gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્પા સેન્ટરમાં આફ્રિકન યુવતીઓ પાસે મસાજના નામે દેહવિક્રયનો કારોબાર | spa and guest house manager con…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
સ્પા સેન્ટરમાં આફ્રિકન યુવતીઓ પાસે મસાજના નામે દેહવિક્રયનો કારોબાર | spa and guest house manager con…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

અમદાવાદમાં મસાજ પાર્લરના નામે બેરોકટોક રીતે દેહવિક્રયના કારોબાર ચલાવવામાં આવે છે. પરંતુ, પોલીસ અને સંચાલકોની મિલીભગતને કારણે સ્પામા ગેરકાયદે પ્રવૃતિ બેરોકટોક ચાલી રહી છે. ત્યારે વિસતમાં  વેલ્વેટ વેલી સ્પાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં સ્પા સેન્ટરનો સંચાલકોએ તો હદ વટાવીને તેમને ત્યાં આફ્રિકન યુવતીઓનો ઉપયોગ કરીને મસાજની આડમાં દેહવિક્રયનો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં અંદાજે એક હજારથી વધારે નાના મોટા સ્પા સેન્ટર આવેલા છે. જેમાં થેરાપીસ્ટના નામે યુવતીઓને મસાજ નામે નોકરી પર રાખવામાં આવે છે.

સ્પા સેન્ટરમાં આફ્રિકન યુવતીઓ પાસે મસાજના નામે દેહવિક્રયનો કારોબાર 2 - imageપરંતુ, મોટાભાગ સ્પા સેન્ટરમાં દેહવિક્રયનો કારોબાર ચલાવવામાં આવે છે. અમદાવાદમાં અગાઉ અનેક સ્પા સેન્ટરમાં વિદેશી યુવતીઓ ઝડપાઇ ચુકી છે. તેમ છતાંય, સ્પા સંચાલકો પોલીસની મિલીભગતથી મસાજ પાર્લરનો ધીકતો ધંધા કરી રહ્યા છે. 

ત્યારે શુકન મોલમાં આવેલા કુમકુમ ગેસ્ટ હાઉસનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં એક ગ્રાહક જ્યારે ગેસ્ટ હાઉસમાં જાય છે. ત્યારે તેને એક પછી એક રૂમ ખોલીને તેને યુવતીઓ બતાવે છે. ત્યારે શુકન મોલમાં સ્પા અને ગેસ્ટ હાઉસમાં ચાલતા કારોબારથી  પોલીસ પણ શંકાના ઘેરાવામાં આવી છે.

શહેરના વિસતમાં આવેલા શુકન મોલમાં આવેલા કુમકુમ ગેસ્ટ હાઉસનો એક વિડીયો બહાર આવ્યો છે.  જેમાં ગ્રાહક આવે છે. ત્યારે હોટલનો મેનેજર તેને હોટલના દરેક રૂમને ખોલીને ગ્રાહકને બતાવે છે અને ભાવ પણ આપે છે. સૌથી નવાઇની વાત એ છે કે આ હોટલનો સંચાલક ખાતરી આપે છે કે પોલીસની ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે કે હોટલના દરેક રૂમમાં ગેસ્ટ નહી પણ સંચાલક યુવતીઓને રાખે છે, તેમ છતાંય, કોઇ  કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે પોલીસની ભાગીદારી હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

શહેરના વિસત શુકન મોલમાં આવેલા વેલ્વેટ વેલી સ્પાનો એક  ચોકાવનારો વિડીયો સામે આવ્યો છે. જેમા સ્પાનો સંચાલક તેને ત્યાં કામ કરતી યુવતીઓ અંગે  ગ્રાહક સાથે વાત કરે છે અને આફ્રિકન યુવતીનો ઉલ્લેખ કરે છે અને સાડા ત્રણ હજારમાં ફુલ સર્વિસની ઓફર કરે છે. બાદમાં ગ્રાહક ભાવતાલ કરે છે ત્યારે તે અઢી હજારમાં છેલ્લી ઓફર આપે છે. આમ,  મસાજ સેન્ટરમાં ચાલતા કૌભાંડની વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. પરંતુ, પોલીસની મિલીભગતને કારણે મસાજ સેન્ટરના નામે કાળા કારોબાર રોકવામાં આવતો નથી. ત્યારે આ સ્પા સેન્ટરમાં પોલીસની ભાગીદારીનું સામે આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આંખમાં મરચાનો પાવડર નાખી ડંડા વડે હુમલો કર્યો | woman was attacked with a stick after pouring chili …
GUJARAT

આંખમાં મરચાનો પાવડર નાખી ડંડા વડે હુમલો કર્યો | woman was attacked with a stick after pouring chili …

February 6, 2026
તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…
GUJARAT

તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

February 6, 2026
વડોદરા  એસ.ઓ.જી.નો એ.એસ.આઇ.જેલભેગો થયો
GUJARAT

વડોદરા એસ.ઓ.જી.નો એ.એસ.આઇ.જેલભેગો થયો

February 6, 2026
Next Post
મકરબા-જુહાપુરામાં રૂપિયા૧.૬૦ લાખમાં મકાન આપવાનું કહી છેતરપિંડી | four familly members duped money af…

મકરબા-જુહાપુરામાં રૂપિયા૧.૬૦ લાખમાં મકાન આપવાનું કહી છેતરપિંડી | four familly members duped money af...

ગુજરાતમાં મેઘો મહેરબાન, ભારે વરસાદને પગલે 4 જિલ્લા અંગે તંત્રનો મોટો નિર્ણય, રસ્તાઓ પણ ઠપ | gujarat …

ગુજરાતમાં મેઘો મહેરબાન, ભારે વરસાદને પગલે 4 જિલ્લા અંગે તંત્રનો મોટો નિર્ણય, રસ્તાઓ પણ ઠપ | gujarat ...

સરગાસણમાં GUDAના રાહતદરના મકાન ફાળવવાના નામે લાખોની ઠગાઇ | nikol resident duped money after offering…

સરગાસણમાં GUDAના રાહતદરના મકાન ફાળવવાના નામે લાખોની ઠગાઇ | nikol resident duped money after offering...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

12 અને 28 ટકાનો સ્લેબ ક્યારે હટાવાશે? આ તારીખે યોજાશે GST પરિષદની બેઠક | gst council meeting date 3 …

12 અને 28 ટકાનો સ્લેબ ક્યારે હટાવાશે? આ તારીખે યોજાશે GST પરિષદની બેઠક | gst council meeting date 3 …

6 months ago
કઠોળની ડયુટી ફ્રી આયાતથી ખેડૂતો અને વેપારીઓ નારાજ, વાવેતર પર પણ અસર | Farmers and traders upset over…

કઠોળની ડયુટી ફ્રી આયાતથી ખેડૂતો અને વેપારીઓ નારાજ, વાવેતર પર પણ અસર | Farmers and traders upset over…

6 months ago
બીસીસીઆઈ વુમન્સ અંડર -19 T-20 ટ્રોફીમાં બરોડા મહિલા ટીમ સેમીફાઇનલમાં પહોંચી | Baroda womens team rea…

બીસીસીઆઈ વુમન્સ અંડર -19 T-20 ટ્રોફીમાં બરોડા મહિલા ટીમ સેમીફાઇનલમાં પહોંચી | Baroda womens team rea…

3 months ago
અમદાવાદ: સાણંદમાં જમીન વિવાદમાં યુવકની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ | Three held for kill over land dis…

અમદાવાદ: સાણંદમાં જમીન વિવાદમાં યુવકની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ | Three held for kill over land dis…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News