gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઝુબીનના પાર્થિવ દેહના દર્શને એક લાખથી વધુ ચાહકો ઉમટયા | More than one lakh fans gathered to pay thei…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in INDIA
0 0
0
ઝુબીનના પાર્થિવ દેહના દર્શને એક લાખથી વધુ ચાહકો ઉમટયા | More than one lakh fans gathered to pay thei…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગુવાહાટીનું સ્ટેડિયમ નાનું પડયું, પુષ્પાંજલિ માટે પડાપડી     

– ભરવરસાદમાં પણ જંગી મેદની ઉમટતાં નેશનલ હાઈવે ચક્કાજામ  અંતિમ દર્શન માટે સ્ટેડિયમ આખી રાત ખુલ્લું રખાયું

ગુવાહાટી: સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ વખતે અચાનક  શ્વાસ લેવામાં તકલીફ બાદ મૃત્યુ પામેલા વિખ્યાત સિંગર ઝુબીન ગર્ગનો પાર્થિવ દેહ ગુવાહાટીના સરુસજાઈ ખાતેના અર્જુન બરુઆ સ્ટેડિયમમાં લોક દર્શનાર્થે રાખવામાં આવતાં ભારે વરસાદમાં પણ એક લાખથી વધુ ચાહકો અંતિમ દર્શન માટે ઉમટી પડયા હતા. પરંપરાગત આસામીઝ ગમોસામાં વીંટળાયેલા ઝુબીનના પાર્થિવ દેહને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો. તેના પર પુષ્પાંજલિ માટે રીતસરની પડાપડી થઈ હતી. ઝુબીનની પત્ની ગરિમા ચાહકોની આ ભાવના નિહાળી ગદગદ થઈ ગઈ હતી અને તેમણે તેમનો આભાર માન્યો હતો. 

આસામ સરકારે જાહેર કર્યું હતું કે સ્ટેડિયમ રવિવારની રાતે અને સોમવારે પણ ખુલ્લું રખાશે જેથી મહત્તમ ચાહકો તેમના પ્રિય ગાયકનાં અંતિમ દર્શન કરી શકે.  ચાહકો એટલી માત્રામાં ઉમટયા હતા કે આ સ્ટેડિયમ પણ નાનું પડી ગયું હતું. અસંખ્ય લોકો ઝુબીનના વિશાળ કટ આઉટ્સ લઈને આવ્યા હતા. કેટલાય લોકોએ સ્ટેડિયમની બહાર નાના નાના જૂથો રચી રડતાં રડતાં ઝૂબીનનાં ગીતો ગાઈને તેને સૂરાંજલિ આપી હતી. કેટલાક ચાહકો તો એવું આક્રંદ મચાવ્યું હતુ ંકે તેમને શાંત પાડવા માટે સ્વયંસેવકો તથા સિક્યુરિટી જવાનોએ જહેમત ઉઠાવવી પડી હતી. 

લોકો નાનાનાના સરઘાસાકારે સ્ટેડિયમ સુધી પહોંચ્યા હતા. તેના કારણે  આ સ્ટેડિયમ તરફ આવતો નેશનલ હાઈવે નંબર ૨૭ ચક્કાજામ થઈ ગયો હતો. આસામ સરકારના મંત્રીઓ, ઉચ્ચાધિકારીઓ, જાહેર જીવનના મહાનુભવોથી માંડીને રાજ્યના અદના ચાહકો પણ પોતાના પ્રિય ગાયકને અંજલિ આપવા માટે ઉમટયા હતા. 

અગાઉ ઝૂબીનનો પાર્થિવ દેહ દિલ્હીથી વિમાન માર્ગે ગુવાહાટી લવાયો હતો.  તેના કાહિલપારા વિસ્તાર ખાતેના રહેણાંકથી સ્ટેડિયમ સુધી પાર્થિવ દેહ લાવવા માટે પચ્ચીસ કિમીનું અંતર કાપવામાં પણ છ કલાક લાગ્ય ાહતા. એરપોર્ટથી તેના ઘર અને સ્ટેડિયમ સુધીના રસ્તાઓ પર બંને બાજુ અસંખ્ય ચાહકોએ કતારો લગાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…
INDIA

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

May 10, 2026
LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …
INDIA

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

May 10, 2026
બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…
INDIA

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

May 10, 2026
Next Post
ચોટીલા પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરને આરટીઆઈ મામલે રૂા. 1 હજારનો દંડ | The then Chief Officer of Chot…

ચોટીલા પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરને આરટીઆઈ મામલે રૂા. 1 હજારનો દંડ | The then Chief Officer of Chot...

રાજ્યોનું કુલ દેવું 10 વર્ષમાં ત્રણ ગણુ વધી રૂ. 60 લાખ કરોડે પહોંચ્યું | Total debt of states triple…

રાજ્યોનું કુલ દેવું 10 વર્ષમાં ત્રણ ગણુ વધી રૂ. 60 લાખ કરોડે પહોંચ્યું | Total debt of states triple...

પાલિતાણાના ટ્રેડિશ્નલ વસ્ત્રોનું વર્ષ દરમિયાન લાખો રૂપીયાનું ટર્નઓવર | Palitana traditional clothing…

પાલિતાણાના ટ્રેડિશ્નલ વસ્ત્રોનું વર્ષ દરમિયાન લાખો રૂપીયાનું ટર્નઓવર | Palitana traditional clothing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત

2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત

10 months ago
મળસ્કે એસ.ટી.બસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી ઘુસી ગઇ | ST bus rams into truck parked on highway fro…

મળસ્કે એસ.ટી.બસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી ઘુસી ગઇ | ST bus rams into truck parked on highway fro…

6 months ago
ભાવનગર પોલીસ છાવણીમાં ફેરવાયું,પોલીસ અધિકારીઓને બંદોબસ્તની ફાળવણી કરાઈ | Bhavnagar converted into a …

ભાવનગર પોલીસ છાવણીમાં ફેરવાયું,પોલીસ અધિકારીઓને બંદોબસ્તની ફાળવણી કરાઈ | Bhavnagar converted into a …

8 months ago
કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું, અમદાવાદમાં વોટર જગ સપ્લાયરે પાણીમાં કલોરીન પણ નાંખવુ પડશે | The corp…

કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું, અમદાવાદમાં વોટર જગ સપ્લાયરે પાણીમાં કલોરીન પણ નાંખવુ પડશે | The corp…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News