gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હાઇબ્રિડ ક્રોપ્સમાં જબરદસ્ત સિદ્ધિ બદલ ભારતીય વૈજ્ઞાનિક સન્માનિત | Indian scientist honored for grou…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in INDIA
0 0
0
હાઇબ્રિડ ક્રોપ્સમાં જબરદસ્ત સિદ્ધિ બદલ ભારતીય વૈજ્ઞાનિક સન્માનિત | Indian scientist honored for grou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિનફ્યુચર સ્પેશ્યલ પ્રાઇઝ 2025 અપાયું

– હાઇબ્રિડ પાકના બીજ પેઢીઓ સુધી લક્ષણો જાળવી રાખે તેવી ક્રાંતિકારી પદ્ધતિ શોધી 

શ્રીનગર : કાશ્મીરમાં પટ્ટણના નિવાસી અને હાલમાં કેલિફોર્નિયા યુનિવર્સિટી ડેવિસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ઇમ્તિયાઝ ખાનડેનું ૨૦૨૫ના વિનફ્યુચર પ્રાઇઝ એવોર્ડમાં ઇમર્જિંગ ફિલ્ડ્સમાં ઇનોવેટર્સ વિથ આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ્સ વડે સ્પેશ્યલ પ્રાઇઝ વડે સન્માન કરવામાં આવ્યું છે.

ડો. ખાનડે અને તેમની રિસર્ચ ટીમે ક્લોનલ હાઇબ્રિડ પાકનું ઉત્પાદન કરવા માટે ક્રાંતિકારી પદ્ધતિની શોધ કરી છે, તેના કારણે હાઇબ્રિડ ચોખા અને અન્ય પાક એવા બીજનું ઉત્પાદન કરી શકશે જે તેમના હાઇબ્રિડ લક્ષણોને કેટલીય ભાવિ પેઢીઓ સુધી જાળવી શકશે. ડો. ખાનડેએ શોધેલી નવી પદ્ધતિના કારણે નવી પેઢીના જ નહીં આગામી કેટલીય પેઢીઓ સુધીના બીજમાં તેના ફાયદા જળવાયેલા રહે છે. 

આ પદ્ધતિના કારણે ખેડૂતોના બિયારણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, ઉત્પાદકતામાં વધારો થશે અને વૈશ્વિક ફૂડ સિક્યોરિટીમાં પણ વધારો થશે. 

વર્ષોના સંશોધન પછી આ પરિણામ હાંસલ કરી શકાયું છે. ૨૦૨૩માં ડો. ખાનડે અને પ્રોફેસર વેંકટેસન સુંદરેસનની આગેવાની હેઠળ યુસી ડેવિસ ખાતેની ટીમે કોમર્સિયલ રાઇસ હાઇબ્રિડ્સમાં ક્લોન્સના ઉત્પાદનમાં ૯૫ ટકા ક્ષમતા કેળવી લીધી હતી. ફ્રાન્સ, જર્મની અને ઘાનાના સહયોગમાં ટીમે અનેક પેઢીઓ સુધી લક્ષણજન્ય સ્થિરતા ધરાવતા પાક.નો મોર્ગ મોકળો કર્યો છે. તેના કારણે ઊંચી ઉત્પાદકતાવાળી, ઊંચા ઉત્પાદનવાળી અને ટકાઉ ખેતી શક્ય બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…
INDIA

February 15, 2026
જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…

શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

Next Post
રેવડી બજારમાં ૪૫૫ કાયદેસર ને ૬૮ ગેરકાયદેસર કબજેદારો વચ્ચે ખેંચતાણ | controversy at Revdi bazar Ahmed…

રેવડી બજારમાં ૪૫૫ કાયદેસર ને ૬૮ ગેરકાયદેસર કબજેદારો વચ્ચે ખેંચતાણ | controversy at Revdi bazar Ahmed...

ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ | Center reins in airfares after massive robbery

કન્સટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from third …

કન્સટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from third ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસને પટણા હાઈકોર્ટનો આદેશ, PM મોદીના માતાનો AI વીડિયો દરેક પ્લેટફોર્મથી હટાવો | bihar high cou…

5 months ago
પંચમહાલ ડેરીની ચૂંટણી: 10મી સપ્ટેમ્બર બાદ ચિત્ર થશે સ્પષ્ટ, તમામ બેઠકો બિનહરીફ થવાની શક્યતા | panchm…

સવા લાખ લોકોને લાભ મળશે , ચાંદખેડા, થલતેજ વોર્ડમાં ૩૮ કરોડના ખર્ચે નવા વોટર સ્ટેશન બનાવવા મંજૂરી | O…

7 months ago
સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્નો મામલે આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, 30 સપ્ટેમ્બરે હડતાળ | Asha work…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News