gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોં અને ગળાના કેન્સરના કેસના 50% દર્દી 50 વર્ષથી ઓછી વયના, તમાકુનું સેવન જોખમી સાબિત | cancer cases …

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
મોં અને ગળાના કેન્સરના કેસના 50% દર્દી 50 વર્ષથી ઓછી વયના, તમાકુનું સેવન જોખમી સાબિત | cancer cases …
0
VIEWS
Share on FacebookShare on Twitter

World Head and Neck Cancer Day:  ગુજરાતમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. હાલ કેન્સરના જે કેસ નોંધાય છે તેમાંથી 30થી 35 ટકા હેડ એન્ડ નેક કેન્સરના કેસના સંબધિત હોય છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (જીસીઆરઆઇ) ખાતે છેલ્લાં 5 વર્ષમાં 77.650 દર્દીઓએ અહીં સારવાર મેળવી હતી, જેમાંથી 25,408 એટલે કે 33% મોં અને ગળાના કેન્સરના દર્દીઓ હતા.

તમાકુનું સેવન કરવાથી હેડ એન્ડ નેકના કેન્સરના કેસમાં વધારો

વિશ્વમાં વધી રહેલા મોં અને ગળાના કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા, લોકોને વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા પ્રેરિત કરવા તથા મોં અને ગળાના કેન્સરની ઉપલબ્ધ સારવાર અંગે માહિતી પૂરી પાડવામાં ઉદ્દેશ સાથે ‘વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે 27 જુલાઈના ઊજવવામાં આવે છે. 50થી ઓછી વયે હેડ એન્ડ નેકના કેન્સરના કેસનું ગુજરાતમાં પ્રમાણ બે દાયકા અગાઉ 36.5 ટકા હતું અને તે હવે વધીને 47.4 ટકા થયું છે. 

માવા, બીડી, સિગારેટ, ગુટખા એમ વિવિધ રીતે તમાકુનું સેવન કરવાથી હેડ એન્ડ નેકના કેન્સરના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તમાકુનું સેવન યુવા વયે કરનારા વધી રહ્યા છે અને આ કારણે નાની વયે જ હેડ એન્ડ નેકના કેન્સરના કેસનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં હેડ એન્ડ નેક કેન્સરના જે કેસ નોંધાયા છે તેમાંથી 80 ટકામાં પુરુષ દર્દી હતા. આ ઉપરાંત 30-39ની વયજૂથમાં પુરુષ દર્દીમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસનું પ્રમાણ 2005માં 12.3 ટકા હતું, જે 2024માં વધીને 17.2 ટકા થયું હતું. 

મોં અને ગળાના કેન્સરના કેસના 50% દર્દી 50 વર્ષથી ઓછી વયના, તમાકુનું સેવન જોખમી સાબિત 2 - image

જીસીઆરઆઇના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું કે, ‘તમાકુનું વ્યસન મોં અને ગળાના કેન્સરનું મુખ્ય કારણ છે. લોકોએ મહિને એકવાર મોંની જાત-તપાસ કરવી જોઈએ. મોં ખોલવામાં તકલીફ, કાળા-સફેદ ડાઘ, ખોરાક ગળવામાં મુશ્કેલી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.’

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું આકરૂ વલણ, એર ઈન્ડિયાને આપ્યા બે કડક નિર્દેશ

સિવિલની કેન્સર હોસ્પિટલમાં વર્ષે 12 હજાર સર્જરી

•ઓક્ટોબર 2021થી શરૂ થયેલી કેન્સર સ્ક્રીનિંગ ઓપીડી દ્વારા સરેરાશ 49 હજારથી વધુ લોકોએ વિનામૂલ્યે સ્ક્રીનિંગનો લાભ લીધો, જેમાં 104માં કેન્સરના કેસો ઓળખાયા.

•દર વર્ષે સરેરાશ 5,453 મેજર અને 6,494 માઇનર સર્જરીઓ.

•કિમોથેરેપીના વાર્ષીક સરેરાશ 48,568 સત્રો. 

•રેડિયોથેરાપી: 5,906 દર્દીઓને સરેરાશ દર વર્ષે સારવાર.

•2024માં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં બેડ ક્ષમતા 4થી વધારી 11 કરવામાં આવી.

•દર વર્ષે 100થી વધુ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન.

•કેન્સરનું સ્ક્રીનિંગ, સારવાર, ટેસ્ટ્‌સ, સર્જરી, રેડિયેશન, કીમોથેરેપી, દવાઓ તથા અન્ય તમામ સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
અમદાવાદ-ગાંધીનગર માટે આગામી 3 કલાક ‘અતિભારે’, અનેક વિસ્તારો જળબંબાકાર, 9 જિલ્લામાં રેડ એલર્ટ | ahmed…

અમદાવાદ-ગાંધીનગર માટે આગામી 3 કલાક 'અતિભારે', અનેક વિસ્તારો જળબંબાકાર, 9 જિલ્લામાં રેડ એલર્ટ | ahmed...

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું આકરૂ વલણ, એર ઈન્ડિયાને આપ્યા બે કડક નિર્દેશ | government cl…

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું આકરૂ વલણ, એર ઈન્ડિયાને આપ્યા બે કડક નિર્દેશ | government cl...

બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી | vadgam banaskan…

બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી | vadgam banaskan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

4 months ago
ઘરફોડ અને વાહન ચોરી કરનાર શખ્સ વલ્લભીપુર પાસેથી ઝબ્બે | Man arrested for burglary and vehicle theft …

ઘરફોડ અને વાહન ચોરી કરનાર શખ્સ વલ્લભીપુર પાસેથી ઝબ્બે | Man arrested for burglary and vehicle theft …

4 months ago
નવા નિયમો અને બજારની નબળાઈને કારણે બ્રોકિંગ ઉદ્યોગને નુકસાન થશે | Broking industry will suffer due t…

નવા નિયમો અને બજારની નબળાઈને કારણે બ્રોકિંગ ઉદ્યોગને નુકસાન થશે | Broking industry will suffer due t…

1 year ago
ચોટીલા માંડવ વનમાં ઝરીયા મહાદેવ રોડ પર દીપડો દેખાયો | Leopard spotted on Jharia Mahadev Road in Chot…

ચોટીલા માંડવ વનમાં ઝરીયા મહાદેવ રોડ પર દીપડો દેખાયો | Leopard spotted on Jharia Mahadev Road in Chot…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News