
ચણિયા ટોળીનું ટ્રેલર રિલીઝઃ શિક્ષકની ગોદમાં પ્રલય-નિર્માણ, બેંક લૂંટની સસ્પેન્સભરી કહાની

ચણિયા ટોળીનું ટ્રેલર રિલીઝઃ શિક્ષકની ગોદમાં પ્રલય-નિર્માણ, બેંક લૂંટની સસ્પેન્સભરી કહાની

4 months ago
પહેલી મેથી FASTagનો ઉપયોગ થઈ શકશે નહીં, GPS દ્વારા સીધો બેન્ક ખાતાંમાંથી કપાશે ટોલ ટેક્સ | no more f…

પહેલી મેથી FASTagનો ઉપયોગ થઈ શકશે નહીં, GPS દ્વારા સીધો બેન્ક ખાતાંમાંથી કપાશે ટોલ ટેક્સ | no more f…

10 months ago
લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News