gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમાચલમાં ભારે હિમવર્ષા-ભુસ્ખલન : 18ના મૃત્યુ | Heavy snowfall and landslides in Himachal: 18 dead

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in INDIA
0 0
0
હિમાચલમાં ભારે હિમવર્ષા-ભુસ્ખલન : 18ના મૃત્યુ | Heavy snowfall and landslides in Himachal: 18 dead
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પહાડી રાજ્યોમાં સતત ત્રણ દિવસથી સતત બરફ પડતા તાપમાનમાં મોટો ઘટાડો

– 35 મુસાફરો લઇને જતી બસ પર પહાડ ધસી પડતા મોટી જાનહાની : અનેક ઘાયલ, મૃત્યુઆંક વધવાની ભીતિ

– દિલ્હીમાં ભારે વરસાદને કારણે 15થી વધુ ફ્લાઇટ ડાયવર્ટ કરાઇ, વિઝિબિલિટી ઘટતા ટ્રાફિકની સમસ્યા વધી

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને ભુસ્ખલનને કારણે એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીંના બિલાસપુરમાં એક બસ ભુસ્ખલનની અડફેટે આવી ગઇ હતી. જેને કારણે ૧૮ લોકોના મોત નિપજ્યા હતા. ભુસ્ખલનને કારણે બસની છત પર જ પહાડની મોટી મોટી ભેખડો ધસી પડી હતી. જેને કારણે આ મોટી જાનહાની થઇ હતી. બસમાં કુલ ૩૫ લોકો સવાર હતા, ઘાયલોની સંખ્યા પણ વધુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. 

હિમાચલ પ્રદેશમાં ચોમાસુ શરૂ થયું ત્યારથી હવે અંત આવી રહ્યો છે ત્યાં સુધી વરસાદ, ભુસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓએ ભારે તારાજી સર્જી છે. મંગળવારે ભારે વરસાદને કારણે બિલાસપુરમાં ભુસ્ખલન થયું હતું. રસ્તા પરથી પસાર થઇ રહેલી મુસાફરોની બસ પર પહાડની ભેખડો ધસી પડી હતી. 

જેને પગલે બેસ સંપૂર્ણપણે કચડાઇ ગઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હિમાચલ પ્રદેશમાં વરસાદની સાથે હિમવર્ષા પણ થઇ રહી છે. લાહૌલ, સ્પિતિ અને ગોંડલા જિલ્લામાં ૨૬ સે.મી. બરફ પડયો હતો. કીલોંગમાં પણ ૨૦ સે.મી. બરફ નોંધાયો છે. જેને પગલે અનેક વિસ્તારોમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો. કીલોંગમાં જ સામાન્ય કરતા ત્રણથી સાત ડિગ્રી તાપમાન નીચુ રહ્યું છે. 

જમ્મુ કાશ્મીરમાં પણ અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે. પર્યટકો માટે જાણિતા સ્થળો પર બરફની ચાદરો પથરાઇ ગઇ છે. જેને પગલે તાપમાનમાં પણ મોટો કડાકો થયો છે. ગુલમર્ગ, પહલગામ, સોનમાર્ગ વગેરે વિસ્તારોમાં વરસાદ પડયો હતો. ઘાટીમાં તાપમાનમાં ૧૩ ડિગ્રીનો ઘટાડો થયો હતો. દોડા વિસ્તારમાં બરફના તોફાને ભારે તારાજી સર્જી હતી, જેને પગલે અનેક પશુપાલકો ફસાયા હતા. જેમને બચાવવા માટે સૈન્યની મદદ લેવામાં આવી હતી, સૈન્ય દ્વારા બકરવાલ સહિતના આશરે ૨૫ આદિવાસીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જેમાં ૪૨૦ પશુઓ અને ૧૧ પુરુષ, ૧૦ મહિલાઓ તેમજ ચાર બાળકોનો સમાવેશ થાય છે.  

દેશની રાજધાની દિલ્હીમાં પણ ઓક્ટોબર મહિનામાં વરસાદ પડી રહ્યો છે. ભારે ધુમ્મસ અને પ્રદૂષણને કારણે પાલમ એરપોર્ટ પર વિઝિબિલિટી ૬૦૦૦ મિટરથી ઘટીને સાંજે ૧૨૦૦ મિટર પર આવી ગઇ હતી. અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ રહ્યો હતો. ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, આ સ્થિતિ વચ્ચે ૧૫ ફ્લાઇટ્સને ડાયવર્ટ કરાઇ હતી. બીજી તરફ રાજસ્થાનમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. ખાસ કરીને બિકાનેર, ચુરુ, નાગૌર, જયપુર, સિકર, ધોલપુર, દૌસા વગેરે વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ નોંધાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
‘શક્તિ’ ઈફેક્ટ : મહુવા પંથકમાં ધોધમાર સાડા 3 ઈંચ વરસાદ | Shakti effect: 3 5 inches of heavy rain in …

'શક્તિ' ઈફેક્ટ : મહુવા પંથકમાં ધોધમાર સાડા 3 ઈંચ વરસાદ | Shakti effect: 3 5 inches of heavy rain in ...

મહીસાગર બ્રિજ શરૂ કરવાની માંગ સાથે 5 ગામના સરપંચોનું આંદોલન | Sarpanches of 5 villages protest deman…

મહીસાગર બ્રિજ શરૂ કરવાની માંગ સાથે 5 ગામના સરપંચોનું આંદોલન | Sarpanches of 5 villages protest deman...

ભાવનગર મહાપાલિકામાં 6 માસમાં 1.79 લાખ કરદાતાએ 135.35 કરોડનો મિલકત વેરો ભર્યો | 1 79 lakh taxpayers p…

ભાવનગર મહાપાલિકામાં 6 માસમાં 1.79 લાખ કરદાતાએ 135.35 કરોડનો મિલકત વેરો ભર્યો | 1 79 lakh taxpayers p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને જેકપોટ, 330%નું બમ્પર વળતર | Sovereign Gold Bond investors hit jac…

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને જેકપોટ, 330%નું બમ્પર વળતર | Sovereign Gold Bond investors hit jac…

4 months ago
શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવ્યા

શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવ્યા

2 months ago
બાપુનગરમાં છરા સાથે આવેલા શખ્સોનો આતંક: પુત્રોની નજર સામે જ પિતાને નિર્દયતાપૂર્વક ફટકાર્યા | Four Me…

બાપુનગરમાં છરા સાથે આવેલા શખ્સોનો આતંક: પુત્રોની નજર સામે જ પિતાને નિર્દયતાપૂર્વક ફટકાર્યા | Four Me…

3 months ago
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા, ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા | north india sn…

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા, ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા | north india sn…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News