gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે? તો સારા પરિણામ માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો! | Post Hair Transplant Care Essential Tips for Best Results and Graft Re growth Rate

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 21, 2026
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Post-Hair Transplant Care: આજના સમયમાં હેર ટ્રાન્સપ્લાન્ટ એ વાળ ખરવાની સમસ્યાનો અસરકારક ઉપાય બની ગયો છે, પરંતુ માત્ર સર્જરી કરાવવી પૂરતું નથી. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે ઓપરેશન પછીની યોગ્ય સંભાળ લેવી અત્યંત મહત્ત્વની છે. જો આ કાળજીમાં સહેજ પણ ભૂલ થાય તો નવા ઉગનારા વાળ એટલે કે ‘ગ્રાફ્ટ રિ-ગ્રોથ રેટ’ પર તેની નકારાત્મક અસર પડી શકે છે.

વાળ ધોવાની યોગ્ય પદ્ધતિ

સર્જરી બાદ માથું ધોવા માટે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલા ખાસ લોશન અને મેડિકલ શેમ્પૂનો જ ઉપયોગ કરવો જોઈએ. આ માટેની પ્રક્રિયા નીચે મુજબ છે:

લોશનનો ઉપયોગ: સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કરેલા અને ડોનર એરિયા પર લોશન લગાવી 30 મિનિટ સુધી રહેવા દેવું, જેથી સર્જરીના કારણે જામી ગયેલા પોપડા નરમ પડે.

શેમ્પૂ અને વોશ: ત્યારબાદ હળવા હાથે શેમ્પૂ લગાવી નવશેકા પાણીથી માથું ધોઈ લેવું. ખાસ ધ્યાન રાખવું કે પાણીનું પ્રેશર વધુ ન હોય.

સુકવવાની રીત: વાળ સુકવવા માટે તેને ટુવાલથી ઘસવાને બદલે પેપર નેપકિન અથવા પેપર ટૉવેલથી હળવા હાથે ટેપ કરવું જોઈએ.

સામાન્ય રીતે 7થી 10 દિવસમાં પોપડા દૂર થઈ જશે અને 14 દિવસ પછી તમે નિયમિત રીતે માથું ધોઈ શકશો.

રિકવરી અને સામાન્ય ફેરફારો

ઓપરેશન પછી શરૂઆતના થોડા દિવસોમાં સામાન્ય દુખાવો, સોજો અથવા ખંજવાળ આવવી સ્વાભાવિક છે. સોજો ઘટાડવા માટે માથું ઊંચું રાખીને પીઠના સહારે સૂવાની સલાહ આપવામાં આવે છે. જો ખંજવાળ વધુ જણાય તો ડૉક્ટરની સલાહ મુજબ એન્ટિહિસ્ટામાઈન લઈ શકાય, પરંતુ કોઈ પણ સંજોગોમાં માથામાં નખ મારવા કે ખંજવાળવું જોઈએ નહીં. રિકવરી પ્રક્રિયા સામાન્ય રીતે ઝડપી હોય છે અને દર્દી 7થી 14 દિવસમાં સામાન્ય દેખાવમાં આવી જાય છે. જો દાઢીના વાળનો ઉપયોગ ડોનર તરીકે થયો હોય, તો એક અઠવાડિયા પછી દાઢી કરી શકાય છે.

પરિણામ ક્યારે જોવા મળશે?

હેર ટ્રાન્સપ્લાન્ટના પરિણામો ધીમે-ધીમે જોવા મળે છે:

શોક લોસ: પ્રથમ 3 અઠવાડિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ ખરી જાય છે, જેને ‘શોક લોસ’ કહેવાય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, તેથી ગભરાવાની જરૂર નથી.

નવા વાળ: સર્જરીના 3થી 4 મહિના પછી નવા વાળ ઉગવાનું શરૂ થાય છે.

ગ્રોથ રેટ: 6 મહિનામાં લગભગ 60% પરિણામ મળે છે, જ્યારે અંતિમ અને સંપૂર્ણ પરિણામ 10થી 12 મહિના પછી જ જોઈ શકાય છે.

આ પણ વાંચો: હેપ્પીનેસ ડે સ્પેશિયલ: જીવનમાં આ 5 પ્રકારના લોકોથી અત્યાર જ દૂર થઈ જાઓ, જાણો કારણ

આટલી સાવચેતી રાખવી જરૂરી

બહાર જતી વખતે ધૂળ અને સૂર્યના સીધા તાપથી બચવા માટે ખાસ ટોપી પહેરવી ખૂબ જ મહત્ત્વની છે. શારીરિક પ્રવૃત્તિની વાત કરીએ તો, ઓપરેશનના 10 દિવસ પછી તમે એક્સરસાઇઝ શરૂ કરી શકો છો. જોકે, ઘા જલ્દી રુઝાય અને ગ્રાફ્ટ સુરક્ષિત રહે તે માટે ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી આલ્કોહોલનું સેવન ટાળવું હિતાવહ છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

હેપ્પીનેસ ડે સ્પેશિયલ: જીવનમાં આ 5 પ્રકારના લોકોથી અત્યાર જ દૂર થઈ જાઓ, જાણો કારણ | 5 Toxic Types of People to Avoid for a Happier Life International Day of Happiness Tips

March 20, 2026
Lifestyle

સવારે કે રાત્રે? કયા સમયે સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય | morning vs night bath benefits best time for shower health tips

March 17, 2026
Lifestyle

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં | Top 10 Safest Countries for Female Solo Travelers Latest Rankings

March 14, 2026
Next Post
હોર્મુઝના બદલે ભારતે નવો રસ્તો શોધી કાઢ્યો, ઓઇલ સંકટ દૂર કરવા આ દેશ સાથે કરી મોટી ડીલ! | india buy o…

હોર્મુઝના બદલે ભારતે નવો રસ્તો શોધી કાઢ્યો, ઓઇલ સંકટ દૂર કરવા આ દેશ સાથે કરી મોટી ડીલ! | india buy o...

મુસાફરો માટે ખુશખબર: 6 વર્ષ બાદ ચીન અને ભારત વચ્ચે ડાયરેક્ટ એર ચાઈનાની ફ્લાઈટ ઉડાન ભરશે | India Chin…

મુસાફરો માટે ખુશખબર: 6 વર્ષ બાદ ચીન અને ભારત વચ્ચે ડાયરેક્ટ એર ચાઈનાની ફ્લાઈટ ઉડાન ભરશે | India Chin...

BIG NEWS: ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભયંકર હુમલો, સમગ્ર વિસ્તારમાં ઉથલપાથલ …

BIG NEWS: ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભયંકર હુમલો, સમગ્ર વિસ્તારમાં ઉથલપાથલ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતિમ શ્વાસ સુધી લડીશ : નોકરી ગુમાવનારા ૨૫ હજાર લોકોને મમતાનું આશ્વાસન | Will fight till my last bre…

અંતિમ શ્વાસ સુધી લડીશ : નોકરી ગુમાવનારા ૨૫ હજાર લોકોને મમતાનું આશ્વાસન | Will fight till my last bre…

12 months ago
સ્ટેટ સાયબર ક્રાઇમે રૂપિયા ૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું | state cyber crime nabbed 10 ac…

સ્ટેટ સાયબર ક્રાઇમે રૂપિયા ૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું | state cyber crime nabbed 10 ac…

6 months ago
સેન્સેક્સ 716 પોઈન્ટ ઉછળીને 80983 | Sensex jumps 716 points to 80983

સેન્સેક્સ 716 પોઈન્ટ ઉછળીને 80983 | Sensex jumps 716 points to 80983

6 months ago
ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્…

ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News