gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2026માં વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઇક્વિટી મજબૂત રહેશે સોનુ પણ ચમક જાળવશે | Equities will remain strong …

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in Business
0 0
0
2026માં વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઇક્વિટી મજબૂત રહેશે સોનુ પણ ચમક જાળવશે | Equities will remain strong …
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : કોટક સિક્યોરિટીઝ લિમિટેડે (“Kotak Neo”) એ આજે તેનું માર્કેટ આઉટલૂક ૨૦૨૬ રજૂ કર્યું હતું, જે વૈશ્વિક અસ્થિરતા હોવા છતાં ભારતીય ઇક્વિટી અને કોમોડિટીઝ માટે આશાવાદનો સંકેત આપે છે. આ રિપોર્ટ આગામી વર્ષમાં જે મેક્રો ટ્રેન્ડ્સ, ક્ષેત્રની તકો અને કોમોડિટી આગાહીઓ પર રોકાણકારોએ નજર કરવાની જરૂર છે તે દર્શાવે છે.

કોટક સિક્યોરિટીઝના  શ્રીપાલ શાહે જણાવ્યું હતું કે, ‘વૈશ્વિક અશાંતિ વચ્ચે ભારત વિકાસની એક દીવાદાંડી બની રહ્યો છે. મજબૂત કમાણીના અંદાજો અને નીતિગત સમર્થનને કારણે ૨૦૨૬માં ઇક્વિટી મજબૂત રહેશે, જ્યારે સોનું સેફ-હેવન એસેટ તરીકે તેની ચમક જાળવી રાખે તેવી અપેક્ષા છે. યુવા રોકાણકારોની વધતી ભાગીદારી સાથે, બજાર ગહન જોડાણ અને સંપત્તિ નિર્માણ માટે તૈયાર છે તેમ કોટક સિક્યોરિટીઝના માર્કેટ આઉટલૂકમાં જણાવાયું છે.

માર્કેટ આઉટલૂક મુજબ સેબીના તાજેતરના સર્વેક્ષણના તારણો મુજબ, ફક્ત ૯.૫ ટકા પરિવારો સક્રિય રીતે રોકાણ કરે છે, જ્યારે ૬૩ ટકા ઓછામાં ઓછી એક સિક્યોરિટીઝ માર્કેટ પ્રોડક્ટથી વાકેફ છે. આનો અર્થ એ છે કે ભારતના ઇક્વિટી માર્કેટમાં અપાર વણખેડાયેલી સંભાવનાઓ છે. રોકાણને સમાવેશક અને સુલભ બનાવવા માટે બ્રોકરેજ કંપનીઓએ આગેવાની લેવી જોઈએ.

ભારતીય ઇક્વિટીમાં સપ્ટેમ્બર ૨૦૨૪ના ઉચ્ચતમ સ્તરેથી ૧૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં નિફ્ટી ૫૦ ફરી એક નવા સર્વકાલીન ઉચ્ચ સ્તર પર પહોંચ્યો હતો. સ્થાનિક રોકાણકારોએ સતત એફઆઈપી આઉટફ્લોને ટેકો આપ્યો હતો જેનાથી ભારતના ઇક્વિટી બજારોમાં વિશ્વાસ મજબૂત થયો હતો. પ્રાયમરી માર્કેટની મજબૂત પ્રવૃત્તિ રોકાણકારોના સતત આશાવાદ અને સ્થિતિસ્થાપકતા પર ભાર મૂકે છે

નિફ્ટી આઉટલૂક અને લક્ષ્યાંકોની વાત કરીએ તો અર્નિંગ આઉટલૂક મજબૂત થયું છે અને FY27Eમાં નિફ્ટી નફો ૧૭.૬ ટકા અને FY28Eમાં ૧૪.૮ ટકા વધવાનો અંદાજ છે. ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં નિફ્ટી ૨૯,૧૨૦ સુધી પહોંચવાનો અંદાજ છે.  તેજીમાં ૩૨,૦૩૨નો લક્ષ્યાંક અને મંદીમાં ૨૬,૨૦૮નો લક્ષ્યાંક છે. 

મેક્રો અનિશ્ચિતતા, ભૂ-રાજકીય તણાવ અને મજબૂત સેન્ટ્રલ બેંક ખરીદીને કારણે સોનાએ ૨૦૨૫માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ૫૫ ટકાથી વધુ ઉછાળો નોંધાવી ૪,૦૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી વટાવી હતી.  રૂપિયાના અવમૂલ્યનને કારણે ભારતીય સોનાના ભાવમાં ૬૦ ટકાનો વધારો થયો હતો. ટેરિફ-સંબંધિત ઔદ્યોગિક અવરોધો છતાં સેફ-હેવન તરીકે માંગ અને માળખાકીય પુરવઠા ખાધને કારણે ચાંદીએ ૧૦૦ ટકાનો વધારો નોંધાવ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અંકુર વિદ્યાલય પાલિતાણા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અંકુર વિદ્યાલય પાલિતાણા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો

74 લાખ ફોર્મ પરત ન આવતા ચૂંટણી પંચ ઊંધા માથે, બોગસ મતદારોના આરોપના ભયે સરકાર દબાણ હેઠળ | election co…

74 લાખ ફોર્મ પરત ન આવતા ચૂંટણી પંચ ઊંધા માથે, બોગસ મતદારોના આરોપના ભયે સરકાર દબાણ હેઠળ | election co...

બ્રાહ્મણો વિરુદ્ધ વિવાદિત નિવેદન IAS અધિકારીને ભારે પડ્યું, સરકારે કામ છીનવ્યું, હવે બરતરફીના સંકેત …

બ્રાહ્મણો વિરુદ્ધ વિવાદિત નિવેદન IAS અધિકારીને ભારે પડ્યું, સરકારે કામ છીનવ્યું, હવે બરતરફીના સંકેત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર પર આકાશી આફત: રણમાં અગરિયાઓના ઝુંપડા ઉડ્યા, ખેતરોમાં સોના જેવો પાક જમીનદોસ્ત, જગતનો તાત…

સુરેન્દ્રનગર પર આકાશી આફત: રણમાં અગરિયાઓના ઝુંપડા ઉડ્યા, ખેતરોમાં સોના જેવો પાક જમીનદોસ્ત, જગતનો તાત…

3 months ago
SIP ઇન્ફ્લો પ્રથમ વખત રૂ.28,000 કરોડને પાર

SIP ઇન્ફ્લો પ્રથમ વખત રૂ.28,000 કરોડને પાર

11 months ago
અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ, 1000 વિદ્યાર્થીને અન્ય ટ્રાન્સફર કરાશે | ahmedabad k…

અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ, 1000 વિદ્યાર્થીને અન્ય ટ્રાન્સફર કરાશે | ahmedabad k…

8 months ago
હવે મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટો પણ કરી શકશે શેરબજારમાં રોકાણ, જાણો કયા રાજ્યે આપી મંજૂરી | maharshtr…

હવે મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટો પણ કરી શકશે શેરબજારમાં રોકાણ, જાણો કયા રાજ્યે આપી મંજૂરી | maharshtr…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News