gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

3 માસમાં સાયબર લેબ ૩૦ અરજી અને ગુનાઓની તપાસમાં મદદરૂપ | Cyber ​​Lab helps in investigating 30 applic…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
3 માસમાં સાયબર લેબ ૩૦ અરજી અને ગુનાઓની તપાસમાં મદદરૂપ | Cyber ​​Lab helps in investigating 30 applic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં રાજકોટ ખાતે આ પ્રકારની પ્રથમ લેબ : પાયલ હોસ્પિટલમાં મહિલા દર્દીઓની તપાસના CCTV ફૂટેજ વાયરલ થવાના કેસમાં આરોપીઓની ઓળખમાં આ લેબ મદદરૂપ બની હતી 

રાજકોટ, : રાજકોટમાં ત્રણ મહિના પહેલાં શરૂ કરાયેલી સાયબર સેન્ટીનલ્સ લેબ અત્યાર સુધીમાં ૩૦ ગુના અને અરજીની તપાસમાં મદદરૂપ થઈ ચૂકી છે. રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલા દર્દીઓની તપાસના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા, જેના કારણે રાજ્યભરમાં ઉહાપોહ મચી ગયો હતો. આ કેસના આરોપીઓની ઓળખમાં પણ સાયબર સેન્ટીનલ્સ લેબની મુખ્ય ભૂમિકા રહી હતી. 

આ પ્રકારની સાયબર લેબ આખા રાજયમાં એકમાત્ર રાજકોટમાં છે. આશ્ચર્યની વાત એ છે કે આ સાયબર લેબ સરકારી ખર્ચે નહીં પરંતુ દાતાઓની મદદથી ઉભી કરવામાં આવી છે. જેના ચેરમેન તરીકે પોલીસ કમિશ્નર છે. જયારે સભ્યોમાં પોલીસ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ છે. 

આ સાયબર લેબમાં મુખ્યત્વે રીસર્ચ એન્ડ એનાલિસીસ, ઈન્વેસ્ટીગેશન અને ટ્રેઈનિંગ એમ ત્રણ વિભાગો છે. જેમાંથી રીસર્ચ એન્ડ એનાલિસીસ વિભાગમાં  સાયબર ક્રાઈમના, ફ્રોડના  કેસમાં તપાસ ઝડપી અને સુચારૂ બને તે માટે સતત રીસર્ચ કરવામાં આવે છે. આ માટે નવી પધ્ધતિઓ, નવી એપ, નવા સોફટવેર અને નવા પોર્ટલ પણ વિકસાવવામાં આવે છે. 

જયારે બીજો ઈન્વેસ્ટીગેશન વિભાગ સાયબર ક્રાઈમના કેસોની તપાસમાં મદદરૂપ બને છે. જયારે ત્રીજા ટ્રેઈનિંગ વિભાગમાં શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કઈ રીતે સાયબર ફ્રોડ અને ક્રાઈમના ગુનાઓ અટકાવવા તે માટેની તાલીમ આપવામાં આવે છે.  આ સાયબર લેબમાં હાલ બે વાયરલેસ પીઆઈ, ત્રણ વાયરલેસ પીએસઆઈ, 10 માણસો અને ત્રણ સાયબર એક્ષપર્ટ ફરજ બજાવી રહ્યા છે. સોશિયલ મીડીયાનો ઉપયોગ કરી થતાં ગુનાઓમાં પણ આ સાયબર લેબ ખુબ જ મદદરૂપ બની રહી છે. ખાસ કરીને ઈમેજ મોર્ફીંગ કરી, ફેક ઈમેજ બનાવી કોઈને  બ્લેકમેઈલિંગ કરવાના કિસ્સાઓમાં આસાનીથી આ સાયબર લેબની મદદથી આરોપીઓની ઓળખ મેળવી શકાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ હજી લાપતા | Accountant who embezzled Rs 14 09 crores still missi…
GUJARAT

૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ હજી લાપતા | Accountant who embezzled Rs 14 09 crores still missi…

March 28, 2026
કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…
GUJARAT

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…

March 28, 2026
સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
Next Post
કરોડોનું કૌભાંડ આચરનાર મુંબઈની કંપનીના બેન્ક ખાતામાં માત્ર રૂ. 8 લાખ | Mumbai company that committed…

કરોડોનું કૌભાંડ આચરનાર મુંબઈની કંપનીના બેન્ક ખાતામાં માત્ર રૂ. 8 લાખ | Mumbai company that committed...

મહાવીર જન્મ કલ્યાણક ઉત્સવ નિમિત્તે સૌરાષ્ટ્રમાં ભાવભેર શોભાયાત્રા નીકળી | A grand procession was tak…

મહાવીર જન્મ કલ્યાણક ઉત્સવ નિમિત્તે સૌરાષ્ટ્રમાં ભાવભેર શોભાયાત્રા નીકળી | A grand procession was tak...

2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th…

2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રેર અર્થ’ના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી! અમેરિકાનું ભારતને ખાસ આમંત્રણ | us invites india …

‘રેર અર્થ’ના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી! અમેરિકાનું ભારતને ખાસ આમંત્રણ | us invites india …

3 months ago
ટેરિફ મુદ્દે જાહેરાત પહેલાં ટ્રમ્પને આ એક પોસ્ટ ભારે પડી! ઈનસાઇડર ટ્રેડિંગનો ગંભીર આરોપ | donald tru…

ટેરિફ મુદ્દે જાહેરાત પહેલાં ટ્રમ્પને આ એક પોસ્ટ ભારે પડી! ઈનસાઇડર ટ્રેડિંગનો ગંભીર આરોપ | donald tru…

12 months ago
મિત્રના જ વાહનો તફડાવતા રીઢા ઉઠાવગીરની ધરપકડ

મિત્રના જ વાહનો તફડાવતા રીઢા ઉઠાવગીરની ધરપકડ

5 months ago
વડોદરામાં વધુ બે એક્સિડન્ટ એરપોર્ટ સર્કલ અને સ્ટેશન રોડ પર બે બાઇક ચાલકને અડફેટમાં લીધા | incident o…

વડોદરામાં વધુ બે એક્સિડન્ટ એરપોર્ટ સર્કલ અને સ્ટેશન રોડ પર બે બાઇક ચાલકને અડફેટમાં લીધા | incident o…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News