gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in Business
0 0
0
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ૪૦૦ મિલિયન બેરલ ક્રૂડ તેલ મુકવાનો નિર્ણય લીધો છે. આ જથ્થો તેના કટોકટી તેલ ભંડારમાંથી આપવામાં આવશે. ઇતિહાસમાં પહેલીવાર, તે તેના ભંડારમાંથી આટલું તેલ બજારમાં ઠાલવશે. જો કે, એસએન્ડપી ગ્લોબલ એનર્જીના વિશ્લેષણ મુજબ, જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે, તો તો ક્રૂડ મોરચે કોઈ રાહત જોવા મળશે નહીં. આંતરરાષ્ટ્રીય બજારો હજુ પણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પુરવઠા સંકટનો સામનો કરી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવશે ત્યારે જ સ્થિતિ સામાન્ય થશે.

ગત અઠવાડિયે, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એ તેના ઇતિહાસમાં સૌથી મોટા કટોકટી તેલ અનામતને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. આનાથી વૈશ્વિક બજારોમાં ૪૦૦ મિલિયન બેરલ તેલ પૂરું પડાશે. આનો હેતુ ઈરાન યુદ્ધને કારણે ઉર્જા સંકટને કારણે સર્જાયેલા વિક્ષેપોને ઓછો કરવાનો છે.

એસએન્ડપી  ગ્લોબલ એનર્જીએ જણાવ્યું હતું કે આ પગલાં ક્રૂડ બજારમાં વર્તમાન અસંતુલનને દૂર કરવામાં મદદ કરશે. જો કે, તેણે ચેતવણી આપી હતી કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી સર્જાયેલા ઊંડા વિક્ષેપને દૂર કરવા માટે તે પૂરતું નથી, ખાસ કરીને એશિયન બજારો માટે, જ્યાં તેલ ભંડાર પહેલાથી જ ઘટી રહ્યા છે. જો કે તે સ્પષ્ટ નથી કે મુક્ત કરાયેલ તેલ તે પ્રદેશો સુધી કેટલી અસરકારક રીતે પહોંચશે જેમને તેની સૌથી વધુ જરૂર છે, ખાસ કરીને એશિયામાં.

તેલની અછતનું પ્રમાણ પહેલાથી જ ગંભીર છે. માર્ચ મહિનામાં જ વૈશ્વિક પુરવઠામાં આશરે ૪૩૦ મિલિયન બેરલની અછતને સરભર કરવામાં આ ૪૦૦ મિલિયન બેરલ ક્રૂડ તેલને ઘણા મહિના લાગશે. એસએન્ડપી ગ્લોબલ એનર્જીના મતે, વાસ્તવિક સમસ્યા વૈશ્વિક તેલની અછત નથી પરંતુ પ્રદેશના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ દ્વારા પૂરતા પ્રમાણમાં તેલ પહોંચાડવામાં અસમર્થતા છે.

એજન્સીનો અંદાજ છે કે માર્ચના પહેલા ૧૧ દિવસ દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના અન્ય માર્ગો દ્વારા દરરોજ ફક્ત ૩ મિલિયનથી ૪ મિલિયન બેરલ તેલની નિકાસ કરવામાં આવતી હતી. યુદ્ધ શરૂ થાય તે પહેલાં, આ દરિયાઈ માર્ગ દ્વારા દરરોજ આશરે ૨૧ મિલિયન બેરલ તેલની નિકાસ કરવામાં આવતી હતી. આને ધ્યાનમાં રાખીને, એસએન્ડપી ગ્લોબલ એનર્જીએ ડેટેડ બ્રેન્ટ ક્રૂડ માટે તેના બેઝ-કેસ આઉટલુકમાં સુધારો કર્યો છે, જે ૨૦૨૬ના બાકીના સમય માટે માસિક સરેરાશ ૭૦ થી૧૦૦ ડોલરની શ્રેણી નક્કી કરે છે.

જોકે, આ અંદાજ એ ધારણા પર આધારિત છે કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સુરક્ષિત ટેન્કર ટ્રાફિક આગામી અઠવાડિયામાં ફરી શરૂ થશે. એસએન્ડપી એ ચેતવણી આપી છે કે જો અવરોધ અઠવાડિયાને બદલે મહિનાઓ સુધી લંબાય છે, તો ક્રૂડ ઓઇલના ભાવ નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે. આ ચેતવણી દર્શાવે છે કે વૈશ્વિક તેલ બજારો આ વ્યૂહાત્મક માર્ગના ફરીથી ખોલવા પર કેટલો ભારે આધાર રાખે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…
Business

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…

March 17, 2026
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points …
Business

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points …

March 17, 2026
વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો | Sugar production estimate for current…
Business

વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો | Sugar production estimate for current…

March 17, 2026
Next Post
અમદાવાદ: નાના ચીલોડા પાસે એક કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, એકની અટકાયત | Ahmedaba…

અમદાવાદ: નાના ચીલોડા પાસે એક કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, એકની અટકાયત | Ahmedaba...

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:...

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું | Gujara…

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું | Gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં ચારમાંથી 3 દિવસ પાણી કાપ રહેતા દેકારો | Water supply cut off…

શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં ચારમાંથી 3 દિવસ પાણી કાપ રહેતા દેકારો | Water supply cut off…

4 months ago
VIDEO: ‘સત્ય સામે આવે એટલા માટે આહુતિ આપી રહ્યો છું…’, સ્યુસાઈડ કરનારા ASI સંદીપનો અંતિમ વીડિયો | …

VIDEO: ‘સત્ય સામે આવે એટલા માટે આહુતિ આપી રહ્યો છું…’, સ્યુસાઈડ કરનારા ASI સંદીપનો અંતિમ વીડિયો | …

5 months ago
અંબાજી – ૫૧ શક્તિપીઠ ના પૂજારીઓ ઉપરાંત પેટા મંદિર ના પૂજારી “કનુ મહારાજ” દક્ષિણ ના પ્રવાસે .

અંબાજી – ૫૧ શક્તિપીઠ ના પૂજારીઓ ઉપરાંત પેટા મંદિર ના પૂજારી “કનુ મહારાજ” દક્ષિણ ના પ્રવાસે .

2 months ago
વડાપ્રધાન મોદી 22 એપ્રિલે જશે સાઉદી અરેબિયા, ઈઝરાયલ-પેલેસ્ટાઈન સહિત મહત્ત્વના મુદ્દાઓ પર થશે વાત | P…

વડાપ્રધાન મોદી 22 એપ્રિલે જશે સાઉદી અરેબિયા, ઈઝરાયલ-પેલેસ્ટાઈન સહિત મહત્ત્વના મુદ્દાઓ પર થશે વાત | P…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News