gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હ્યુમન GPS તરીકે ઓળખાતો ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર, 100થી વધુ ઘૂસણખોરીમાં સામેલ હતો | Gurrez Enc…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in INDIA
0 0
0
હ્યુમન GPS તરીકે ઓળખાતો ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર, 100થી વધુ ઘૂસણખોરીમાં સામેલ હતો | Gurrez Enc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Human GPS Terrorist Dead: જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી. આતંકીઓની દુનિયામાં ‘હ્યુમન જીપીએસ’ તરીકે ઓળખાતા બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા ઠાર મરાયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સમંદર ચાચા સાથે વધુ એક પાકિસ્તાની ઘુસણખોર એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

બાગુ ખાન આતંકી સંગઠનોને મદદ કરતો હતો

અહેવાલો અનુસાર, બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા વર્ષ 1995થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં રહેતો હતો. સુરક્ષા એજન્સીઓ અનુસાર, તે છેલ્લા ત્રણ દાયકામાં ગુરેઝ સેક્ટર અને આસપાસના વિસ્તારોમાંથી 100થી વધુ ઘૂસણખોરીના પ્રયાસોમાં સામેલ હતો, જેમાંથી મોટાભાગના સફળ રહ્યા હતા. પહાડી વિસ્તારના ગુપ્ત માર્ગો વિશેના તેના ઊંડા જ્ઞાનને કારણે તે આતંકી સંગઠનો માટે ખૂબ ખાસ હતો.

બાગુ ખાન હિઝબુલ કમાન્ડર હતો અને તે ફક્ત એક આતંકી સંગઠન પૂરતો મર્યાદિત નહોતો. તે લગભગ દરેક આતંકી સંગઠનને ઘૂસણખોરીની યોજના બનાવવામાં અને તેને અંજામ આપવામાં મદદ કરી હતી. તેથી તેને આતંકીઓ ‘હ્યુમન જીપીએસ’ કહેતા હતા.

આ પણ વાંચો: બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો, હેવાન ઝડપાયો

બાગુ ખાન કેવી રીતે ઠાર મરાયો

સૂત્રોના જણાવ્યાનુસાર, 28મી ઓગસ્ટની રાત્રે જ્યારે બાગુ ખાન  નૌશેરા નાર વિસ્તારમાંથી ફરીથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે સુરક્ષા દળોએ તેને ઘેરી લીધો હતો. બાગુ ખાન અને તેની સાથેનો અન્ય એક આતંકી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.

આતંકી નેટવર્કને મોટો ઝટકો!

સુરક્ષા અધિકારીઓના મતે, સમંદર ચાચાનું મોત આતંકી સંગઠનોના લોજિસ્ટિક્સ નેટવર્ક માટે મોટો ઝટોક છે. તેના મોતથી ઘૂસણખોરીની ઘણી સંભવિત યોજનાઓ નિષ્ફળ ગઈ છે. સમંદર ચાચા વર્ષોથી સુરક્ષા દળોના ચુંગાલમાંથી બચી રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં ગેસ બિલના રૂ.20 કરોડની બાકી વસુલાત માટે તા.13 સપ્ટેમ્બરના રોજ વીજીએલ દ્વારા મેગા લોક અદાલત…

વડોદરામાં ગેસ બિલના રૂ.20 કરોડની બાકી વસુલાત માટે તા.13 સપ્ટેમ્બરના રોજ વીજીએલ દ્વારા મેગા લોક અદાલત...

ભારતે વૈશ્વિક સંકટ અટકાવ્યું, જો રશિયાનું ઓઈલ ન ખરીદયું હોત તો…’ રિપોર્ટમાં મોટો દાવો | India prev…

ભારતે વૈશ્વિક સંકટ અટકાવ્યું, જો રશિયાનું ઓઈલ ન ખરીદયું હોત તો...' રિપોર્ટમાં મોટો દાવો | India prev...

શું બાળકની જુબાની કાયદાની નજરે માન્ય ગણાય? નિક્કી ભાટી હત્યા કેસમાં નવી ચર્ચા છંછેડાઈ | child testim…

શું બાળકની જુબાની કાયદાની નજરે માન્ય ગણાય? નિક્કી ભાટી હત્યા કેસમાં નવી ચર્ચા છંછેડાઈ | child testim...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સરખેજમાં પાર્સલની આડમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું, 4,401 બોટલો સાથે રાજસ્થાનના શખસની ધ…

અમદાવાદ: સરખેજમાં પાર્સલની આડમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું, 4,401 બોટલો સાથે રાજસ્થાનના શખસની ધ…

4 months ago
ધનતેરસે મહાલક્ષ્મી માતાને ચલણી નોટ અને સોનાના આભૂષણનો શણગાર કરાયો | Goddess Mahalakshmi was decorate…

ધનતેરસે મહાલક્ષ્મી માતાને ચલણી નોટ અને સોનાના આભૂષણનો શણગાર કરાયો | Goddess Mahalakshmi was decorate…

10 months ago
બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા બે મિત્રો પર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ | Ahmedaba…

બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા બે મિત્રો પર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ | Ahmedaba…

7 months ago
વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વા…

વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News