gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૧૯૯૭માં દિલ્હીમાં બોંબ બ્લાસ્ટની ૬ ઘટનાઓ બની હતી. જાણો અગાઉ બનેલી વિસ્ફોટની ઘટનાઓ વિશે | There were …

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in INDIA
0 0
0
૧૯૯૭માં દિલ્હીમાં બોંબ બ્લાસ્ટની ૬ ઘટનાઓ બની હતી. જાણો અગાઉ બનેલી વિસ્ફોટની ઘટનાઓ વિશે | There were …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,10 નવેમ્બર,2025,સોમવાર

લાલ કિલ્લાના મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ ની નજીક કાર બ્લાસ્ટ થતા ૧૦ લોકોના મુત્યુ થયા છે. જયારે અનેક ઘાયલ થયા છે. કાર વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસની અનેક કારના ફૂરચા ઉડી ગયા હતા. આ કોઇ આતંકવાદી કૃત્ય છે કે વિદેશી તત્વોનો હાથ તેની તપાસ થશે ત્યારે જ બહાર આવશે. સાંજે ૭ વાગ્યા આસપાસ થયેલા કાર બ્લાસ્ટ પછી દિલ્હી સહિતના દેશના ભાગોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં બોંબ બ્લાસ્ટની ઘટનાઓ અગાઉ પણ બની છે તેના પર દ્વષ્ટીપાત કરીએ તો ૨૫ મે ૨૦૧૧માં દિલ્હીના હાઇકોર્ટ પાર્કિગમાં વિસ્ફોટ થવાથી ૧૧ લોકોના મોત થયા હતા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૮માં મહેરોલીના ફલાવર માર્કેટમાં વિસ્ફોટ થયો હતો જેમાં ૩ ના મોત થયા હતા.૧૩ સપ્ટેમ્બર ૨૦૦૮માં કરોલબાગના ગફારમાર્કેટમાં કર્નોટ પ્લેસ અને ગ્રેટર કૈલાસમાં પાંચ વિસ્ફોટ થવાથી ૩૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૨૯ ઓકટોબર ૨૦૦૫માં સરોજીની નાયડુ,પહાડગંજ અને ગોવિંદપુરીમાં ત્રણ વિસ્ફોટ થયા હતા જેમાં ૬૨ લોકોના મોત થયા હતા. ૨૨ મે ૨૦૦૫માં લિબર્ટી અને સત્યમ સિનેમા હોલમાં બે વિસ્ફોટ થયા જેમાં ૧ મુત્યુ થયું હતું.

૧૪ એપ્રિલ ૨૦૦૬માં જામા મસ્જિદમાં પ્રાંગણમાં વિસ્ફોટ થયો હતો. ૨૭ ફેબુ્રઆરી ૨૦૦૦માં પહાડગંજમાં વિસ્ફોટ થયો હતો. ૧૬ માર્ચ ૨૦૦૦માં સદર બજારમાં વિસ્ફોટ થયો હતો. ૧૮ જુન ૨૦૦૦માં લાલકિલ્લા પાસ બે શકિતશાળી વિસ્ફોટમાં ૨ ના મોત થયા હતા. ૩૦ ડિસેમ્બર ૧૯૯૭માં પંજાબી બાગ પાસે બોંબ વિસ્ફોટ થયો  જેમાં ૪ ના મોત થયા હતા. ૧૯૯૭માં આ ઉપરાંત બોંબ બ્લાસ્ટની જુદી જુદી ૫ ઘટનાઓ બની હતી. ૨૫ મે ૧૯૯૬ના લાજપતનગર સેન્ટ્રલ માર્કેટમાં બોંબ વિસ્ફોટ થયા હતા જેમાં ૧૬ લોકોના મોત થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…
INDIA

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…

February 9, 2026
પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction…
INDIA

પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction…

February 9, 2026
દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી | Punjab Spy Case: State…
INDIA

દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી | Punjab Spy Case: State…

February 9, 2026
Next Post
સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il…

સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il...

હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક બેંગકોક બેઠાં ચલાવાતું’તું, ભારતથી કેરિયર મોકલાતાં | Hybrid cannabis netwo…

હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક બેંગકોક બેઠાં ચલાવાતું'તું, ભારતથી કેરિયર મોકલાતાં | Hybrid cannabis netwo...

સુરત APMCમાં રાજ્યની પ્રથમ નિઃશુલ્ક સારવાર માટે ક્લિનિકનો આરંભ | State’s first free treatment clinic…

સુરત APMCમાં રાજ્યની પ્રથમ નિઃશુલ્ક સારવાર માટે ક્લિનિકનો આરંભ | State's first free treatment clinic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ જોવા પહોંચેલા પ્રેમાનંદ મહારાજે કહ્યું- ‘આ કુદરતી પ્રકોપ નહી…

VIDEO: વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ જોવા પહોંચેલા પ્રેમાનંદ મહારાજે કહ્યું- ‘આ કુદરતી પ્રકોપ નહી…

5 months ago
બોટાદ જિલ્લાના 3 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ | 100 percent of the season rainfall in 3 talukas of…

બોટાદ જિલ્લાના 3 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ | 100 percent of the season rainfall in 3 talukas of…

6 months ago
ભારતની લોકપ્રિય સ્પર્ધા, મિસ ટીન ઈન્ડિયા સિટી, તેનો ભવ્ય સમારોહ યોજાયો

ભારતની લોકપ્રિય સ્પર્ધા, મિસ ટીન ઈન્ડિયા સિટી, તેનો ભવ્ય સમારોહ યોજાયો

5 months ago
‘તેમના પોતાના કારણો હોઈ શકે’, ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી

‘તેમના પોતાના કારણો હોઈ શકે’, ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News