gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હવે પ્લેટિનમમાં વધતુ આકર્ષણ: વૈશ્વિક ભાવ 1550 ડોલર સાથે 11 વર્ષની ટોચે | Now platinum is gaining tra…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in Business
0 0
0
હવે પ્લેટિનમમાં વધતુ આકર્ષણ: વૈશ્વિક ભાવ 1550 ડોલર સાથે 11 વર્ષની ટોચે | Now platinum is gaining tra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨૦૨૫ના બીજા ત્રિમાસિકમાં અમેરિકામાં આર્થિક વિકાસ દરમાં અપેક્ષા કરતા ઝડપી વધારો અને બેરોજગારીના દાવામાં ઘટાડા બાદ વિશ્વ બજારમાં સપ્તાહ અંતે કિંમતી ધાતુમાં ભાવ પ્રમાણમાં સ્થિર રહ્યા હતા. સોનાની સરખામણીએ પ્લેટિનમમાં નોંધપાત્ર આકર્ષણ જોવા મળ્યું હતું.  

પ્લેટિનમના ભાવ  હાલમાં ૧૧ વર્ષની ટોચે  બોલાઈ રહ્યા છે. ઘરઆંગણે પણ સોનાચાંદીના ભાવમાં ઊંચા મથાળે સ્થિરતા જળવાઈ રહી હતી. ક્રુડ તેલમાં પણ આગેકૂચ જારી રહી હતી. ફયુચર્સમાં સટોડિયાઓની લેવાલી વચ્ચે હાજરમાં ભાવ ઊંચા બોલાઈ રહ્યા છે. ઓપેક દ્વારા ટાર્ગેટ કરતા ઓછો પૂરવઠો કરાતા ભાવને ટેકો મળ્યો હતો.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૩,૨૬૨ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૨,૮૦૮ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૩૮,૧૦૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૧૭,૭૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૧૭,૪૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૪૦,૦૦૦ કવોટ થતા હતા.

વિશ્વ બજારમાં સોનુ ઔંસ દીઠ ૩૭૬૧ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૪૫.૫૦ ડોલર મુકાતી હતી. સોના બાદ હેજ ફન્ડોનું પ્લેટિનમમાં આકર્ષણ નીકળતા ભાવ વધી ૧૧ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. મોડી સાંજે પ્રતિ ઔંસ ૧૫૫૦ ડોલર જ્યારે પેલેડિયમ ૧૨૬૯ ડોલર મુકાતુ હતું. 

ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીસ (ઓપેક) અને સાથી પક્ષો દ્વારા ક્રુડ તેલના ટાર્ગેટ કરતા ઓછા પૂરવઠા તથા અમેરિકામાં ઈન્વેન્ટરી ઘટીને આવતા ક્રુડ તેલના ભાવ સુધારા તરફી ચાલુ રહ્યા હતા. ફયુચર્સમાં સટોડિયાઓની લેવાલી વચ્ચે હાજરમાં  પણ ભાવ ઊંચા મુકાતા હતા.

નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૪૬ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૯.૫૦ ડોલર મુકાતું હતું. નાયમેકસ ક્રુડ ઓઈલ ઉપરમાં ૬૫.૫૦ ડોલર જોવા મળ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…
Business

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…

February 5, 2026
સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની…
Business

સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની…

February 5, 2026
Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…
Business

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…

February 5, 2026
Next Post
ટ્રકે અડફેટે લેતાં બાઈક સવાર મહિલા પર ટાયર ફરી વળતા મોત | Woman riding a bike dies after being hit b…

ટ્રકે અડફેટે લેતાં બાઈક સવાર મહિલા પર ટાયર ફરી વળતા મોત | Woman riding a bike dies after being hit b...

ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d…

ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d...

હળવદઃ સુખપર નજીક પગપાળા જતા બે ભાઇને ટ્રકે અડફેટે લેતા એકનું મોત | Halvad: Two brothers walking near…

હળવદઃ સુખપર નજીક પગપાળા જતા બે ભાઇને ટ્રકે અડફેટે લેતા એકનું મોત | Halvad: Two brothers walking near...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તો અમેરિકા ખાતે ભારતની પાંચ અબજ ડોલરની નિકાસ વિયેતનામ કબજે કરી લેશે | So Vietnam will capture India’…

તો અમેરિકા ખાતે ભારતની પાંચ અબજ ડોલરની નિકાસ વિયેતનામ કબજે કરી લેશે | So Vietnam will capture India’…

7 months ago
300 કરોડની લોનના બદલામાં 64 કરોડની લાંચ લીધી : ચંદા કોચર દોષિત | Chanda Kochhar found guilty of taki…

300 કરોડની લોનના બદલામાં 64 કરોડની લાંચ લીધી : ચંદા કોચર દોષિત | Chanda Kochhar found guilty of taki…

7 months ago
સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, ચાંદી આઠ હજાર રૂપિયા સસ્તું થયું | Gold prices fall for second c…

સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, ચાંદી આઠ હજાર રૂપિયા સસ્તું થયું | Gold prices fall for second c…

10 months ago
સંસ્કારી નગરીમાં યુવતીનો વીડિયો ઉતારતો યુવક પકડાયો, લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો | young man …

સંસ્કારી નગરીમાં યુવતીનો વીડિયો ઉતારતો યુવક પકડાયો, લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો | young man …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News