gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૩.૩૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Accused’s bail application rejected in Rs …

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
૩.૩૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Accused’s bail application rejected in Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં રેડ પાડી
પોલીસે રૃા.૩.૩૭ કરોડના મેફેડ્રોનનો જથ્થો કબેજ કર્યો હતો. આ બનાવમાં સંડોવાયેલા
એક આરોપીએ  ચાર્જશીટ બાદ જામીન અરજી મુકતા
ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, મોક્સી ગામની સીમમાં એક ખેતરમાં બનાવવામાં
આવેલા શેડમાં સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન થાય છે તેવી બાતમીના આધારે જિલ્લા
એસઓજીએ રેડ પાડતા ડ્રગ્સનું ઉત્પાદન કરતી મિની ફેક્ટરી ઝડપાઇ હતી. પોલીસે સ્થળ પર
હાજર જગદીશ મહિડા અને પ્રેમચંદકુમાર હરિનારાયણ મહંતો (રહે.પંચવટી
, ગોરવા, વડોદરા)ને ઝડપી પાડયા  હતાં.

તપાસ દરમિયાન રૃા.૩.૩૭ કરોડની કિંમતનો ૩ કિલો ૩૭૯ ગ્રામ
મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં 
ચિરાગ પટેલ
, વિપુલસિંગ અને તેની સાથેના એક શખ્સની સંડોવણી
સપાટી પર આવી હતી.આ બનાવમાં પોલીસ દરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી પ્રેમચંદકુમાર
મહંતોએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી રદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આઠ કરોડના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ભાઇ-બહેનને ઝડપી લેવાયા | ahmedabad SOG nabbed brother and sist…
GUJARAT

February 12, 2026
આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા | chandkheda police nabbed five b…

વડોદરા શહેર પોલીસ બેડામાં ફેરફાર, 9 PI અને 11 PCB-SOGની બદલી | 9 PI and 11 policemen transferred in …

Next Post
બળાત્કારની ફરિયાદ બાદ ડો.ચિરાગનો મોબાઇલ સલાટવાડાથી બંધ થઇ ગયો | The mobile phone of the doctor accus…

બળાત્કારની ફરિયાદ બાદ ડો.ચિરાગનો મોબાઇલ સલાટવાડાથી બંધ થઇ ગયો | The mobile phone of the doctor accus...

સરકારી વીજ કંપનીઓમાં આંતરિક બદલીઓના નિયમમાં ધરખમ ફેરફારો | changes in rules of transfer in gujarat s…

સરકારી વીજ કંપનીઓમાં આંતરિક બદલીઓના નિયમમાં ધરખમ ફેરફારો | changes in rules of transfer in gujarat s...

રૃા.૧૨૩ કરોડના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની કરાયેલી ધરપકડ | nal se jal scam contractor a…

રૃા.૧૨૩ કરોડના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની કરાયેલી ધરપકડ | nal se jal scam contractor a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર જિલ્લાના 12 તાલુકા-શહેર કોંગ્રેસના પ્રમુખોના નામ જાહેર કરાયા | Names of 12 taluka city Congre…

5 months ago
જામનગરના બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલા આર્ટિસ્ટને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું |…

6 months ago
યુદ્ધવિરામ થતાં સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ એક્શનને લઈને અમે સરકારની સાથે’ | Akhil…

9 months ago
યોગીનો ‘કાલનેમી’ પ્રહાર vs કેશવ મૌર્યના ‘ચરણ સ્પર્શ’: શંકરાચાર્ય મુદ્દે ભાજપમાં બે ફાંટા કે રણનીતિ? …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News