gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૧ મહિના બાદ વેપારીના બીજા પુત્રએ પણ દીક્ષા લીધી | After 11 months the merchant’s second son also to…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
૧૧ મહિના બાદ વેપારીના બીજા પુત્રએ પણ દીક્ષા લીધી | After 11 months the merchant’s second son also to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરાની ડેરા પોળમાં રહેતા અને અગરબત્તીના વ્યવસાય સાથે
સંકળાયેલા વેપારીના બીજા પુત્રએ પણ આજે દીક્ષા લીધી હતી. ૧૧ મહિના પહેલા વેપારીના
મોટા પુત્રએ દીક્ષા લીધા બાદ બીજા પુત્રએ દીક્ષા લેતા અમદાવાદ ખાતે યોજાયેલા
કાર્યક્રમમાં વડોદરાથી મોટી સંખ્યામાં જૈનો સામેલ થયા હતા.

રાજમહેલ રોડ સ્થિત ડેરાપોળમાં રહેતા ચિરાગભાઇના પત્ની  નૂતનબહેન મરાઠી છે અને દંપતીએ નાનપણ થી બંન્ને
સંતાનોને સારા સંસ્કાર આપ્યા હતા. તેમને સંતાન માં બે દીકરા જ છે
, જે
પૈકી મોટો દીકરો શ્રીરાજે ૧૧ મહિના પહેલા પાલીતાણામાં દીક્ષા લીધી હતી અને હવે આજે
નાનો દીકરો અનુજ પણ મોટાભાઈના પગલે અમદાવાદ પાલડી ખાતે આચાર્ય રાજરત્નસુરીની
નિશ્રામાં ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરી છે.

જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, સવારે
પાલડી ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો પ્રતિા મહોત્સવ યોજાયો અને ત્યારબાદ
વડોદરાના ૧૩ વર્ષના અનુજ તથા અમદાવાદની જૈની શાહની ભાગવતી પ્રવજ્યા દીક્ષા વિધિ નો
આરંભ થયો હતો. અનુજને સંસારી નામ ત્યજી નવું નામ મુનિરાજ આત્મરત્ન વિજયજી નામ
પાડતા ભાવિક ભક્તો એ વધાવી લીધા હતા 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવાઓ મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ સંગીત સાંભળવા કરે છે | students use mobile most for listening music sa…
GUJARAT

February 9, 2026
છાણી ગામની જૈન સમાજમાં આગવી શાખઃ 200 પરિવારો અને 300થી વધુ દીક્ષાર્થીઃ હવે એન્જિનિયર યુવતી દીક્ષા લે…

પોક્સોના ગુનામાં ફરાર આરોપી ચેન્નાઇથી ઝડપાયો | Fugitive accused in POCSO case arrested from Chennai

Next Post
એનડીપીએસના આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of NDPS accused rejected

ફુલવાડી ગામ પાસે ઓરસંગ નદીમાં રાત્રે ચાલતું ગેરકાયદે રેતીખનન એસ્કેવેટર અને પાંચ ડમ્પરો કબજે કરાયા | …

ફુલવાડી ગામ પાસે ઓરસંગ નદીમાં રાત્રે ચાલતું ગેરકાયદે રેતીખનન એસ્કેવેટર અને પાંચ ડમ્પરો કબજે કરાયા | ...

લા નિના ઈફેક્ટ : દેશના અનેક રાજ્યોમાં તાપમાન ગગડીને 10 ડિગ્રી થયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ખોટી રીતે કેસ કર્યો છે…’ ચૈતર વસાવાની બંને પત્ની સહિત સમર્થકોનું કલેક્ટરને આવેદન, પોલીસ-કાર્યકરો …

7 months ago
કાલાવડમાં હોટલ ચલાવતા વેપારી અને તેનો 12મા ધોરણનો વિદ્યાર્થી પુત્ર બન્ને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન…

1 week ago
૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477…

4 months ago
સુરતના BRTS રોડમાં ખાનગી વાહનોનું દૂષણ યથાવત : ડુંભાલ BRTS રૂટમાં ખાનગી વાહનો ઘૂસી જતા ટ્રાફિકજામ, ક…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News