gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકની ટક્કરે 2 સાધુઓનો ભોગ લેવાયો | 2 Sadhus killed in truck collision …

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકની ટક્કરે 2 સાધુઓનો ભોગ લેવાયો | 2 Sadhus killed in truck collision …
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર હિટ એન્ડ રન  : ફરાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ : અન્ય એક અકસ્માતમાં  રોડ ક્રોસ કરી રહેલા  યુવાન કારની હડફેટે ગંભીર ઇજાગ્રસ્ત

જામનગર, : જામનગર-રાજકોટ હાઈ-વે પર ભયાનક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં ટ્રકની જોરદાર ટક્કર લાગતાં બાઈક પર સવાર બે સાધુઓનાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે.અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને તેની સામે પોલીસ ફરિયાદ થઈ છે. 

ગઈકાલે  મોડી રાત્રે ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે આવેલા ચૈતન્ય હનુમાનજી મંદિરમાં સેવા પૂજા કરતા સાધુ  બ્રિજેન્દ્રમુની સુખસમુનીજી પોતાનું મોટરસાયકલ લઈને સાથે જ સેવાપૂજા કરતા ચંદ્રપાલ ધર્મસિંહ સાથે ધ્રોલ હાઈ-વે પરથી પસાર થઈ રહ્યા હતા.દરમિયાન ધ્રોલ માર્કેટિંગ યાર્ડ નજીક ટ્રકચાલકે બાઈકને જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં બંને સાધુઓને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચંદ્રપાલ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બ્રિજેન્દ્રમુનીને વધુ સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં તેમનું પણ મોત નિપજ્યું હતું. 

જામનગર-રાજકોટ રોડ પર શેખપાટ ગામના પાટિયા નજીક માર્ગ ક્રોસ કરતા એક યુવાનને કાર ચાલકે હડફેટમાં લઇ લેતાં અકસ્માત સર્જાયો હતો.સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
ક્લાર્ક ન હોવાથી ટ્રેનમાં ગાર્ડ પાસે ટિકિટ લેવા મુસાફરોની દોડધામ | Passengers rush to get tickets fr…

ક્લાર્ક ન હોવાથી ટ્રેનમાં ગાર્ડ પાસે ટિકિટ લેવા મુસાફરોની દોડધામ | Passengers rush to get tickets fr...

અસંતોષ, સમસ્યા છતાં ભાજપની સતત જીતનું રહસ્ય ટાર્ગેટેડ વોટર્સ | Targeted voters are the secret to BJP…

અસંતોષ, સમસ્યા છતાં ભાજપની સતત જીતનું રહસ્ય ટાર્ગેટેડ વોટર્સ | Targeted voters are the secret to BJP...

દબદબો તો ઠીક, ખરેખર વિપક્ષી મતોના ભાગલાથી ભાજપ ફાવ્યો! | Dominance is fine but the BJP actually bene…

દબદબો તો ઠીક, ખરેખર વિપક્ષી મતોના ભાગલાથી ભાજપ ફાવ્યો! | Dominance is fine but the BJP actually bene...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ અનામતનું ભૂત ધૂણતાં સરકારનું ટેન્શન વધ્યું | Local Body Ele…

8 months ago
સોના-ચાંદીમાં તેજીનો આંખલો દોડ્યો, બંનેની કિંમત રેકોર્ડ ઊંચાઈએ, અમેરિકાના શટડાઉનની ઈફેક્ટ | Gold and…

12 months ago
મ્યાનમાર- થાઈલેન્ડમાં તબાહી, જો તમારા શહેરમાં પણ ભૂકંપ આવે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

1 year ago
AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News