gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

5 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી ડાયરેક્ટ ફ્લાઈટ સેવા શરૂ, કોલકાતા એરપોર્ટથી પ્રથમ ઉડાન | india chi…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in INDIA
0 0
0
5 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી ડાયરેક્ટ ફ્લાઈટ સેવા શરૂ, કોલકાતા એરપોર્ટથી પ્રથમ ઉડાન | india chi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India China Direct flight: ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ્સ આજથી ફરી શરૂ થઈ રહી છે. ઇન્ડિગો ફ્લાઇટ 6E1703 26 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ગુઆંગઝુ માટે રવાના થશે. દિલ્હી-ગુઆંગઝોઉ રૂટ પણ 9 નવેમ્બરના રોજ શરૂ કરવામાં આવશે. આ પગલું બંને દેશો વચ્ચે પાંચ વર્ષ પછી એર કનેક્ટિવિટીની ઔપચારિક વાપસી દર્શાવે છે. આજ રાત્રે ઉડનારી આ ફ્લાઇટ માત્ર આકાશમાં પ્રવાસ નહીં, પરંતુ એક નવી રાજદ્વારી શરૂઆતનો પણ સંકેત આપે છે. જ્યાં ગલવાન ખીણ સંઘર્ષ પછી તણાવગ્રસ્ત સંબંધો હવે પાટા પર આવી ગયા છે.

આ પણ વાંચો: ક્રિપ્ટો કરન્સી હવે સંપત્તિ ગણાશે, કાયદા હેઠળ થશે કાર્યવાહીઃ મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

31 ઓગસ્ટના રોજ તિયાનજિનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની  મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ડાયરેક્ટ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા પર વિચારણા ચાલી રહી છે. ત્યાર બાદ ભારતે રાજદ્વારી પાનું બદલી દીધું કે હવે ચીન માટે ડાયરેક્ટ ફ્લાઇટ્સ ઉપડશે. જૂન 2020 માં ગલવાન ખીણમાં થયેલા અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો 1962 ના યુદ્ધ પછીના સૌથી નીચા સ્તર પર આવી ગયા હતા. લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટો બાદ બંને પક્ષોએ LAC પરના ઘણા વિવાદિત વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચી લીધા હતા.

આ પણ વાંચો: ‘ભારત-આસિયાનના સંબંધોમાં પ્રગતિ થઈ’, સમિટમાં PM મોદીનું વર્ચ્યુઅલી સંબોધન

છેલ્લા કેટલાક મહિનાઓથી સંબંધો સામાન્ય બનાવવાની પ્રક્રિયા

ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે નોંધપાત્ર રીતે તણાવ વધી ગયો હતો. ઓક્ટોબર 2023 માં અંતિમ વિવાદિત મુદ્દાઓ, ડેપસાંગ અને ડેમચોક પર એક કરાર થયો હતો. એ પછી થોડા સમય પછી કાઝાનમાં મોદી-શી વાટાઘાટોમાં સંબંધો સુધારવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી સંબંધોને સામાન્ય બનાવવાની પ્રક્રિયામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. હવે, સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવી એ આ પ્રક્રિયાનો મુખ્ય ઘટક માનવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
INDIA

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

May 12, 2026
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
Next Post
’21મી સદી ભારત અને આસિયાનની સદી’, ASEAN સમિટમાં બોલ્યા PM મોદી | PM Modi’s Virtual Address at ASEAN …

'21મી સદી ભારત અને આસિયાનની સદી', ASEAN સમિટમાં બોલ્યા PM મોદી | PM Modi’s Virtual Address at ASEAN ...

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ કમોસમી ભારે વરસાદની આગાહી, આજે 8 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ કમોસમી ભારે વરસાદની આગાહી, આજે 8 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains...

સુરેન્દ્રનગરમાં વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા પછી 150થી વધુ લોકોની તબિયત લથડતાં દોડધામ, ફૂડ પોઈઝનિંગની આ…

સુરેન્દ્રનગરમાં વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા પછી 150થી વધુ લોકોની તબિયત લથડતાં દોડધામ, ફૂડ પોઈઝનિંગની આ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સ્કૂલ બસની બ્રેક ફેલ થતાં વીજ થાંભલા સાથે અથડાઈ, મોટો અકસ્માત ટળ્યો | school bus crashes i…

વડોદરામાં સ્કૂલ બસની બ્રેક ફેલ થતાં વીજ થાંભલા સાથે અથડાઈ, મોટો અકસ્માત ટળ્યો | school bus crashes i…

10 months ago
રોડ પર શટડાઉન લક્ઝરી બસની પાછળ બીજી બસ ઘૂસતા 3ના મોત | 3 killed as another bus rams into the back of…

રોડ પર શટડાઉન લક્ઝરી બસની પાછળ બીજી બસ ઘૂસતા 3ના મોત | 3 killed as another bus rams into the back of…

7 months ago
વેરા વસુલાતમાં સુરત મનપાની ઢીલીઢબ જેવી કામગીરી, SIRનું બહાનું કાઢ્યું | Surat news Municipal Corpora…

વેરા વસુલાતમાં સુરત મનપાની ઢીલીઢબ જેવી કામગીરી, SIRનું બહાનું કાઢ્યું | Surat news Municipal Corpora…

3 months ago
જામનગરમાં મહાકાળી સર્કલ પાસે બે ટુ-વ્હીલર અથડાતાં એક સ્કૂટરના ચાલક યુવાનને ગંભીર ઈજા, પગની આંગળીઓ કપ…

જામનગરમાં મહાકાળી સર્કલ પાસે બે ટુ-વ્હીલર અથડાતાં એક સ્કૂટરના ચાલક યુવાનને ગંભીર ઈજા, પગની આંગળીઓ કપ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News