gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2026માં FIIની અત્યાર સુધી કેશમાં રૂપિયા 2,27,000 કરોડની વેચવાલી | FIIs have sold Rs 2 27 000 crore i…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in Business
0 0
0
2026માં FIIની અત્યાર સુધી કેશમાં રૂપિયા 2,27,000 કરોડની વેચવાલી | FIIs have sold Rs 2 27 000 crore i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સમાપ્ત થયેલા સપ્તાહમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની  ભારતીય બજારમાં વેચવાલી જળવાઈ રહેતા વર્તમાન એપ્રિલમાં વેચવાલીનો આંક ઈક્વિટી કેશમાં વધી નેટ રૂપિયા ૫૬૩૬૩ કરોડ રહ્યો છે. સમાપ્ત થયેલા સપ્તાહમાં એફઆઈઆઈએ રૂપિયા ૧૭૧૩૮ કરોડની ઈક્વિટીસનું વેચાણ કર્યું હતું. વિદેશી રોકાણકારો સતત વેચવાલ રહ્યા છે જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો સતત લેવાલ રહેતા બજારને ટેકો મળી રહ્યો છે. 

ભારતીય ઈક્વિટીસમાંથી વિદેશી રોકાણકારોની ૨૦૨૬માં એકંદર રૂપિયા ૨,૨૬,૯૮૦.૩૭  કરોડની નેટ વેચવાલી રહી હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.

ઈરાન-અમેરિકા યુદ્ધ બાદ ઊભી થયેલી સ્થિતિ વચ્ચે એફઆઈઆઈ ઈક્વિટીસમાં  આક્રમક વેચવાલી કરી રહી છે. 

ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતાને પરિણામે માર્ચ  બાદ એપ્રિલમાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી  ચાલુ જ રહી છે. એફઆઈઆઈનો  ભારતીય બજાર માટેનો વ્યૂહ અમેરિકા તથા ઈરાન વચ્ચે કેવી સ્થિતિ ઊભી થાય છે તેના પર નિર્ભર રહેશે એમ એક બ્રોકિંગ હાઉસના રિપોર્ટમાં જણાવાયું હતું. 

આવતા સપ્તાહે અમેરિકન ફેડરલ રિઝર્વની મળી રહેલી બેઠકના નિર્ણય પણ બજાર માટે નિર્ણયાત્મક બની રહેશે. ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠક ૨૮ તથા ૨૯ એપ્રિલના રોજ મળી રહી છે. 

ભારતમાંથી નાણાં પાછા ખેંચી વિદેશી રોકાણકારો તાઈવાન તથા કોરિઆ જેવી અન્ય ઊભરતી બજારોમાં નાણાં ઠાલવી રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

૨૦૨૧ના વર્તમાન દાયકામાં ૨૦૨૬ સતત છઠ્ઠુ વર્ષ છે જેમાં વિદેશી રોકાણકારોની નેટ વેચવાલી જોવાઈ રહી છે. વિદેશી રોકાણકારોની સામે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય ઈક્વિટીસમાં જંગી નાણાં ઠલવાઈ રહ્યા હોવાને કારણે બજારને ટેકો મળી રહ્યો છે.

ઘરેલું સંસ્થાકીય રોકાણકારો દ્વારા ઈક્વિટી કેશમાં રૂપિયા ૨૯૦૦૮૨.૮૯ કરોડને નેટ ખરીદી રહી હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે જેપી મોર્ગન તથા એચએસબીસી જેવી વૈશ્વિક પેઢીઓએ ભારતીય ઈક્વિટીસને તાજેતરમાં ડાઉનગ્રેડ કરી છે ત્યારે આગળ જતા વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી નકારી શકાય એમ નથી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમદાવાદ-ગોધરા વચ્ચે 120 કિ.મી. સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનશે, એક્સપ્રેસ વે સાથે કનેક્ટિવિટી વધશે …

અમદાવાદ-ગોધરા વચ્ચે 120 કિ.મી. સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનશે, એક્સપ્રેસ વે સાથે કનેક્ટિવિટી વધશે ...

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬

અમદાવાદમાં અગનગોળા વરસ્યા, 43.1 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી, 9 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન | Ahmeda…

અમદાવાદમાં અગનગોળા વરસ્યા, 43.1 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી, 9 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન | Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાને અડીને આવેલ વુડા વિસ્તારમાં સમાવિષ્ટ પાદરામાં રહેણાંક ઝોન વધારવા ૨૪૭ હેક્ટરની બે ટીપી સ્કીમો…

વડોદરાને અડીને આવેલ વુડા વિસ્તારમાં સમાવિષ્ટ પાદરામાં રહેણાંક ઝોન વધારવા ૨૪૭ હેક્ટરની બે ટીપી સ્કીમો…

4 months ago
વિદેશમાં ઇલેક્ટ્રિશિયન,પ્લમ્બર, નર્સની માંગ વધતાં પાંચ વર્ષમાં ભારતમાં અછતની વકી | India faces short…

વિદેશમાં ઇલેક્ટ્રિશિયન,પ્લમ્બર, નર્સની માંગ વધતાં પાંચ વર્ષમાં ભારતમાં અછતની વકી | India faces short…

2 months ago
‘બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળ બિનહરીફ થશે’, ભાજપના પૂર્વ સાંસદનું સૂચક નિવેદન | Banas Dairy Ele…

‘બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળ બિનહરીફ થશે’, ભાજપના પૂર્વ સાંસદનું સૂચક નિવેદન | Banas Dairy Ele…

10 months ago
કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું, અમદાવાદમાં વોટર જગ સપ્લાયરે પાણીમાં કલોરીન પણ નાંખવુ પડશે | The corp…

કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું, અમદાવાદમાં વોટર જગ સપ્લાયરે પાણીમાં કલોરીન પણ નાંખવુ પડશે | The corp…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News