gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમાચલમાં કાટમાળમાં બસ દબાઈ જતાં મોટી દુર્ઘટના, રાષ્ટ્રપતિ-PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેર…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
હિમાચલમાં કાટમાળમાં બસ દબાઈ જતાં મોટી દુર્ઘટના, રાષ્ટ્રપતિ-PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Himachal Pradesh News : હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડૂતા તાલુકાના બાલૂઘાટ નજીક બુધવારે એક ખાનગી બસ પર ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થતાં અનેક લોકોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી અનુસાર, બસ પર અચાનક પહાડનો કાટમાળ પડતા બસમાં સવાર મુસાફરો દબાયા હતા. દુર્ઘટના બાદ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. બસમાં 25થી 30 મુસાફરો સવાર હોવાનો અંદાજ છે. ત્યારે આ ઘટનાને લઈને રાષ્ટ્રપ્રતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે વડાપ્રધાન કાર્યાલય દ્વારા મૃતકોના પરિજનો અને ઈજાગ્રસ્તો માટે આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.

PM મોદીએ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલમાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા મંગળવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દુર્ઘટના અંગે પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે, ‘બિલાસપુરમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિથી દુઃખી છું. આ કઠિન સમયમાં મારી સંવેદનાઓ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો અને તેમના પરિવારો સાથે છે. ઘાયલો વહેલીતકે સ્વસ્થ થાય, તે માટે પ્રાર્થના કરું છું.’

મૃતકના પરિજનો અને ઈજાગ્રસ્તો માટે સહાય જાહેર

પ્રધાનમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા બે લાખની અનુગ્રહ સહાય અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000 આપવાની જાહેરાત પણ કરી છે.

આ પણ વાંચો : ‘તમારું સ્વાગત કરવા આતુર…’ PM મોદીએ પુતિન સાથે વાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વ્યક્ત કરી સંવેદના

આ અકસ્માતને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ સંવેદના વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘બિલાસપુરમાં ભૂસ્ખલનના કારણે થયેલા બસ અકસ્માતમાં અનેક લોકોના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે. પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.’

આ પણ વાંચો : ‘અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈપણ હેરાફેરી થઈ નથી’ ALPAના આક્ષેપ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
Next Post
ઉત્તરપ્રદેશના સંભલમાં એક મસ્જિદ અને 80 ઘરો પર બુલડોઝર ફેરવવાની તૈયારી, 15 દિવસની નોટિસ | Uttar Prade…

ઉત્તરપ્રદેશના સંભલમાં એક મસ્જિદ અને 80 ઘરો પર બુલડોઝર ફેરવવાની તૈયારી, 15 દિવસની નોટિસ | Uttar Prade...

પંદર વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા | Man sentenced to 20 years…

પંદર વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા | Man sentenced to 20 years...

૫.૮૭ લાખની છેતરપિંડીના બનાવમાં ફરાર થયેલો માથાભારે શખ્સ પકડાયો | accused absconding in Rs 5 lakh fra…

૫.૮૭ લાખની છેતરપિંડીના બનાવમાં ફરાર થયેલો માથાભારે શખ્સ પકડાયો | accused absconding in Rs 5 lakh fra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે સ્પીડ નહીં, ધીરજની કસોટી: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 3 મહિના ચાલશે રિસરફેસિંગ | Resurfacing …

હવે સ્પીડ નહીં, ધીરજની કસોટી: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 3 મહિના ચાલશે રિસરફેસિંગ | Resurfacing …

2 months ago
નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ | Darkness on the road from Nadia…

નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ | Darkness on the road from Nadia…

5 months ago
આર્ટસ ફેકલ્ટીમાં વોશરુમોની હાલત નર્કાગાર જેવી, વર્ગોમાં પણ કચરાના ઢગલા | lack of cleaning in arts fa…

આર્ટસ ફેકલ્ટીમાં વોશરુમોની હાલત નર્કાગાર જેવી, વર્ગોમાં પણ કચરાના ઢગલા | lack of cleaning in arts fa…

2 months ago
જામનગરમાં ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા | 4 people arrested with English liqu…

જામનગરમાં ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા | 4 people arrested with English liqu…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News