gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૩૦ ઈલેકટ્રિક બસ પૈકી જાન્યુઆરીમાં AMTSની ૨૧ બસ ઓનરોડ દોડતી થઈ જશે | Out of 230 electric buses

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
૨૩૦ ઈલેકટ્રિક બસ પૈકી જાન્યુઆરીમાં AMTSની ૨૧ બસ ઓનરોડ દોડતી થઈ જશે | Out of 230 electric buses
1
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, મંગળવાર,30 ડિસેમ્બર,2025

સ્થાપનાના ૭૬મા વર્ષમાં પ્રવેશેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ
સર્વિસ દ્વારા ૨૩૦ ઈલેકટ્રિક બસ માટે ઓફર મંગાવાઈ હતી.આ પૈકી ૧૧ બસ આવી ગઈ છે.૧૦ બસ
બે ચાર દિવસમાં આવશે.જાન્યુઆરી-૨૦૨૬માં ૨૧ ઈલેકટ્રિક બસ ઓનરોડ દોડતી થઈ જશે.બસ ૨૦ની
સ્પીડ ઉપર ચાલતી હશે ત્યારે નજીકના વાહન માટે એલાર્મ સિસ્ટમ એકટિવ થશે.પ્રતિ કિલોમીટર
રુપિયા ૭૯નો ભાવ એએમટીએસ તરફથી ચૂકવવામા આવનાર હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ
છે.

દેવુ કરીને ઘી પીવુ એવી કહેવત ભલે હોય પરંતુ અમદાવાદ
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે દેવુ કરીને બસ દોડાવવી એ સૂત્ર વર્ષોથી અમલમાં
મુકેલુ છે.કોર્પોરેશન તરફથી એએમટીએસને વીસ વર્ષમાં રુપિયા પાંચ હજાર કરોડથી વધુની
રકમ લોન પેટે આપવામા આવેલી છે. રોજ રુપિયા એક કરોડની ખોટ એએમટીએસ કરી રહી છે.આમ
છતાં ૨૩૦ ઈલેકટ્રિક બસ લેવા ટેન્ડર કરવામા આવ્યુ હતુ.કમિટીના ચેરમેન ધરમસિંહ
દેસાઈએ કહયુ
,૨૨૫  ઈલેકટ્રિક બસ બીઆરટીએસ  સાથે મળીને લેવામા આવી રહી છે.દેશના વિવિધ
શહેરોમાં ઈલેકટ્રિક બસની બેટરી ફાટતા આગની બનેલી ઘટનાઓને ધ્યાનમા લઈને એએમટીએસ
દ્વારા ઈલેકટ્રિક બસો માટે સાઈબર સિકયુરીટી અને સેફટી ઓડિટ ફરજિયાત બનાવ્યુ છે.બસ
ફલીટમાં ફાયર ડિટેકશન અને સપ્રેશન સિસ્ટમ ફરજિયાત કરવામા આવ્યા છે.ગાડીનો દરવાજો
બંધ થતાની સાથે બસ આગળ ચાલશે એ પ્રકારની સિસ્ટમ બસમા ગોઠવવામા આવી છે.ઈલેકટ્રિક
બસમા અવાજ હોતો નથી. આ કારણથી એલાર્મ સિસ્ટમ એકટિવ કરાઈ છે. તમામ ડિઝલ બસ હટાવાયા
પછી સીએનજી બસ દોડતી કરાઈ હતી.હવે જાન્યુઆરી-૨૬થી શહેરના રોડ ઉપર ઈલેકટ્રિક બસો
દોડતી થઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t…
GUJARAT

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t…

February 12, 2026
લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો | Halol private…
GUJARAT

લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો | Halol private…

February 12, 2026
યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …
GUJARAT

યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …

February 12, 2026
Next Post
ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી ડોક્ટર સાથે રૂા.51 લાખની ઠગાઈ | Doctor cheated of Rs 51 lakh on the …

ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી ડોક્ટર સાથે રૂા.51 લાખની ઠગાઈ | Doctor cheated of Rs 51 lakh on the ...

ચાંદીનો પરપોટો ફૂટશે? રોબર્ટ કિયોસાકીએ કહ્યું – ‘ભાવ 6 લાખ રૂપિયા કિલો સુધી જશે, પણ ખરીદી… ‘ | ‘Wa…

ચાંદીનો પરપોટો ફૂટશે? રોબર્ટ કિયોસાકીએ કહ્યું - 'ભાવ 6 લાખ રૂપિયા કિલો સુધી જશે, પણ ખરીદી... ' | 'Wa...

સોના-ચાંદીમાં ભાવ ફરી ઉંચકાયા: ટેરીફના પગલે ડાયમંડ નિકાસને ફટકો | Gold and silver prices rise again:…

સોના-ચાંદીમાં ભાવ ફરી ઉંચકાયા: ટેરીફના પગલે ડાયમંડ નિકાસને ફટકો | Gold and silver prices rise again:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | Satellite based toll collection acros…

2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | Satellite based toll collection acros…

2 months ago
રનવે નહીં એક્સપ્રેસવે પર ઉતર્યા ભારતના ફાઈટર જેટ, રાફેલ અને મિરાજનું શક્તિપ્રદર્શન | fighter planes …

રનવે નહીં એક્સપ્રેસવે પર ઉતર્યા ભારતના ફાઈટર જેટ, રાફેલ અને મિરાજનું શક્તિપ્રદર્શન | fighter planes …

10 months ago
વડોદરાનું દંપતી ફરી પવિત્ર ધામોની બાઈક યાત્રા પૂર્ણ કરીને પરત | A couple from Vadodara returns after…

વડોદરાનું દંપતી ફરી પવિત્ર ધામોની બાઈક યાત્રા પૂર્ણ કરીને પરત | A couple from Vadodara returns after…

2 months ago
બજેટમાં ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ | Bu…

બજેટમાં ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ | Bu…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News