gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…

G METRO NEWS by G METRO NEWS
July 7, 2025
in Business
0 0
0
135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED raid in Ranchi: રાંચી ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 5 જુલાઈના રોજ રાંચી સ્થિત સ્પેશિયલ કોર્ટ સમક્ષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ એક મોટા GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) છેતરપિંડી સિન્ડિકેટ સાથે સંબંધિત છે. આ સિન્ડિકેટના ચાર માસ્ટરમાઇન્ડ શિવકુમાર દેવડા, મોહિત દેવડા, અમિત કુમાર ગુપ્તા અને અમિત અગ્રવાલ ઉર્ફે વિક્કી ભાલોટિયાની ધરપકડ કરવામાં આવી છે.  તેમની સામે દાખલ ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે, આ ચાર વ્યક્તિઓએ GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ કરવા માટે 135 નકલી કંપનીઓ બનાવી હતી. લગભગ 5000 કરોડ રૂપિયાના નકલી ઇન્વોઇસ બનાવવામાં આવ્યા હતા અને 734 કરોડ રૂપિયાના નકલી ITC બનાવી હતી.

આ પણ વાંચોઃ બિહારના ફેમસ યુટ્યુબર મનીષ કશ્યપ જન સુરાજ પાર્ટીમાં જોડાયા, PKની હાજરીમાં લીધી સદસ્યતા

5000 કરોડથી વધુના નકલી ઈન્વોઈસ

જમશેદપુરના GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI) દ્વારા દાખલ કરવામાં આવેલી અનેક ફરિયાદોના આધારે ED એ આ કેસમાં તપાસ શરૂ કરી હતી. આ ફરિયાદો દ્વારા નકલી ITC બનાવવા અને ફોરવર્ડ કરવા સાથે સંકળાયેલ એક અત્યાધુનિક છેતરપિંડી શોધી કાઢવામાં આવી હતી. ED તપાસમાં બહાર આવ્યું છે કે શિવકુમાર દેવડા અને તેમના સહયોગીઓના નેતૃત્વ હેઠળ 135 નકલી કંપનીનું એક નેટવર્ક બનાવવામાં આવ્યું હતું. આ કંપનીઓ ફક્ત કાગળ પર જ અસ્તિત્વમાં હતી. તેનો ઉપયોગ માલ કે સેવાઓનો વાસ્તવિક પુરવઠો આપ્યા વિના ઈન્વોઈસ જાહેર કરવા થઈ રહ્યો હતો. 135 નકલી કંપનીની મદદથી રૂ. 5000 કરોડથી વધુના નકલી ઇન્વોઇસ જાહેર કરવામાં આવ્યા હતાં. આ મોડસ ઓપરેન્ડી દ્વારા છેતરપિંડી આચરી રૂ. 734 કરોડથી વધુની નકલી ITC જનરેટ કરવામાં આવી હતી. જેને મંજૂર પણ કરાઈ હતી.

આ ગેરકાયદેસર રીતે જનરેટ કરાયેલી ક્રેડિટ વિવિધ લાભાર્થી કંપનીઓને કમિશન પેટે ચૂકવવામાં આવી હતી. આ કંપનીઓનો ઉપયોગ GST જવાબદારીઓથી બચવા માટે કર્યો હતો. તપાસના અંતે અત્યાર સુધીમાં કુલ રૂ. 5.29 કરોડની સ્થાવર મિલકતો ઓળખી કાઢવામાં આવી હતી. જેને જપ્ત કરવામાં આવી છે. ઈડીએ રૂ. 8.98 લાખની રોકડ જપ્ત કરી છે, જ્યારે રૂ. 62.90 લાખના બેન્ક બેલેન્સ ફ્રિઝ કર્યા છે. આ કેસમાં, અગાઉ ઈડીએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં અનેક જગ્યાઓમાં વ્યાપક સ્તરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ ઉપરાંત, ઉપરોક્ત ચાર આરોપીઓની 7 જુલાઈના રોજ PMLA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, તે તમામ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
2026ની બ્રિકસ શિખર પરિષદ ભારતમાં મળશે : વડાપ્રધાન મોદી લગભગ તમામને મળ્યા

2026ની બ્રિકસ શિખર પરિષદ ભારતમાં મળશે : વડાપ્રધાન મોદી લગભગ તમામને મળ્યા

RCBના સ્ટાર બોલર યશ દયાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાતીય શોષણનો લાગ્યો છે આરોપ

RCBના સ્ટાર બોલર યશ દયાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાતીય શોષણનો લાગ્યો છે આરોપ

અમેરિકાના સૂચિત ટેરિફ તથા રેર અર્થની અછતથી દેશમાં વાહનોનો પૂરવઠો ખોરવાઈ જવાનું જોખમ | Proposed US ta…

અમેરિકાના સૂચિત ટેરિફ તથા રેર અર્થની અછતથી દેશમાં વાહનોનો પૂરવઠો ખોરવાઈ જવાનું જોખમ | Proposed US ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વનતારાની મુલાકાત બાદ ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસ જામનગરથી રવાના, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ…

વનતારાની મુલાકાત બાદ ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસ જામનગરથી રવાના, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ…

2 months ago
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

3 months ago
વડોદરામાં પાર્કિંગનો લોહીયાળ બનતો મુદ્દો,રોજ મારામારીઃપાર્કિંગના મુદ્દે બે વર્ષમાં ત્રીજી હત્યા | Th…

વડોદરામાં પાર્કિંગનો લોહીયાળ બનતો મુદ્દો,રોજ મારામારીઃપાર્કિંગના મુદ્દે બે વર્ષમાં ત્રીજી હત્યા | Th…

1 year ago

રિસર્ચમાં સામે આવ્યું કે રોજ આટલું કરશો તો નહીં થાય ડાયાબિટીસ, સરકારને સોંપાયો રિપોર્ટ | Yoga may reduce Type 2 Diabetes Risk report

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News