gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Uncategorized

સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
September 19, 2025
in Uncategorized
0 0
0
સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દેશમાં છેલ્લા 10-15 વર્ષથી લોકતંત્ર હાઈજેક કરી દેવાયું છે : રાહુલ

– વોટ ઓનલાઈન ડિલીટ કરી શકાય નહીં, રાહુલના આરોપો તદ્દન ખોટા અને પાયાવિહોણા : ચૂંટણી પંચનો જવાબ

નવી દિલ્હી : ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’ના આક્ષેપો કરી ‘એટમ બોમ્બ’ ફોડનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સીધા જ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર દેશમાં લોકતંત્રનો નાશ કરનારા અને ‘વોટ ચોરો’ને છાવરવાનો આક્ષેપ કર્યો છે. રાહુલ ગાંધીએ ગુરુવારે કર્ણાટકની આલંદ વિધાનસભા ક્ષેત્રનો ડેટા દર્શાવતા સોફ્ટવેરની મદદથી પદ્ધતિસર કોંગ્રેસ મતદારોના વોટ મતદાર યાદીમાંથી ડિલીટ કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ હાઈડ્રોજન બોમ્બ નથી, તે તો હજુ બાકી છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, તેમની પાસેના પુરાવા જાહેર થયા પછી વડાપ્રધાન મોદી દેશને મોં બતાવી શકશે નહીં.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ
Uncategorized

January 20, 2026
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

Next Post
ભોજવા ગામમાં રૃા. 1.60 લાખની રોકડ સાથે ૧૫ જુગારીઓ ઝડપાયા | 15 gamblers caught with Rs 1 60 lakh cash…

ભોજવા ગામમાં રૃા. 1.60 લાખની રોકડ સાથે ૧૫ જુગારીઓ ઝડપાયા | 15 gamblers caught with Rs 1 60 lakh cash...

આણંદની યુવતી સાથે લોન અપાવવાના બહાને રૂા. 87 હજારની છેતરપિંડી | Anand girl cheated of Rs 87 thousand…

આણંદની યુવતી સાથે લોન અપાવવાના બહાને રૂા. 87 હજારની છેતરપિંડી | Anand girl cheated of Rs 87 thousand...

સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો | Rahul Gandhi claims that ‘vote the…

સોફ્ટવેરથી મોટાપાયે 'વોટ ચોરી' થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો | Rahul Gandhi claims that 'vote the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામના માંડલ રોડ પર ડીસીએમ કોલેજ નજીક મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of medical waste near DCM Colleg…

7 months ago
OMG! ઓનલાઇન ગેમની લતમાં ગાઝિયાબાદની 3 સગી બહેનોની 9મા માળેથી મોતની છલાંગ | Tragic Died of 3 Sisters …

2 months ago
ચકલાસી નગરપાલિકાના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે 26 મીએ ફેંસલો | Decision on the no confi…

આંગડીયા પેઢીના નામે ઓનલાઇન છેતરપિંડી ઃ યુવાને ૬.૨૦ લાખ ગુમાવ્યા | Online fraud in the name of Angadi…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News