gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

AI થકી ભારત, ચીન રોકાણની તકો પૂરી પાડશે | AI will provide investment opportunities for India China

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in Business
0 0
0
AI થકી ભારત, ચીન રોકાણની તકો પૂરી પાડશે | AI will provide investment opportunities for India China
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ, માળખાકીય રીતે વિકાસશીલ ચીન અને ભારતમાં ચક્રીય રિકવરી દ્વારા સંચાલિત નવીનતાઓ ૨૦૨૬માં ઉભરતા બજારો (EMs)માં શ્રેષ્ઠ રોકાણ તકો પૂરી પાડી શકે છે તેમ ગોલ્ડમેન સાક્સ એસેટ મેનેજમેન્ટના અહેવાલમાં જણાવાયું છે. અનુકૂળ નાણાકીય પરિસ્થિતિઓ અને આર્થિક રિકવરી આગામી ક્વાર્ટરમાં ઉભરતા બજાર અર્થતંત્રોને મજબૂત બનાવી શકે છે.

અહેવાલમાં જણાવ્યું હતું કે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થવાને કારણે ઉભરતા બજારોમાં ફુગાવાના દરમાં નરમાઈથી ક્રૂડ આયાતકારોને ફાયદો થશે. તેનાથી વિપરીત, કિંમતી ધાતુઓ, ખાસ કરીને સોના અને તાંબાના ઊંચા ભાવ, ઉભરતા બજારોને ટેકો આપશે જે ખાણકામ નિકાસ પર ખૂબ આધાર રાખે છે. જો કે  રોકાણકારો ઉભરતા બજારના શેરો વિશે સાવચેત છે, જે એક વર્ષના ફોરવર્ડ પીઇ રેશિયોના આધારે યુએસ શેરો કરતાં લગભગ ૪૦% ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા છે.

૨૦૨૫માં, ઉભરતા બજારના શેરોએ છેલ્લા આઠ વર્ષમાં તેમનું સૌથી મજબૂત વાર્ષિક વળતર આપ્યું હતું, જેમાં MSCI EM ઇન્ડેક્સે યુએસ ડોલરના સંદર્ભમાં ૩૪.૪% વળતર આપ્યું હતું. આ સૂચકાંકે યુએસ શેરો સહિત મોટાભાગના વિકસિત ઇક્વિટી બજારોને પાછળ છોડી દીધા હતા.

વિશ્લેષકો માને છે કે ઉભરતા બજારની સંપત્તિઓ (બોન્ડ્સ સહિત) ૨૦૨૬માં તેમની તેજી ચાલુ રાખી શકે છે. આ તેજી આર્થિક વૃદ્ધિ, વ્યાજ દરોમાં અપેક્ષિત નરમાઈ, ડોલરની નબળાઈ અને કોર્પોરેટ ફંડામેન્ટલ્સ દ્વારા પ્રેરિત થશે.

ભારત જે ૨૦૨૫માં ઊંચા મૂલ્યાંકન અને ચક્રીય મંદીને કારણે અન્ય ઉભરતા બજારો કરતા પાછળ રહ્યું હતું તે હવે પુન:પ્રાપ્તિ માટે તૈયાર હોઈ શકે છે. એવી અપેક્ષા છે કે આગામી બે વર્ષમાં ભારતીય કંપનીઓની કમાણી ૧૪ ટકા વધશે, જે કોરિયા અને તાઇવાન સિવાયના ઉભરતા બજારો માટે ૧૦ ટકા સરેરાશ કરતાં વધુ છે. MSCI ઇન્ડિયા ૨૦૨૫માં ૧૦ ટકા નફામાં વૃદ્ધિનો અંદાજ લગાવે છે.

આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સનું ઝડપી વિસ્તરણ ઉભરતા બજારની તકોને ફરીથી આકાર આપી રહ્યું છે (ખાસ કરીને ઉત્તર એશિયામાં). ચીન, તાઇવાન અને દક્ષિણ કોરિયામાં કંપનીઓ સેમિકન્ડક્ટર, મેમરી ચિપ્સ, ઇલેક્ટ્રોનિક ઘટકો અને ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વૈશ્વિક આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ, સપ્લાય ચેઇન માટે મહત્વપૂર્ણ છે. દક્ષિણ કોરિયાના બજારે ગયા વર્ષે સેમિકન્ડક્ટર સ્ટોક્સના પ્રદર્શનથી ૭૦%થી વધુના લગભગ અડધા ફાયદા મેળવ્યા હતા. તાઇવાનના શેરબજારમાં પણ તેજી જોવા મળી હતી, જે સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક ઘટકો અને ડેટા સર્વર્સની નિકાસને કારણે હતી.

ગોલ્ડમેનના અહેવાલ મુજબ ઉચ્ચ-મૂલ્યની નિકાસ અને સ્થાનિક તકનીકી પ્રગતિ તરફના પરિવર્તનને કારણે ૨૦૨૫માં ચીની શેરબજારોમાં રિકવરી આવી હતી. ટેરિફ દબાણ હોવા છતાં, દેશે તેના ૫% વૃદ્ધિ લક્ષ્યને પ્રાપ્ત કર્યું હતું,  ચીનના શેરબજારો યુએસ બજારો કરતાં નોંધપાત્ર રીતે ઓછા ફોરવર્ડ કમાણી ગુણાંક પર વેપાર કરી રહ્યા છે, જ્યારે વિદેશી માલિકીનું સ્તર ઐતિહાસિક સરેરાશથી નીચે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધમાં તણાવ વધતાં ક્રૂડમાં તેજીઃ સોનામાં રૂ. ૨૦૦૦ તથા ચાંદીમાં રૂ. ૪૦૦૦ તૂટયા | Crude prices up as…
Business

યુદ્ધમાં તણાવ વધતાં ક્રૂડમાં તેજીઃ સોનામાં રૂ. ૨૦૦૦ તથા ચાંદીમાં રૂ. ૪૦૦૦ તૂટયા | Crude prices up as…

May 29, 2026
43 અબજ ડોલરના 50 સોદા સાથે, બિઝનેસ ડિમર્જરમાં વધારો | Business demergers surge with 50 deals worth 4…
Business

43 અબજ ડોલરના 50 સોદા સાથે, બિઝનેસ ડિમર્જરમાં વધારો | Business demergers surge with 50 deals worth 4…

May 29, 2026
GDPને 250 બિલિયન ડોલર જેટલું નુકસાન થશે | GDP will suffer a loss of 250 billion
Business

GDPને 250 બિલિયન ડોલર જેટલું નુકસાન થશે | GDP will suffer a loss of 250 billion

May 29, 2026
Next Post
ગાંધીનગરમાં અંબાપુર કેનાલમાં બાઈક ખાબકતાં પિતા અને બે માસુમ પુત્રો તણાયા, એક બાળકનો મૃતદેહ મળ્યો | G…

ગાંધીનગરમાં અંબાપુર કેનાલમાં બાઈક ખાબકતાં પિતા અને બે માસુમ પુત્રો તણાયા, એક બાળકનો મૃતદેહ મળ્યો | G...

અનોખો ચુકાદો : 35 વર્ષથી ગુમ પતિને કોર્ટે સિવિલ ડેથ જાહેર કર્યો, મહિલાને મળશે મરણ દાખલો | vadodara c…

અનોખો ચુકાદો : 35 વર્ષથી ગુમ પતિને કોર્ટે સિવિલ ડેથ જાહેર કર્યો, મહિલાને મળશે મરણ દાખલો | vadodara c...

મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત | Tragic Car Acciden…

મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત | Tragic Car Acciden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રીજા વિશ્વ યુદ્વના ભણકારા : સેન્સેક્સ 573 પોઈન્ટ તૂટીને 81118 | Fears of World War III: Sensex fal…

ત્રીજા વિશ્વ યુદ્વના ભણકારા : સેન્સેક્સ 573 પોઈન્ટ તૂટીને 81118 | Fears of World War III: Sensex fal…

12 months ago
અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…

4 days ago
વંદે માતરમ્ : રાજકીય રોટલો શેકતા રાજકારણીઓ | Vande Mataram: Politicians baking political bread

વંદે માતરમ્ : રાજકીય રોટલો શેકતા રાજકારણીઓ | Vande Mataram: Politicians baking political bread

6 months ago
નેશનલ લોક અદાલતમાં પેન્ડિંગ 63,220 પૈકી 61,220 કેસોનો નિકાલ આવ્યો | 61 220 cases out of 63 220 pendi…

નેશનલ લોક અદાલતમાં પેન્ડિંગ 63,220 પૈકી 61,220 કેસોનો નિકાલ આવ્યો | 61 220 cases out of 63 220 pendi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News