gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોલડી ટોલ ટેક્ષ નજીકથી કતલખાને લઈ જવાતા 36 પશુઓને બચાવાયા | 36 animals rescued from being taken to s…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
સોલડી ટોલ ટેક્ષ નજીકથી કતલખાને લઈ જવાતા 36 પશુઓને બચાવાયા | 36 animals rescued from being taken to s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશુઓને
પાંજરાપોળ મોકલાયા

કચ્છથી
આવતા બોલેરોમાં પશુઓનો ક્રુર્તાપૂર્વક બંધાયા હતા ઃ બોલેરે સાથે બે શખ્સ ઝડપાયા

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા હાઇવે પરથી કતલખાને ધકેલાતા ૩૬ અબોલ પશુઓને
જીવદયાપ્રેમીઓએ બચાવ્યા છે. ધ્રાંગધ્રાના જીવદયાપ્રેમીઓએ બોલેરો સાથે બે શખ્સોને
પોલીસને સોંપી અબોલ જીવોને પાંજરાપોળ ખાતે મુક્ત કરાવ્યા હતા.

ધ્રાંગધ્રાના
અનુપસિંહ ઝાલા
, જાલાભાઈ મેવાડા સહિતના જીવદયા પ્રેમીઓને કરછ તરફથી એક બોલેરો કારમાં
પશુઓને ભરીને કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમીને આધારે સોલડી ટોલ ટેક્સ પાસે
વોચ ગોઠવી હતી. દરમિયાન કચ્છ તરફથી આવતી બોલેરો કારને અટકાવી તેમાં તપાસ કરતા અંદર
ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં ૩૬ પશુઓ જોવા મળતા તાત્કાલિક પોલીસને જાણ કરી
બોલેરો કારને પોલીસ મથકે સોંપી હતી. જ્યારે બોલેરોમાંથી મળી આવેલા તમામ ૩૬ પશુઓનો
જીવ બચાવી પાંજરાપોળ ખાતે મુક્ત કરાવ્યા હતા. જ્યારે બોલેરો કાર સાથે ઝડપી પાડેલ
શબ્બીરહુસેન અહેમદ પટેલ સારોઇ તથા ઇમ્તિયાજ ઇસ્માઇલભાઇ શેખ વિરુધ ગુનો નોંધી
કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Next Post
જાપાનમાં વ્યાજદરોનો 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ભારત સહિત દુનિયાભરના શેરબજારો પર થશે અસર | japan big u…

જાપાનમાં વ્યાજદરોનો 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ભારત સહિત દુનિયાભરના શેરબજારો પર થશે અસર | japan big u...

ઈડરમાં એસીબીની રેડ, ભાજપ યુવા મોરચાના આગેવાન, મહિલા કર્મચારી 1.25 લાખની લાંચ લેતા પકડાયા | ACB Raid …

ઈડરમાં એસીબીની રેડ, ભાજપ યુવા મોરચાના આગેવાન, મહિલા કર્મચારી 1.25 લાખની લાંચ લેતા પકડાયા | ACB Raid ...

મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા, 1000 કિલો જથ્થો જપ્ત | Raid on plastic godown on Mulchand…

મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા, 1000 કિલો જથ્થો જપ્ત | Raid on plastic godown on Mulchand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામ ન લેવું જોઈએ: તખુભાઈ સાંડસુર

6 months ago
નિકાસ અંકૂશો દૂર કરાયા બાદ ગત વર્ષમાં ચોખાની નિકાસમાં 19 ટકા વધારો | Rice exports increased by 19 pe…

વક્ફ બિલ મુદ્દે I.N.D.I.A.માં તિરાડ પડી! સંજય રાઉતે કહ્યું – અમે સુપ્રીમ કોર્ટ નથી જવાના, ફાઇલ બંધ |…

1 year ago
નિકોલમાં વિવાદિત બેનરો રાખતા પોલીસે રામનવમીની યાત્રા અટકાવી | Ekkewe polis ra pinei ewe Ram Navami Y…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News