gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં | Punjab Flood Sev…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in INDIA
0 0
0
37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં | Punjab Flood Sev…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Punjab Flood: પંજાબમાં પૂરના કારણે સ્થિતિ બગડી રહી છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરને અડીને આવેલા જિલ્લામાં હાલ સ્થિતિ ખૂબ ખરાબ છે અને અનેક ગામો સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયા છે. અહીં રહેતા લોકો હાલ અસ્થાયી કેમ્પમાં રહેવા માટે મજબૂર છે. કોઈ આલીશાન ઘર છોડીને ભાગવા મજબૂર બન્યું છે તો કોઈકને પોતાના પશુઓને કાઢવા સુધીનો પણ સમય નથી મળ્યો.

37 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

પંજાબના લોકોનું કહેવું છે કે, 1988 બાદ પહેલીવાર આટલું ભયાનક પૂર આવ્યું છે. એટલે કે, 37 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદના કારણે સતલુજ, બ્યાસ અને રાવી નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. \37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં 2 - image

આ પણ વાંચોઃ બિહારમાં 3 લાખ ‘શંકાસ્પદ’ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત નહીં કરે તો નામ કપાશે

સેંકડો ગામો ડૂબી ગયા

આસપાસ દૂર-દૂર સુધી રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ એવી છે કે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ફક્ત પાણી જ દેખાય છે. ખાસ કરીને પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, તરન તારન, કપૂરથલા, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસરમાં પરિસ્થિતિ ખરાબ છે. નીચાણવાળા વિસ્તારોમાં સેંકડો ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. મોટાભાગના ઘરો પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે, હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે અને જાનમાલનું મોટું નુકસાન થયું છે.

37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં 3 - image

બચાવ કામગીરી કરાઇ તેજ

હાલ રાહત અને બચાવ કામગીરી શરૂ છે, પરંતુ પહાડોથી મેદાનો સુધી સતત વરસાદના કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે. મુખ્યમંત્રી ભગવંત માને તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટીતંત્રને બચાવ કામગીરી ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. આજે તેઓ આ અંગે ચંદીગઢમાં ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવાના છે. રાજપુરામાં ફ્લડ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેરી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ભારતમાં જન્મદર સાથે સ્કૂલોમાં એડમિશન લેનારા બાળકોની સંખ્યા ઘટી, શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ

પટિયાલામાં પૂર

પટિયાલામાં પૂરનો લાંબો ઈતિહાસ છે. 1993માં પણ આ જિલ્લામાં ભયંકર પૂર આવ્યું હતું. આ ઉપરાંત, બે વર્ષ પહેલાં 2023માં પણ પૂર આવ્યું હતું. ચોમાસામાં આવેલા પૂરને કારણે જિલ્લાના ઘણા ગામડાઓને મોટું નુકસાન થયું હતું. મોટી સંખ્યામાં NRI એ પણ પંજાબને મદદનો હાથ લંબાવ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર #PrayforPunjab ટ્રેન્ડ કરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
કેમેરાના બાકી ભાડા મુદ્દે ત્રણ ભાઈઓ ઉપર ટોળકીનો હુમલો, પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ સાતથી વધુ આર…

કેમેરાના બાકી ભાડા મુદ્દે ત્રણ ભાઈઓ ઉપર ટોળકીનો હુમલો, પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ સાતથી વધુ આર...

બિહારમાં 3 લાખ ‘શંકાસ્પદ’ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત નહીં કરે તો નામ કપાશે | eci no…

બિહારમાં 3 લાખ 'શંકાસ્પદ' મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત નહીં કરે તો નામ કપાશે | eci no...

ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કરનાર સિનિયર સિટિઝને 15.75 લાખ ગુમાવ્યા | Senior citizen from vadodara lost 15 …

ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કરનાર સિનિયર સિટિઝને 15.75 લાખ ગુમાવ્યા | Senior citizen from vadodara lost 15 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

4 months ago
નામ છે કે નહીં તે જોઈ લેજો, આજે SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, 44.45 લાખ મતદારોનું મેપિંગ ના થય…

નામ છે કે નહીં તે જોઈ લેજો, આજે SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, 44.45 લાખ મતદારોનું મેપિંગ ના થય…

6 months ago
અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ | Ahmedabad Bhad…

અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ | Ahmedabad Bhad…

4 months ago
સાંસદો માટે 550 કરોડના ખર્ચે નવા લક્ઝુરિયસ ફ્લેટ, જાણો પાંચ બેડરૂમ ધરાવતા ઘરમાં કેવી છે સુવિધા | New…

સાંસદો માટે 550 કરોડના ખર્ચે નવા લક્ઝુરિયસ ફ્લેટ, જાણો પાંચ બેડરૂમ ધરાવતા ઘરમાં કેવી છે સુવિધા | New…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News