gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવક તાળુ મારી જતો રહ્યો,તાળુ તોડી મકાન પચાવ્યું | A tatakis ewe lok me pisekin kewe ra pöüt seniir …

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
યુવક તાળુ મારી જતો રહ્યો,તાળુ તોડી મકાન પચાવ્યું | A tatakis ewe lok me pisekin kewe ra pöüt seniir …
3
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવારયુવક તાળુ મારી જતો રહ્યો,તાળુ તોડી મકાન પચાવ્યું 1 - image

ગોમતીપુરમાં મહિલાએ પરિવારની જાણ બહાર પડોશીને અડધુ મકાન વેચી દીધું હતું જેને લઇને મકાન માલિકના દિકરા અને વેચાણ વચ્ચે મારા મારી થઇ હતી જેથી મકાન માલિક ડરના માર્યા તાળું મારીને જતા રહ્યા હતા. તેવામાં મકાન વેચાણ લેનાર મહિલાની દિકરીએ આપઘાત કરી મકાન માલિકના પરિવારજનોના નામની ચિઠ્ઠી લખી હતી. તેવામાં મકાન વેચાણ લેનારે યુવકના રૃમનું તાળું તોડીને સામાન ઘર બહાર ફેંકી દીધો હતો ફરિયાદી યુવકની માતા મકાનમાં સામાન લેવા જતાં  ધમકી આપી હતી. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે પડોશી મહિલા સહીત સાત લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 મકાનને તાળુ મારીને ગયા પછી વેચાણ લેનાર મહિલાની દિકરીએ આપઘાત કરી મકાન માલિકના પરિવારના નામની ચિઠ્ઠી લખી, સામાન લેવા જતાં ધમકી આપી

ગોમતીપુરમાં રહેતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા યુવક તથા ગોમતીપુરમાં પડોશમાં રહેતી મહિલા સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવકના પિતાનું બે માળનું મકાન હતું. દોઢ વર્ષ પહેલા યુવકની માતાએ મકાન વેચવાની વાત કરતાં  ફરિયાદીએ ના પાડી હતી. જેથી માતા અને દિકરા વચ્ચે તકરાર થતાં સામ સામે ફરિયાદ કરી હતી. ત્યારબાદ યુવકની માતાએ તેની જાણ બહાર પડોશી મહિલાને મકાનનો ગ્રાઉન્ડ ફ્લોરનો હિસ્સો વેચી દીધો હતો.

 ત્યારબાદ મકાનના ઉપરના માળે ફરિયાદી રહેતો હતો તેને મકાન ખાલી કરાવવા માટે મકાન વેચાણ લેનાર અને ફરિયાદી માતા પણ તકરાર કરતી હતી એટલું જ નહી મકાન વેચાણ લેનાર સાથે મારા મારી થઇ હતી જેની ફરિયાદ થતાં ડરના માર્યા ફરિયાદી મકાનને તાળુ મારીને જતા રહ્યા હતા. બીજીતરફ   મકાન ખાલી કરીને ગયા પછી મકાન વેચાણ લેનાર મહિલાની દિકરીએ આપઘાત કરી મકાન માલિકના પરિવારજનોના નામની ચિઠ્ઠી લખી હતી તેવામાં મકાન વેચાણ લેનારે યુવકના રૃમનું તાળું તોડીને સામાન ઘર બહાર ફેંકી દીધો હતો ફરિયાદી યુવકની માતા મકાનમાં સામાન લેવા જતાં  ધમકી આપી હતી. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે પડોશી મહિલા સહીત સાત લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…
GUJARAT

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…

November 14, 2026
ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार
GUJARAT

ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार

November 14, 2026
ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ
GUJARAT

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

November 14, 2026
Next Post
કેવાયસી વેરીફિકેશન કરવાનું કહી યુવતીના ખાતામાંથી રૃા.૧.૨૬ લાખ કાઢી લીધા | Rs 1 26 lakh a angei seni …

કેવાયસી વેરીફિકેશન કરવાનું કહી યુવતીના ખાતામાંથી રૃા.૧.૨૬ લાખ કાઢી લીધા | Rs 1 26 lakh a angei seni ...

આવકવેરા ખાતું પણ હવે AIની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશે | IT department to scan your saving account

આવકવેરા ખાતું પણ હવે AIની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશે | IT department to scan your saving account

ગુજરાતમાં રાજકીય દાન લેતા પક્ષોના ૨૪ ઠેકાણા પર આવકવેરાના દરોડા | IT Raid on parties accepting politi…

ગુજરાતમાં રાજકીય દાન લેતા પક્ષોના ૨૪ ઠેકાણા પર આવકવેરાના દરોડા | IT Raid on parties accepting politi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધંધુકામાં કેનાલ ડાયવર્ઝન પર ડામર સપાટીનું કામ ન કરાવાતા રોષ | Anger over lack of asphalt surface wor…

ધંધુકામાં કેનાલ ડાયવર્ઝન પર ડામર સપાટીનું કામ ન કરાવાતા રોષ | Anger over lack of asphalt surface wor…

11 months ago
કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ : 9નાં મોત | Explosion at police station in Kashmir: 9 killed

કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ : 9નાં મોત | Explosion at police station in Kashmir: 9 killed

12 months ago
પાલડી અને રાણીપ વોર્ડમાં સિમેન્ટ રોડ બનાવવામાં વિલંબ બદલ કોન્ટ્રાકટરને બાવન લાખની પેનલ્ટી | In Paldi…

પાલડી અને રાણીપ વોર્ડમાં સિમેન્ટ રોડ બનાવવામાં વિલંબ બદલ કોન્ટ્રાકટરને બાવન લાખની પેનલ્ટી | In Paldi…

8 months ago
ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News