gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હું ટૂંક સમયમાં મારૂ કામ શરૂ કરીશ…’, હૃદયની સર્જરી બાદ મલ્લિકાર્જુન ખડગેની પહેલી પ્રતિક્રિયા | Co…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in INDIA
0 0
0
‘હું ટૂંક સમયમાં મારૂ કામ શરૂ કરીશ…’, હૃદયની સર્જરી બાદ મલ્લિકાર્જુન ખડગેની પહેલી પ્રતિક્રિયા | Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mallikarjun Kharge Heart Surgery: કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે (બીજી ઓક્ટોબર), હૃદયની સર્જરી કરાવ્યાના એક દિવસ પછી, જાહેરાત કરી છે કે, ‘હું ટૂંક સમયમાં કામ પર પાછો ફરીશ.’ નોંધનીય છે કે, 83 વર્ષીય મલ્લિકાર્જુન ખડગેને મંગળવારે (30મી સપ્ટેમ્બર) બેંગલુરુની એમએસ રામૈયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે તેમના હૃદયમાં પેસમેકર (Pacemaker) ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોએ સર્જરી બાદ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.

ખડગેએ કોંગ્રેસના કાર્યકરોનો આભાર માન્યો

હૃદયની સર્જરી બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ દ્વારા પોતાના સ્વાસ્થ્યની માહિતી આપી હતી. તેમણે લખ્યું, ‘હું કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ અને સમર્થકોની શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કરું છું. હું ટૂંક સમયમાં કામ પર પાછો ફરીશ.’ ખડગેના સ્વાસ્થ્ય અંગેના આ સમાચારથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રાહત અનુભવી છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈને પરત ફરે તેવી પ્રાર્થના કરી છે.

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંગળવારે (30મી સપ્ટેમ્બર) થયેલી હૃદયની સર્જરી સફળ રહી છે. તેમના પુત્ર અને કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંક ખડગેએ માહિતી આપી હતી કે,  મલ્લિકાર્જુન ખડગેની તબિયત સંપૂર્ણપણે સ્થિર અને સારી છે. પ્રિયાંક ખડગેએ ‘X’ પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, ‘ડૉક્ટરોની સલાહ બાદ કોંગ્રેસ અધ્યક્ષને પેસમેકર ઇમ્પ્લાન્ટ કરાવવા માટે સમયસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમની તબિયત સ્થિર છે.’

આ પણ વાંચો: ભારતની લોકશાહી પર થઈ રહ્યા છે હુમલા, દેશમાં ધર્મની તિરાડોઃ રાહુલ ગાંધીના કોલંબિયાથી સરકાર પર પ્રહાર

PM મોદીએ સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી

મલ્લિકાર્જુન ખડગેના સ્વાસ્થ્ય અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પૂછપરછ કરી હતી. પીએમ મોદીએ પોતે આજે ખડગેના સ્વાસ્થ્ય વિશે જાણવા માટે તેમની સાથે ફોન પર વાતચીત કરી હતી, જેની માહિતી તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ મારફતે આપી હતી. વડાપ્રધાન મોદી  દ્વારા ખબર અંતર પૂછવામાં આવતા ખડગેએ પણ આ માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. ખડગેની તબિયત સુધારા પર હોવાના સમાચારથી કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …
INDIA

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

March 31, 2026
VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…
INDIA

VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…

March 31, 2026
ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…
INDIA

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…

March 31, 2026
Next Post
ફેક ન્યૂઝ ફેલાવનારાની ખેર નહીં… નેપાળ-લદાખમાં હિંસા બાદ આંધ્ર પ્રદેશમાં એલર્ટ | Andhra Pradesh Gov…

ફેક ન્યૂઝ ફેલાવનારાની ખેર નહીં... નેપાળ-લદાખમાં હિંસા બાદ આંધ્ર પ્રદેશમાં એલર્ટ | Andhra Pradesh Gov...

ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરના અંતથી શરૂ થશે સીધી ફ્લાઈટ્સ, 5 વર્ષ બાદ હવાઈ સેવા ફરી શરૂ કરાશે

ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરના અંતથી શરૂ થશે સીધી ફ્લાઈટ્સ, 5 વર્ષ બાદ હવાઈ સેવા ફરી શરૂ કરાશે

‘મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ…’, બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

'મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ...', બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma…

વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma…

3 months ago
વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…

વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…

3 months ago
વડોદરામાં પોલીસથી બચવા પાણીના જગમાં દારૂની હેરાફેરી છતાં પકડાઈ ગયો | Man caught smuggling liquor in …

વડોદરામાં પોલીસથી બચવા પાણીના જગમાં દારૂની હેરાફેરી છતાં પકડાઈ ગયો | Man caught smuggling liquor in …

1 year ago
LPGની અછત વચ્ચે અમદાવાદમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે દરોડા પાડી ડિલિવરી બોયને રંગે હાથે…

LPGની અછત વચ્ચે અમદાવાદમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે દરોડા પાડી ડિલિવરી બોયને રંગે હાથે…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News