gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

૨૦૨૫માં ડીમેટ ખાતાની સંખ્યા વિક્રમી સપાટીએ પણ વૃદ્ધિની માત્રામાં ઘટાડો | Demat account numbers to hi…

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in Business
0 0
0
૨૦૨૫માં ડીમેટ ખાતાની સંખ્યા વિક્રમી સપાટીએ પણ વૃદ્ધિની માત્રામાં ઘટાડો | Demat account numbers to hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨૦૨૫ના વર્ષમાં દેશમાં ડીમેટ ખાતાની સંખ્યા ભલે વધીને વિક્રમી સપાટીએ પહોંચી હોય પરંતુ નવા ખાતાનો ઉમેરો નોંધપાત્ર મંદ પડયો હોવાનું જણાય છે. ડિસેમ્બર, ૨૦૨૫ના અંતે ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૨૧.૫૯ કરોડ પહોંચી ગઈ હતી, જે ૨૦૨૪ના અંતે ૧૮.૫૩ કરોડ હતી. 

૨૦૨૫માં વૃદ્ધિની માત્રામાં પચાસ ટકા ઘટાડો જોવા મળ્યો હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે. ૨૦૨૪ના કેલેન્ડર વર્ષમાં ડીમેટ ખાતાની સંખ્યા ૩૩ ટકા વધી હતી જ્યારે ૨૦૨૫માં વૃદ્ધિ દર ૧૬.૫૦  ટકા રહ્યો હતો.

ગત વર્ષે એકંદરે ૩.૦૬ કરોડ નવા ડીમેટ ખાતા ખોલાયા હતા જેને પરિણામે ડીમેટ ખાતાની એકંદર સંખ્યા ૨૧.૫૯ કરોડ પર પહોંચી ગઈ હતી. ૨૦૨૪માં નવા ખાતાનો ઉમેરો ૪.૬૦ કરોડ રહ્યો હતો. 

વિવિધ પ્રતિકૂળ વૈશ્વિક પરિબળોને પરિણામે  ૨૦૨૫માં ભારતીય ઈક્વિટીસમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. અમેરિકા દ્વારા ટેરિફ લાગુ કરવાના  નિર્ણય તથા વેપાર કરારમાં ઢીલથી ઈક્વિટી બજારનું માનસ ખરડાયેલુ રહ્યું હતું. 

૨૦૨૫માં  દર મહિને ડીમેટ ખાતાની સંખ્યામાં સરેરાશ  અંદાજે ૨૬ લાખનો ઉમેરો થયો હતો. ભારે વોલેટિલિટી વચ્ચે ૨૦૨૫માં બેન્ચમાર્કે સેન્સેકસમાં ૯.૦૬ ટકા અને નિફટી૫૦ ઈન્ડેકસમાં ૧૦.૫૦ ટકા વળતર પ્રાપ્ત થયાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. 

સેકન્ડરી બજારમાં ખાસ કરીને મિડકેપ તથા સ્મોલ કેપમાં નબળા વળતરને કારણે રિટેલ રોકાણકારો સેકન્ડરી બજારથી દૂર જઈ રહ્યા છે, પરંતુ  પ્રાઈમરી માર્કેટમાં તેમના સહભાગમાં વધારો થઈ રહ્યાનું ડીમેટ ખાતાની સંખ્યામાં થયેલા ઉમેરા પરથી કહી શકાય એમ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment …
Business

February 9, 2026
સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …

સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke…

Next Post
બિલોદરા અને કઠલાલ રેલવે ફાટક પર રબરની સીટો બેસી જતા મુશ્કેલી | Rubber seats at Bilodara and Kathlal …

બિલોદરા અને કઠલાલ રેલવે ફાટક પર રબરની સીટો બેસી જતા મુશ્કેલી | Rubber seats at Bilodara and Kathlal ...

ભારતને અમેરિકન બોન્ડથી અણગમો : RBIનું રોકાણ ઘટીને 190 અબજ ડોલર રહ્યું | India’s distaste for America…

ભારતને અમેરિકન બોન્ડથી અણગમો : RBIનું રોકાણ ઘટીને 190 અબજ ડોલર રહ્યું | India's distaste for America...

નડિયાદ ડિવિઝનની 275 એસટી બસો સોમનાથ મોકલતા મુસાફરો રઝળ્યાં | Passengers stranded while sending 275 S…

નડિયાદ ડિવિઝનની 275 એસટી બસો સોમનાથ મોકલતા મુસાફરો રઝળ્યાં | Passengers stranded while sending 275 S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારે અંતે સેવન્થ ડે સ્કૂલને બીયુ પરમિશન સહિતના તમામ પુરાવા રજૂ કરવા આદેશ કર્યો | govt orders seven…

5 months ago
મહાપાલિકાએ વેરો નહીં ભરનાર 36 મિલકતની હરરાજીની કાર્યવાહી હાથ ધરી | Municipal Corporation conducts au…

11 months ago
કાર કૂવામાં પડી જતાં 10 લોકોના મોત, બચાવવા ઉતરેલા યુવકે પણ ગુમાવ્યો જીવ: મંદસોરમાં મોટી દુર્ઘટના | M…

10 months ago
મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થઈ , પાલડીમાં બાંધકામ તોડવા ગયેલી ટીમને પરત ફરવુ પડયું | The neglige…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News