gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

3 માર્ચે ચંદ્રગ્રહણ: દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન અને સેવા ક્રમનો ન…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
3 માર્ચે ચંદ્રગ્રહણ: દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન અને સેવા ક્રમનો ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dwarka Jagat Mandir Phuldol Utsav : આગામી 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, જેમાં ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક અને 27 મિનિટનો રહેશે. પરંતુ ભારતમાં ઘણા રાજ્યો અને શહેરોમાં આ ગ્રહણ સાંજે 6 વાગ્યા પછી જ માત્ર અડધો કલાકથી 45 મિનિટ માટે જોવા મળશે. જ્યારે કેટલાક રાજ્યો અને શહેરોમાં ચંદ્રોદય ગ્રહણ કાળ પછી થવાનો હોવાથી ગ્રહણ જોવા મળશે નહીં. જેના લીધે વિવિધ શહેરોમાં ચંદ્રગ્રહણ પાળવા મામલે અલગ-અલગ મત પ્રવર્તે છે. જો કે, ભારતમાં કેટલાક ભાગોમાં ગ્રહણ દેખાવાના કારણે મંદિરોમાં વેધકાળ વગેરેનું પાલન સહિતની પરંપરાઓ અનુસરવામાં આવશે. એટલે ચંદ્રગ્રહણના સમયગાળાને ધ્યાનમાં રાખીને દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, જાણો દર્શન અને સેવા ક્રમનો નવો સમય.

3 માર્ચે ચંદ્રગ્રહણ

ફાગણી પૂનમના બીજા દિવસે મંદિરોમાં અને ખાસ કરીને વિષ્ણુ ભગવાન અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરો તથા પુષ્ટીમાર્ગીય મંદિરોમાં ફૂલડોલ ઉત્સવની પરંપરા છે. જો કે, ચંદ્રગ્રહણના કારણે ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં પણ પરિવર્તન જોવા મળશે. 

દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ

શ્રી નાથદ્વારાથી પ્રકાશિત થતાં વૈષ્ણવ પંચાગ સમાન ટીપ્પણી અનુસાર તથા દ્વારકાના જગતમંદિર શ્રી દ્વારકાધીશ મંદિર અનુસાર, ફૂલડોલ ઉત્સવ 3 માર્ચના બપોરે ઉજવવામાં આવશે. જ્યાં હજારો કિલોમીટરનું અંતર કાપી લાખો પદયાત્રીઓ ફૂલડોલ ઉત્સવ માટે ઉમટે છે. એ દ્વારકાના જગતમંદિરે 3 માર્ચ, 2026ના સવારે 11 થી 12 વાગ્યામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરાશે. જેમાં બપોરે 12થી રાત્રે 8 વાગ્યા સુધી મંદિરમાં દર્શન બંધ રહેશે અને રાત્રે 8 વાગ્યે ઉત્થાપન દર્શન થશે, પછી ક્રમશ: સેવા ક્રમ નિભાવી રાત્રે 11 વાગ્યે શયન દર્શન પછી મંદિરના દ્વાર બંધ થશે.

આ પણ વાંચો: 3 માર્ચે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ! સિંહ-મીન સહિત આ 3 રાશિના જાતકો એક મહિના સુધી ખાસ સાચવજો!

‘છોટીકાશી’ જામનગરના વિવિધ મંદિરોમાં પણ દ્વારકાના જગતમંદિરની જેમ જ બપોર પછી મોડી સાંજ સુધી મંદિર બંધ રહેશે. જેના કારણે સાંજે 7:30થી 8 વાગ્યે બંધ થઈ જતાં મંદિરો બીજે દિવસે સવારે રાબેતા મુજબ ખોલવામાં આવશે. જ્યારે અમુક મંદિરોમાં સાંજે 7 થી 10 વાગ્યા સુધી ભગવાનના દર્શન તથા નિત્ય સેવા ક્રમ નિભાવવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…
GUJARAT

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…

April 13, 2026
વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…
GUJARAT

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

April 13, 2026
વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…
GUJARAT

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

April 13, 2026
Next Post
વાપી: 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 4 લાખનું વળતર આપવા કોર્ટનો આ…

વાપી: 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 4 લાખનું વળતર આપવા કોર્ટનો આ...

નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી | MP Mansukh V…

નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી | MP Mansukh V...

ભારત કનેક્ટ ફોર બિઝનેસ: MSMEને સરળતાથી ખરીદી અને વેચાણના એકાઉન્ટિંગ માટે નવું પ્લેટફોર્મ લોન્ચ | bha…

ભારત કનેક્ટ ફોર બિઝનેસ: MSMEને સરળતાથી ખરીદી અને વેચાણના એકાઉન્ટિંગ માટે નવું પ્લેટફોર્મ લોન્ચ | bha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના ધૂરંધર નેતા જેમનો 100% સ્ટ્રાઈક રેટ, 46માંથી 46 બેઠકો જીતી ઉદ્ધવ જૂથને ધૂળ ચટાડી!

ભાજપના ધૂરંધર નેતા જેમનો 100% સ્ટ્રાઈક રેટ, 46માંથી 46 બેઠકો જીતી ઉદ્ધવ જૂથને ધૂળ ચટાડી!

3 months ago
ભરૂચના સુવાગામ પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, એક ફરાર | Driver caught with car load…

ભરૂચના સુવાગામ પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, એક ફરાર | Driver caught with car load…

7 months ago
અમદાવાદ બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસો, ‘મેઝી ક્વીકલ’ નામે વિદેશી સર્વરથી મોકલાયો હતો શાળાઓને ઇ-મેઇલ …

અમદાવાદ બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસો, ‘મેઝી ક્વીકલ’ નામે વિદેશી સર્વરથી મોકલાયો હતો શાળાઓને ઇ-મેઇલ …

4 months ago
અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide due to st…

અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide due to st…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News