gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO …

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stampedes : IPL-2025ની ફાઈનલ મેચમાં જીત મેળવ્યા બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ બેંગલુરુ પહોંચી હતી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુના ચેમ્પિયન બનવાની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેને લઈને સ્ટેડિયમની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા ભારે અફરા-તફરી મચી હતી. હજારો ચાહકો એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચવાની ઘટના બની છે, જેમાં 11 લોકોના મોત અને 33 લોકો ઘાયલ થયા છે. જો આ વર્ષની નાસભાગની ઘટનાની વાત કરીએ તો, 2025માં આ પાંચમી ઘટના બની છે.

અગાઉ તિરુમાલા, મહાકુંભ, દિલ્હી, ગોવામાં નાસભાગની ઘટના બની હતી

અગાઉ 8 જાન્યુઆરીએ તિરુમાલામાં ધાર્મિક કાર્યક્રમ વખતે, તે પછી 29 જાન્યુઆરીએ મહાકુંભમાં, 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર, ત્યારબાદ 3 મેના રોજ ગોવાના શિરગાઓ ગામમાં મંદિરમાં ઉજવણી વખતે નાસભાગ મચી હતી અને હવે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમમાં નાસભાગની ઘટના બની છે. આમ વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ પાંચ નાસભાગની ઘટના બની છે, જેમાં કુલ 71 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

2025માં કુલ પાંચ નાસભાગની ઘટના બની

08-01-2025, બુધવાર : આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત વૈકુંઠ દ્વાર દર્શન માટે ટિકિટ ખરીદતી વખતે નાસભાગની ઘટના બની હતી, જેમાં 6 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

2025માં એક..બે... નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO 2 - image

29-01-2025, બુધવાર : મૌની અમાવાસ્યાના દિવસે ‘અમૃત સ્નાન’માં ભાગ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા ત્યારે, મહાકુંભના સંગમ વિસ્તારમાં થયેલી ભાગદોડમાં 30 લોકો માર્યા ગયા હતા અને ૬૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

2025માં એક..બે... નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO 3 - image

15-02-2025, શનિવાર : નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેનમાં ચઢવાની રાહ જોઈ રહેલા મુસાફરો નાસભાગનો શિકાર થયા હતા. આ દરમિયાન નાસભાગ થતાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા.

2025માં એક..બે... નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO 4 - image

03-05-2025, શનિવાર : ગોવાના શિરગાંવ ગામમાં શ્રી લૈરાઈ દેવી મંદિરના વાર્ષિક ઉત્સવ દરમિયાન વહેલી સવારે થયેલી ભાગદોડમાં છ લોકો માર્યા ગયા હતા અને લગભગ 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

2025માં એક..બે... નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO 5 - image

04-06-2025, બુધવાર : આઈપીએલ-2025માં ચેમ્પિયન બનનાર રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઉજવણી માટે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાર્યમ યોજાયો હતો, જ્યાં નાસભાગ થતા 11 લોકોના મોત અને 33 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

2025માં એક..બે... નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO 6 - image

આ પણ વાંચો : બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

આ પણ વાંચો : VIDEO : ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી

આ પણ વાંચો : RCBના ચાહકો ભાન ભૂલ્યા, CSKના કેપ્ટન ધોનીના નામની ટી-શર્ટ ફાડીને ઉપર લાત મારી વાહનો ચલાવ્યા

આ પણ વાંચો : VIDEO: ‘અમારી બહાર નીકળી જવું હતું, પરંતુ જવા ન દીધા’, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ દરમિયાન હાજર RCB ફેને શું કહ્યું?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
Next Post
હવે ભુતાન જવું સરળ, IRCTC શરૂ કરી રહ્યું છે ‘મિસ્ટિક માઉન્ટેન ટુર’, જાણો ટિકિટના દર અને તારીખો | Ind…

હવે ભુતાન જવું સરળ, IRCTC શરૂ કરી રહ્યું છે ‘મિસ્ટિક માઉન્ટેન ટુર’, જાણો ટિકિટના દર અને તારીખો | Ind...

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાં…

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાં...

VIDEO : ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી | K…

VIDEO : ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી | K...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RTOની મહિલા ક્લાર્કને ક્યુઆર કોડ દ્વારા લાંચ લેતી ઝડપી લેવાઇ | ACB officials caught RTO junior clerk…

RTOની મહિલા ક્લાર્કને ક્યુઆર કોડ દ્વારા લાંચ લેતી ઝડપી લેવાઇ | ACB officials caught RTO junior clerk…

4 months ago
અમેરિકા બાદ ભારત પણ ચીનને આપશે ઝટકો, ડ્રેગનના આ ઉદ્યોગને પડશે મોટો ફટકો | india set to impose 12 per…

અમેરિકા બાદ ભારત પણ ચીનને આપશે ઝટકો, ડ્રેગનના આ ઉદ્યોગને પડશે મોટો ફટકો | india set to impose 12 per…

10 months ago
રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં ગુજરાતના સૈન્ય જવાનની હત્યા, કોચ અટેન્ડેન્ટે ચપ્પાના અનેક ઘા માર્યા | Ten…

રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં ગુજરાતના સૈન્ય જવાનની હત્યા, કોચ અટેન્ડેન્ટે ચપ્પાના અનેક ઘા માર્યા | Ten…

3 months ago
નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડની તસવીર જાહેર, ભડકાઉ ભાષણ બાદ જ લોકો ઉશ્કેરાયાનો દાવો

નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડની તસવીર જાહેર, ભડકાઉ ભાષણ બાદ જ લોકો ઉશ્કેરાયાનો દાવો

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News