gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in INDIA
0 0
0
IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Murder Case: દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં એક સિનિયર IRS અધિકારીની દીકરીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રાહુલ મીણાની પૂછપરછમાં ચોંકાવનારા અને રૂંવાડા ઉભા કરી દે તેવા ખુલાસા થયા છે. 22 એપ્રિલના રોજ દ્વારકાથી ઝડપાયેલા આ નરાધમે પોલીસ સામે કબૂલાત કરી છે કે તેણે કેવી રીતે આખી યોજના બનાવીને આ દરિંદગીને અંજામ આપ્યો હતો.

યોજનાબદ્ધ રીતે ઘરમાં પ્રવેશ અને હુમલો

આરોપી રાહુલ આ પરિવારની ગતિવિધિઓથી પૂરેપૂરો વાકેફ હતો. તેને ખબર હતી કે, યુવતીના માતા-પિતા સવારે જિમ જાય છે અને ઘરમાં કયા લોક કેવી રીતે ખુલે છે. 21મી એપ્રિલે રાજસ્થાનના અલવરમાં એક પરિણીત મહિલા પર બળાત્કાર ગુજારીને ભાગેલો રાહુલ 22 મીએ સવારે દિલ્હી પહોંચ્યો હતો. તે સીધો જ ઘરની છત પર આવેલા યુવતીના સ્ટડી રૂમમાં ઘુસી ગયો હતો.

UPSC ની તૈયારી કરતી હતી યુવતી

12માં ધોરણમાં ઓલ ઈન્ડિયા ટોપર રહેલી અને હાલ યુપીએસસી (UPSC)ની તૈયારી કરી રહેલી દીકરી સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરી રહી હતી. રાહુલે રૂમમાં ઘુસીને તેનું ગળું દબાવવાની કોશિશ કરી. જ્યારે યુવતીએ પ્રતિકાર કર્યો, ત્યારે રાહુલે પાસે પડેલા લેમ્પ અને ભારે વસ્તુથી તેના માથા પર હુમલો કર્યો. હુમલાને કારણે યુવતી લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગઈ હતી.

બળાત્કાર અને હત્યાની પરાકાષ્ઠા

નરાધમની દરિંદગી અહીં જ ન અટકી. બેભાન હાલતમાં રહેલી યુવતી પર તેણે બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ મોબાઈલ ચાર્જરના કેબલથી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછ કરતી વખતે અધિકારીઓ પણ તેની ક્રૂરતા સાંભળીને ચોંકી ઉઠ્યા હતા. 

આ પણ વાંચો : બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ

લૂંટ માટે લાશને સીડીઓ પર ઘસડી

હત્યા બાદ રાહુલે ઘરમાં લૂંટ ચલાવવાની યોજના બનાવી હતી. ઘરનું લોકર થમ્બ ઇમ્પ્રેશનથી ખૂલતું હોવાથી, રાહુલ આ મૃત યુવતીની લાશને ઉપરના સ્ટડી રૂમમાંથી ઘસડીને નીચેના રૂમ સુધી લાવ્યો. લોહીથી લથબથ યુવતીની આંગળી લોકર પર લગાવી, પરંતુ લોહી જામી જવાને કારણે કે બ્લડ સર્ક્યુલેશન બંધ થવાને કારણે લોકર ખુલ્યું નહીં. આખરે તેણે સ્ક્રુ ડ્રાઇવરની મદદથી લોકર તોડ્યું અને રોકડ તથા દાગીના બેગમાં ભરી લીધા.

પુરાવા નાબૂદ કરવાનો પ્રયાસ

લૂંટ અને હત્યા બાદ તેના કપડાં પર લોહીના ડાઘા લાગ્યા હતા, તેથી તેણે ઘરમાં જ પડેલા યુવતીના ભાઈના પેન્ટ અને ચપ્પલ પહેરી લીધા અને પોતાના કપડાં ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો.

ખોટી આદતો અને ગુનાહિત ઈતિહાસ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ મીણા ઓનલાઈન ગેમ ૩ પત્તી રમવાનો શોખીન હતો. આ રમત દ્વારા પૈસા કમાતો હતો. તે ગેમમાંથી જીતેલા પૈસાથી દેહવિક્રય કરતી યુવતીઓ સાથે સંબંધ રાખતો હતો. આ વિકૃતિએ તેને એટલો હિંસક બનાવી દીધો હતો કે, દિલ્હીમાં આ ઘટનાને અંજામ આપ્યાના એક દિવસ પહેલા જ તેણે અલવરમાં એક મહિલા સાથે પણ ક્રુરતા આચરી હતી. 

હોનહાર દીકરીનો કરુણ અંત

મૃતક યુવતી ભણવામાં અત્યંત તેજસ્વી હતી. તેના માતા-પિતાએ જ તેને સવારે વહેલા ઉઠીને વાંચવાની સલાહ આપી હતી અને તેના અભ્યાસના પ્રથમ દિવસે જ આ દુર્ઘટના ઘટી. હાલ પોલીસ રાહુલને રિમાન્ડ પર લઈને ઘટનાસ્થળે લઈ જવાની અને અન્ય પુરાવા એકઠા કરવાની પ્રક્રિયા કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તૃણમૂલ કોંગ્રેસના નેતાને જૂતાની માળા પહેરાવી, દોરડા વડે બાંધી દીધો, મમતાના દિલ્હી જતાં જ બની ઘટના | …
INDIA

તૃણમૂલ કોંગ્રેસના નેતાને જૂતાની માળા પહેરાવી, દોરડા વડે બાંધી દીધો, મમતાના દિલ્હી જતાં જ બની ઘટના | …

June 8, 2026
અમે થોડી જવાબ આપતાં રહીશું…’, રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ…
INDIA

અમે થોડી જવાબ આપતાં રહીશું…’, રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ…

June 8, 2026
મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ ‘લોકડાઉનમાં’ | …
INDIA

મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ ‘લોકડાઉનમાં’ | …

June 8, 2026
Next Post
સોના-ચાંદીમાં મોટો કડાકો! એકઝાટકે 6000 રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનું પણ ગગડ્યું! | gold silver pri…

સોના-ચાંદીમાં મોટો કડાકો! એકઝાટકે 6000 રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનું પણ ગગડ્યું! | gold silver pri...

વડોદરાની વધુ એક ગાયકવાડી ઇમારત ભયજનક બની, જુના સરકારવાડાનું ભાગ ધરાશાયી | Another Gaekwadi building …

વડોદરાની વધુ એક ગાયકવાડી ઇમારત ભયજનક બની, જુના સરકારવાડાનું ભાગ ધરાશાયી | Another Gaekwadi building ...

સુરત: ” ગુજરાતમાં 30 વર્ષથી આંગડિયા નેટવર્ક કોના ઈશારે ચાલે છે?” મનીષ સિસોદિયાએ પોલિટિકલ ફંડિંગ મુદ્…

સુરત: " ગુજરાતમાં 30 વર્ષથી આંગડિયા નેટવર્ક કોના ઈશારે ચાલે છે?" મનીષ સિસોદિયાએ પોલિટિકલ ફંડિંગ મુદ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાશી-મથુરામાં મસ્જિદો પર હિન્દુઓના દાવાને સંઘનું સમર્થન નહીં: ભાગવત | RSS does not support Hindus’ c…

કાશી-મથુરામાં મસ્જિદો પર હિન્દુઓના દાવાને સંઘનું સમર્થન નહીં: ભાગવત | RSS does not support Hindus’ c…

9 months ago
નવરાત્રિ બાદ હવે ગુજરાતમાં દિવાળીમાં પણ વરસાદની આગાહી! અમરેલી-નલિયામાં ઠંડીનો ચમકારો | weather forec…

નવરાત્રિ બાદ હવે ગુજરાતમાં દિવાળીમાં પણ વરસાદની આગાહી! અમરેલી-નલિયામાં ઠંડીનો ચમકારો | weather forec…

8 months ago
મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

8 months ago
શેર ટ્રાન્સફર સ્ટેમ્પ્સ 50- 50 પૈસાની જ, પણ કિંમત લાખોમાં! | Share transfer stamps are only 50 paise…

શેર ટ્રાન્સફર સ્ટેમ્પ્સ 50- 50 પૈસાની જ, પણ કિંમત લાખોમાં! | Share transfer stamps are only 50 paise…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News