gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

441 જેટલા શેરોની દૈનિક સર્કિટ લિમિટમાં ધરખમ ફેરફાર કરતું BSE | BSE drastically changes daily circuit…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2025
in Business
0 0
0
441 જેટલા શેરોની દૈનિક સર્કિટ લિમિટમાં ધરખમ ફેરફાર કરતું BSE | BSE drastically changes daily circuit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) દ્વારા ૬, જૂન ૨૦૨૫થી સંખ્યાબંધ શેરો-સ્ક્રિપોની દૈનિક ભાવ વધઘટ મર્યાદા-સર્કિટ લિમિટમાં ફેરફાર કરવાનું જાહેર કરાયું છે. બીએસઈ કરેલા ફેરફારમાં ૨૦ ટકાથી ઘટાડી પાંચ ટકા કરાયેલી સર્કિટ લિમિટની યાદીમાં મુકેશ બાબુ ફાઈનાન્શિયલ સર્વિસિઝ, વિનાઈલ કેમિકલ્સ ઈન્ડિયા, મનુગ્રાફ ઈન્ડસ્ટ્રીઝ, વેલસ્પન ઈન્વેસ્ટમેન્ટ એન્ડ કમર્શિયલ્સ, કીર્તિ ઈન્ડસ્ટ્રીઝ, કેલ્ટેક એનજીૅસ, જય યુઝિન, ધર્મજ ક્રોપ ગાર્ડ સહિતનો સમાવેશ છે. જ્યારે પાંચ ટકાથી વધારીને ૨૦ ટકા કરાયેલી સ્ક્રિપમાં આશાપુરા માઈકેમ, ઓરિએન્ટ ટેકનોલોજીસ, પોકરાના લિમિટેડનો સમાવેશ છે.

આ પૈકી અનેક સ્ક્રિપોની સર્કિટ લિમિટ ૧૦ ટકાથી વધારીને કરવામાં આવી છે. જેમાં આશિષ પોલીપ્લાસ્ટ, એશીયન વેરહાઉસીંગ, એસ્ટલ લેબોરેટરીઝ, એટીવી પ્રોજેક્ટ્સ ઈન્ડિયા, એવલોન ટેકનોલોજીસ, અવીર ફૂડ્સ, બાઝાર સ્ટાઈલ રીટેલ, બાલ ફાર્મા, બાલુ ફોર્જ ઈન્ડસ્ટ્રીઝ, બાટ્રોનિક્સ ન્ડિયા, બેઝલ ઈન્ટરનેશનલ, બીયુ ઓવરસીઝ, બીનારા બેરિંગ્સ, બોધી ટ્રી મલ્ટિમીડિયા, બોરોસીલ રીન્યુએબલ્સ, બી-રાઈટ રિયસએસ્ટેટ, કેનડોર ટેકટેક્સ, કેપટેન પોલીપ્લાસ્ટ, કેપટેન ટેકનોકાસ્ટ, ચેલાની કેપિટલ, ચાર્ટર્ડ લોજિસ્ટિક્સ, સીએચએલ લિ., ક્રોમ સિલિકોન, સિટાડેલ રિયાલ્ટી, કોમ્પ્યુટર પોઈન્ટ, કોન્ટીલ ઈન્ડિયા, કોસ્મો ફેરેટીસ, ક્રિએટીવ આય, ક્રેડેન્ટ ગ્લોબલ ફાઈનાન્સ, ધામપુર સ્પેશ્યાલિટી સુગર્સ, ડો.અગ્રવાલ્સ આય હોસ્પિટલ્સ, ગગન ગેસીસ, ગામકો, ગાર્નેટ કન્સ્ટ્રકશન, ગૌતમ જેમ્સ, પાયોનીયર એમ્બ્રોઈડરી સહિતનો સમાવેશ છે.

આ સિવાય પાંચ ટકાથી વધારીને ૧૦ ટકા કરાયેલી સ્ક્રિપોમાં ઝેગલ પ્રિપેઈડ, વોલફોર્ટ ફાઈનાન્શિયલ, વિઝન સીનેમા, વેનલોન એન્ટરપ્રાઈસીઝ, વાસુ ભગનાની ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટીફાયર્સ ઈન્ડિયા, એસબીએલ ઈન્ફ્રાટેકનો સમાવેશ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મસ્કને ‘મોંઘો’ પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડોલરનું નુકસાન | tesla share …

મસ્કને 'મોંઘો' પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડોલરનું નુકસાન | tesla share ...

BIG NEWS : PM મોદીએ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તિરંગો લહેરાવ્યો |…

BIG NEWS : PM મોદીએ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તિરંગો લહેરાવ્યો |...

રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો… જાણો 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલી ઘટશે | rbi cut …

રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો... જાણો 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલી ઘટશે | rbi cut ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલકાપુરીના પેટ્રોલપંપ પાસે કારમાં આગ લાગતાં ગભરાટ, ગાજરવાડીમાં ચશ્માના કારખાનામાં આગ | fire in car n…

અલકાપુરીના પેટ્રોલપંપ પાસે કારમાં આગ લાગતાં ગભરાટ, ગાજરવાડીમાં ચશ્માના કારખાનામાં આગ | fire in car n…

6 months ago
લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક – 10થી વધુ લોકોને ડંખ માર્યા | Terror of poisonous bees in Lakhtar’…

લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક – 10થી વધુ લોકોને ડંખ માર્યા | Terror of poisonous bees in Lakhtar’…

5 months ago
સુરત: ‘રન ફોર યુનિટી’માં સ્વચ્છતાના પાઠ ભૂલ્યા નાગરિકો, રસ્તા પર ફેંકેલો કચરો કમિશનર-પોલીસે ઉપાડ્યો!…

સુરત: ‘રન ફોર યુનિટી’માં સ્વચ્છતાના પાઠ ભૂલ્યા નાગરિકો, રસ્તા પર ફેંકેલો કચરો કમિશનર-પોલીસે ઉપાડ્યો!…

10 months ago
પાલિતાણા આદપુરના યુવકને લોખંડનો પાઈપ ફટકારી ધમકી આપી | A youth from Palitana Aadpur was threatened b…

પાલિતાણા આદપુરના યુવકને લોખંડનો પાઈપ ફટકારી ધમકી આપી | A youth from Palitana Aadpur was threatened b…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News