gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

12 અને 28 ટકાનો સ્લેબ ક્યારે હટાવાશે? આ તારીખે યોજાશે GST પરિષદની બેઠક | gst council meeting date 3 …

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in Business
0 0
0
12 અને 28 ટકાનો સ્લેબ ક્યારે હટાવાશે? આ તારીખે યોજાશે GST પરિષદની બેઠક | gst council meeting date 3 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Meeting of GST Council: GST કાઉન્સિલની 3 અને 4 સપ્ટેમ્બરે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં માલ અને સેવા કર (GST)ના હાલના 4 સ્લેબ ઘટાડીને 2 સ્લેબ કરવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવશે. આ બેઠક કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થશે. જીએસટી સંબંધિત બાબતોમાં નિર્ણય લેવા માટે જીએસટી કાઉન્સિલ સર્વોચ્ચ સંસ્થા છે.

જીએસટી કાઉન્સિલના સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એક નોટિફિકેશનમાં જણાવાયું છે કે જીએસટી કાઉન્સિલની આ બે દિવસીય બેઠક નવી દિલ્હીમાં યોજાશે. કાઉન્સિલમાં કેન્દ્ર ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા મંત્રીઓનો સમાવેશ થાય છે.

મંત્રી સમૂહોની ભલામણો પર થશે વિચાર-વિમર્શ

આ બેઠકમાં જીએસટીના ટેક્સ રેટને તર્કસંગત બનાવવા, Cess અને સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર રચાયેલા મંત્રીઓની ભલામણો પર વિચાર કરવામાં આવશે. મંત્રીઓએ આ જ અઠવાડિયે જીએસટી ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાના કેન્દ્રના પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક સંમતિ આપી હતી.

કેન્દ્ર સરકારે જીએસટીના માત્ર 2 સ્લેબ – 5% અને 18% રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ‘મેરિટ’ કેટેગરીના ઉત્પાદનો અને સેવાઓ પર 5% અને ‘માનક’ કેટેગરીના ઉત્પાદનો અને સેવાઓ પર 18% જીએસટી લાગશે. આ ઉપરાંત, કેટલીક વૈભવી વસ્તુઓ માટે 40% જીએસટીનો એક અલગ સ્લેબ બનાવવાનો પણ પ્રસ્તાવ છે.

દેશમાં હાલ જીએસટીના 4 સ્લેબ લાગુ

જણાવી દઈએ કે સમગ્ર દેશમાં 1 જુલાઈ, 2017ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. હાલમાં, વર્તમાન જીએસટી સિસ્ટમમાં 4 સ્લેબ છે – જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના રેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઘણા ઉત્પાદનો પર cess પણ લાગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પરના તેમના સંબોધનમાં દિવાળી સુધીમાં જીએસટી ટેક્સના માળખામાં મોટા સુધારા કરવાની જાહેરાત કરી હતી. જો જીએસટીનો નવો નિયમ લાગુ થાય તો રોજિંદા જીવનની ઘણી ચીજવસ્તુઓના ભાવ ઘટી જશે. એન્ટ્રી લેવલની ગાડીઓ પણ સસ્તી થઈ જશે. આ ઉપરાંત, ટીવી અને એસીના ભાવ પણ ઓછા થશે.

12 અને 28 ટકાનો સ્લેબ ક્યારે હટાવાશે? આ તારીખે યોજાશે GST પરિષદની બેઠક 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સ્ટેશન પાસે ઇસ્કોન મોલમાં આગ લાગી છે.. બોગસ કોલે વડોદરામાં ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 ને દોડતા કર્ય…

સ્ટેશન પાસે ઇસ્કોન મોલમાં આગ લાગી છે.. બોગસ કોલે વડોદરામાં ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 ને દોડતા કર્ય...

પોસ્ટ ખાતાની મહિલા એજન્ટ દ્વારા ખાતું ખોલાવવાના બહાને 2.18 લાખની છેતરપિંડી | Vadodara : Female post …

પોસ્ટ ખાતાની મહિલા એજન્ટ દ્વારા ખાતું ખોલાવવાના બહાને 2.18 લાખની છેતરપિંડી | Vadodara : Female post ...

બ્રહ્માકુમારીઝ દ્વારા અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાન | All India Blood Donation Campaign by Brahma Ku…

બ્રહ્માકુમારીઝ દ્વારા અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાન | All India Blood Donation Campaign by Brahma Ku...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 22 ટકા દોષિત કેદીઓ નિરક્ષર, 53 ટકા ધોરણ-10 સુધી પણ અભ્યાસ કર્યો નથી: રિપોર્ટ | 22% of Conv…

ગુજરાતમાં 22 ટકા દોષિત કેદીઓ નિરક્ષર, 53 ટકા ધોરણ-10 સુધી પણ અભ્યાસ કર્યો નથી: રિપોર્ટ | 22% of Conv…

9 months ago
ભ્રષ્ટાચાર: કડીમાં આખા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ જતાં અધિકારીઓમાં દોડધામ | Kadi Land Scam:…

ભ્રષ્ટાચાર: કડીમાં આખા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ જતાં અધિકારીઓમાં દોડધામ | Kadi Land Scam:…

6 months ago
વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ…

વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ…

8 months ago
અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News