gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો સાગર ઘુઘવ્યો, સોમનાથમાં 1 લાખ ભાવિકોના દર્શન | An ocean of Shiva devotion sw…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો સાગર ઘુઘવ્યો, સોમનાથમાં 1 લાખ ભાવિકોના દર્શન | An ocean of Shiva devotion sw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 જ્યોતિર્લિંગમાં રૂદ્રાક્ષનો દિવ્ય શ્રૂંગાર અને સવાલાખ બિલ્વપત્રથી પૂજા, : આજે એક દિવસમાં 67  ધ્વજાપૂજા, 64 સોમેશ્વર પૂજા અને 947 રૂદ્રીપાઠ યોજાયા : મંદિરો ઉપરાંત ઘરે ઘરે ભોળાનાથની પૂજાથી ભક્તિનો માહોલ

 રાજકોટ, : સૌરાષ્ટ્રમાં  ભગવાન શિવજીને રીઝવવાનો સર્વોત્તમ દિવસ આજે બીજા શ્રાવણી સોમવારે શિવમંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી. જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજે રાત્રિ સુધીમાં આશરે એક લાખ ભાવિકોએ આવીને ભોળાનાથના દર્શન કરીને શીશ નમાવ્યું હતું.

શ્રાવણ માસમાં સરવડાં સિવાય વરસાદી વિરામના કારણે ભોળાનાથના દર્શન માટે ગામેગામ ભાવિકોની ભીડ જામી હતી. ઐતહાસિક શિવમંદિરોમાં આખો દિવસ અભિષેક,પૂજન, મંત્રજાપ, રૂદ્રીપાઠ તેમજ લાખો લોકોના ઘરે ઘરે પણ શિવલિંગની પૂજા-જાપથી ભક્તિમય માહૌલ છવાયો છે.  સોમનાથમાં આજે એક દિવસમાં 67  ધ્વજાપૂજા, 64 સોમેશ્વર પૂજા અને 947 રૂદ્રીપાઠ યોજાયા હતા. પાલખી યાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા. સાંજે મહાદેવને રૂદ્રાક્ષનો વિશેષ શ્રૂંગાર કરવામાં આવ્યો હતો. મહાદેવને પ્રિય વસ્તુઓમાં બિલ્વપત્ર, ભસ્મ, રૂદ્રાક્ષ, ધતુરાનું ફૂલ, ગંગાજળ વગેરેથી ભોળાનાથને તમામ શિવમંદિરોમાં કરાયેલા શણગારના દર્શન માટે લોકોની સવારથી કતારો જોવા મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા…
GUJARAT

February 5, 2026
રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road

મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar…

Next Post
આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી | Threat to surro…

આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી | Threat to surro...

અંબાપુર કેનાલ પાસે કારમાં બેઠેલી યુવતીના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young woman …

અંબાપુર કેનાલ પાસે કારમાં બેઠેલી યુવતીના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young woman ...

ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઃ ધરણાં કર્યાં | TAT pass candidates p…

ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઃ ધરણાં કર્યાં | TAT pass candidates p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટેરામાં ટ્રેકટરમાં ભરેલા પાંચ પશુંઓ માલધારી ભગાડી ગયા | Fitu kou ra su seni Motera

4 months ago
કેનેડા મોકલવાને નામે વધુ એક યુવક સાથે 13.70 લાખની ઠગાઇ | fraud on the name of sending canaka

5 months ago
પોલીસ સ્ટે.થી 200 મીટર દૂર મકાનમાંથી દારૂ વેચાણના 2.44 લાખ રોકડા મળ્યા | Rs 2 44 lakh cash from liqu…

10 months ago
બિહારમાં કોંગ્રેસ માટે ‘કરો યા મરો’, આ વખતે બેઠકો ઘટી તો સંગઠન બચાવવું મુશ્કેલ! જાણો છેલ્લી 10 ચૂંટણીના પરિણામ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News