gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૨૦૧૪થી પેટ્રોલ-ડીઝલ પર સેસ પેટે રૃ. ૩૮.૮૯ લાખ કરોડ એકત્ર | cess on petrol diesel

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
૨૦૧૪થી પેટ્રોલ-ડીઝલ પર સેસ પેટે રૃ. ૩૮.૮૯ લાખ કરોડ એકત્ર | cess on petrol diesel
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૨૨૦૧૪થી પેટ્રોલ-ડીઝલ પર સેસ પેટે  રૃ. ૩૮.૮૯ લાખ કરોડ એકત્ર 1 - image

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવા છતાં પેટ્રોલ અને ડીઝલ
પર સેસ નાખવા બદલ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે મોદી સરકારની ટીકા કરી હતી
અને આરોપ મૂક્યો હતો કે ૨૦૧૪થી કેન્દ્ર સરકારે સેસની આવક પેટે ૩૮.૮૯ લાખ કરોડ
રૃપિયા એકત્ર કર્યા છે. સેસની આ રકમ રાજ્યોને ન આપીને કેન્દ્ર સરકારે રાજ્યોનો
અધિકાર ઝૂંટવી લીધો છે.

ખડગેએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે મોદી સરકારનું
સહકારી સંઘવાદ એટલે સંઘવાદનો અંત છે. તેમણે આરોપ મૂક્યો હતો કે આંતરરાષ્ટ્રીય
સ્તરે ક્રૂડ ઓઇલનો ભાવ ૪૭ મહિનાન નિમ્ન સ્તરે પહોંચી ગયો હોવા છતાં મોદી સરકારે
પેટ્રોલ અને ડીઝલ બંનેની સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટીમાં બે-બે રૃપિયાનો વધારો કર્યો
છે.

ચાલુ વર્ષે મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલ પરના કુલ સેસને
કારણે ૧.૪૭ લાખ કરોડ રૃપિયાની કમાણી કરશે જ્યારે પેટ્રોલ અને ડીઝલ બંનેની સેન્ટ્રલ
એક્સાઇઝ ડયુટીમાં બે-બે રૃપિયાનો વધારો કરવાને લીધે ૨૮૦૦૦ કરોડ રૃપિયા કમાવશે.

જો કે ભાજપ શાસનવાળા સહિતના રાજ્યોને આ રકમમાંથી કંઇ પણ
મળશે નહીં. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યો કેન્દ્ર સરકાર પાસે પેટ્રોલ
અને ડીઝલ પરના સેસમાંથી વધુ હિસ્સાની માંગ કરી રહ્યાં છે.

૨૦૧૪થી ડિસેમ્બર,
૨૦૨૪ સુધીમાં મોદી સરકારે પેટ્રોલ,
ડીઝલ અને પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ નાખીને ૩૮.૮૯ લાખ કરોડ રૃપિયા એકત્ર
કર્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૯-૨૦થી વિવિધ પ્રકારના
સેસ અને સરચાર્જથી  એકત્ર કરવામાં આવેલા
૫.૭ લાખ કરોડ રૃપિયાની આવક મોદી સરકાર માર્ચ ૨૦૨૬ સુધી વાપરશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
ચોખા ઝેર બની રહ્યા છે : ભારત, ચીન તેમજ દ.પૂ. એશિયાનાં દેશોમાં ચોખાના વધુ ઉપયોગથી કેન્સરની ભીતિ | Ric…

ચોખા ઝેર બની રહ્યા છે : ભારત, ચીન તેમજ દ.પૂ. એશિયાનાં દેશોમાં ચોખાના વધુ ઉપયોગથી કેન્સરની ભીતિ | Ric...

દેશની નિકાસ તથા ઘરેલુ માંગ ઘટવાની સંભાવના | The country’s exports and domestic demand are likely to …

દેશની નિકાસ તથા ઘરેલુ માંગ ઘટવાની સંભાવના | The country's exports and domestic demand are likely to ...

સોનું રૂ.101500ની ટોચે : બે દિવસમાં રૂ.3000ની તોફાની તેજી: ચાંદી નરમ | Gold tops Rs 101500: Stormy r…

સોનું રૂ.101500ની ટોચે : બે દિવસમાં રૂ.3000ની તોફાની તેજી: ચાંદી નરમ | Gold tops Rs 101500: Stormy r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત | CTET 2026 exam date …

CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત | CTET 2026 exam date …

5 months ago
ત્રણ કલાક સુધી લાઇટો નહીં આવતા MGCVLની કારેલીબાગ ઓફિસ ખાતે લોકોનો મધરાતે હોબાળો | People create stir…

ત્રણ કલાક સુધી લાઇટો નહીં આવતા MGCVLની કારેલીબાગ ઓફિસ ખાતે લોકોનો મધરાતે હોબાળો | People create stir…

2 weeks ago
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલા બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો: દાનપેટીમાંથી પરચુરણની ઉઠાંત…

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલા બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો: દાનપેટીમાંથી પરચુરણની ઉઠાંત…

6 months ago
નળકાંઠામાં પુરપાટ ઝડપે દોડતા ડમ્પરો સામે લોકોમાં આક્રોશ | Public outrage over dumpers running at ful…

નળકાંઠામાં પુરપાટ ઝડપે દોડતા ડમ્પરો સામે લોકોમાં આક્રોશ | Public outrage over dumpers running at ful…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News